મારે મારી સાથે કામ કરતા કર્મચારી સાથે શારી-રિક સબંધ છે, અમે રોજ સં@ભોગ કરીએ છીએ.. શું એઇડ્સ થવાનું જોખમ રહી શકે?

સહિયર

આજકાલ શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. ઘણા લોકો લગ્ન પહેલા સબંધનો આનંદ માણતા હોય છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે.

જો લગ્ન પછી પણ તમે કોઈ સાથે સબંધ રાખો તો લગ્નજીવન ખરાબ થઇ શકે છે અથવા તો તૂટી પણ શકે છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારા લગ્ન હમણાં જ થયા છે.. એક ખાનગી સંસ્થામાં હું નોકરી કરું છું. મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે હું મારી દરેક વાત શેર કરું છું. હું મારા સુખદુ:ખની તમામ વાતો શેર કરવા લાગી. એક દિવસ મારા પતિ સાથે મારે એટલો મોટો ઝઘડો થયો કે વાત છૂટાછેડા આપવા સુધી પહોચી ગઈ. પછી અમારી વચ્ચે સમાધાન પણ થઈ ગયું. મેં આ વાત મારી ઓફિસમાં કામ કરતા કર્મચારીને કહી.

થોડા દિવસ પછી દારૂ પીઈને તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ખુબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો. સોસાયટીના લોકોની સામે મારી આબરૂના ધજાગરા થઇ ગયા. બીજા દિવસે વારંવાર ફોન કરી મારા પતિ પાસે માફી માંગવા લાગ્યો પરંતુ હવે ઘરના લોકો મને એજ ઓફિસમાં કામ કરવા જવાની ના પાડે છે.. તો મારે શું કરવું જોઈએ? મને કઈ ખબર પડતી નથી.

જવાબ :- જો તમે કોઈ સાથે વાત શેર કરવા માંગતા જ હોય તો ઓફિસમાં સાથે કામ કરતા પુરુષ કર્મચારી સાથે ઘરની વાતો ન કરવી જોઈએ, નહીં તો આ પ્રકારની વાત બની શકે છે. હવે એ ઓફિસમાં જઈને  તમે રાજીનામું આપી દેવું જ તમારા માટે સારું રહેશે અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરવા જાવ ત્યારે તમારા વ્યવહારને કોઈને જાણ થવા ન દેવી.

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું નોકરી કરતી યુવતી છું. મારે મારી સાથે કામ કરતા કર્મચારી સાથે શારી-રિક સબંધ છે, અમે રોજ સં@ભોગ કરીએ છીએ.. શું એઇડ્સ થવાનું જોખમ રહી શકે? મને ખુબ જ ડર લાગે છે. પરંતુ મારો બોયફ્રેન્ડ મારી સાથે દરરોજ સબંધ બાંધવા કહે છે. હું શું કરું મને ખબર નથી પડતી. મને યોગ્ય જવાબ આપવા વિંનતી.

જવાબ :- તમે જો તમારા બોયફ્રેન્ડ સાથે તમારી ખુશીથી સબંધ બનાવતા હોય તો કોઈ સમસ્યા થઇ ન શકે. એઇડ્સ જેવી સમસ્યા તો તમે એક કરતા વધારે પુરુષ સાથે સબંધ બનાવો તો એનું જોખમ બની શકે છે. દરરોજ શારીરિક સબંધ બનાવવાથી કોઈ સમસ્યા થતી નથી. પરંતુ ઘણા ફાયદા થાય છે. એટલા માટે તમે તમારી ઈચ્છા મુજબ પગલું ભરી શકો છો.