ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. સે@ક્સ એક આનંદદાયક લાગણી હોય છે. આજે મોટાભાગની યુવા પેઢી તેનો આનંદ કરવા માંગે છે. સામાન્ય રીતે આપણા દેશમાં સે@ક્સ વિશે ખુબજ ઓછી વાતો કરવામાં આવે છે.
સે@ક્સ એક એવી વસ્તુ છે જેના વિશે દરેકના મનમાં ઉત્સાહ રહે છે. આજના લોકો તો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તો ચાલો આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું..
સવાલ :- મારી ઉંમર ૨૭ વર્ષની છે મારા લગ્ન થઇ ગયા છે. મારે એક સંતાન છે, જે દીકરી છે તે ખુબ જ તોફાની અને હોશિયાર છે. મારી ૫ વર્ષની વર્ષની એકવાર મને અને મારા પતિને રૂમમાં અંગત સબંધ માણતા જોઈ ગઈ હતી. હજી તો એની ઉંમર ૫ વર્ષની જ છે.
અને હવે તે એના વિશે અમને પૂછે છે, મારે તેને શું કહેવું, હું એને બીજી વાત કરીને ભુલાવી દવ છું, પરંતુ તે વારંવાર પૂછ્યા કરે છે. કૃપા કરીને મને જણાવો. મારે હવે તેને શું કહેવું? મને હવે બીક લાગે છે કે તે બીજા કોઈને આ વાત કરશે તો? મને આનો યોગ્ય ઉકેલ જણાવશો..
જવાબ :- તમારી દીકરી હજી ઘણી નાની છે. તમે આ ખુબ જ મોટી ભૂલ કરી છે. તમારે તમારો રૂમ પહેલા તો લોક કરવો જોઈએ અને પછી જ તમારા પતિ સાથે અંગત સબંધ બનાવવા જોઈએ. રૂમમાં તમે બાળકોની સામે આવી વાતો કરો છો ત્યારે અસહજ અનુભવ કરો છો,
જયારે જેની ચર્ચા કરવામાં વર્જિત માનવામાં આવે છે. એટલા માટે તમારે એ ખાસ યાદ રાખવું જોઈએ કે તમારા બાળક તમારી સાથે આ મુદ્દાઓ વિશે બધી સાચી, સ્વસ્થ અને સકારાત્મક જાણકારી મેળવવી જરૂરી છે.
એટલા માટે તમારે તમારા બાળકના મગજ માંથી આવા બધા વિચાર દૂર કરવાની કોશિશ કરવી જોઈએ અને એને યોગ્ય અને સાચી માહિતી આપવી જોઈએ. એ ઉપરાંત હવે થી તમારે આ અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારા બાળક પર તેની કોઈ ખરાબ અસર ન પડે.