શારી-રિક સબંધ અંગે ઘણા લોકોને સમસ્યા હોય છે. જેના જવાબ દરેક ઉંમરના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ઉત્સુક હોય છે. પરંતુ આવા સબંધ માટે પ્રેમ પણ હોવો જરૂરી છે. પ્રેમ માટે વિશ્વાસ પણ જરૂરી છે.
લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..
સવાલ :- હું ૨૮ વર્ષનો યુવાન છું. મારા લગ્ન થઇ ચુક્યા છે. મારી પત્ની ખુબસુરત હોવા છતાં હું બીજી સ્ત્રીઓ તરફ આકર્ષિત થાવ છું. શું હું અન્ય સ્ત્રીઓ સાથે સમાગમ કરું તો HIV રોગ થઇ શકે? મને આ આદત થઇ ગઈ છે. હું દર મહીને એક વાર તો કોઈ બીજી સ્ત્રીઓ સાથે સમાગમ માણું છું. મને આનો ઉકેલ જણાવશો..
જવાબ :- હા કોઈ અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સબંધ બાંધવાથી HIV ની બીમારી થઇ શકે છે. જો તમે એક વાર તમારી પત્નીની ખુબસુરતી પર મોહી જશો તો તમને બીજી કોઈ સ્ત્રી પસંદ નહિ આવે. એટલા માટે તમારા માટે બેસ્ટ છે કે તમે તમારી પત્ની ને ઉત્તેજિત કરીને એની સાથે જ સમાગમ કરો..
સવાલ- હું ૨૧વર્ષનો છું. હું B.COM કરું છું. હું કોલેજમાં કોઈપણ છોકરીઓ અથવા કોઈ ખરાબ અશ્લીલ દ્રશ્ય જોવ ત્યારે એટલો બધો મૂડમાં આવી જાઉં છું કે, હું મારી જાત ઉપર કન્ટ્રોલ કરી શકતો નથી. મેં ઘણી વાર અમુક જગ્યાએ જઈ અમુક છોકરીઓ સાથે શારી-રિક સુખ પણ માણ્યું છે. મને અત્યારે ખરાબ લાગી રહ્યું છે, પરંતુ હું લાચાર છું. હું મારી જાત પર કાબૂ કરી શકતો નથી એવો કોઈ ઉપાય જણાવશો? .
જવાબ – દરેક વ્યક્તિને સમા-ગમની ભાવના હોય જ છે. તે માટેની કોઈ દવા હોતી નથી. કોઈ પણ વ્યક્તિ માટે એની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય પણ નથી. તમે કોશિશ કરીને તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ વ્યસ્ત રાખો, તે જરૂરી છે.
સવાલ :– મારી પત્નીને અભિમાન આવે છે કે એ વધારે સુંદર દેખાય છે અને બીજા કરતા બધાથી સમજદાર છે. હવે આને કેવી રીતે સમજાવું એ મને નથી ખબર, તમે પ્લીઝ મને કહેશો….
જવાબ :– લગભગ આવું અભિમાન તો દરેકની પત્નીને હોય છે અને આ દરેકને રહેવાનું અને આને સમજાવે પણ કોણ?? મહિલાઓને કોઈ પહોચી ના શકે, જાતે સમજો અને વાઇફને ભ્રમમાં જ રાખવી, તો બીજું શું કહેવાય, આપણે તો બંને સરખા.. આવું તો આખી દુનિયાના પતિઓ માટે થાય છે.