મારે મારા ૨૫ વર્ષના મિત્રની પત્ની સાથે ૩ વર્ષથી પતિ -પત્ની જેવા જ સ-બંધો છે, હું લગ્ન કરવા માંગું છું, પરંતુ..

સહિયર

આજકાલ ના છોકરા છોકરીઓ એવું નથી વિચારતા કે આ પ્રેમ છે કે આકર્ષણ. લગ્ન પહેલા શારીરિક સબંધ બનાવી ને પછી પસતાવો કરે છે. છોકરાઓ હોય કે છોકરીઓ એક કરતા વધારે વ્યક્તિ સાથે સબંધ બનાવે છે અને એન્જોય કરે છે. લોકો આધુનિક સંસ્કૃતિમાં જોડાઇ રહ્યા છે. જેના આધારે તેમના લગ્ન પહેલા સંભોગ માણવું સામાન્ય બની ગયું છે.

ઘણા લોકોના મનમાં સવાલ ઉભા થતા હોય છે, જેના વિશે કોઈને જણાવી શકતા નથી. આજે અમે તમને જીવનમાં ચાલતા ઘણા સવાલો ના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી જાણકારી મળી રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ વિશે..

સવાલ : હું ૨૨ વર્ષ નો યુવક છું. મારે મારા ૨૫ વર્ષના મિત્રની પત્ની સાથે ૩ વર્ષથી અમારી બંને વચ્ચે પતિ -પત્ની જેવા જ સ-બંધો રહ્યા છે. મારે તેની સાથે લગ્ન કરવા છે, મેં એને ભાગીને લગ્ન કરવા માટે કહ્યું, પરંતુ તે તેના પરિવારને છેતરવા માંગતી નથી. અમારા બંનેનો એક પુત્ર પણ છે. હું એને ખુબ જ પ્રેમ કરું છું, એના વગર રહી શકતો નથી. હું શું કરું?

જવાબ : તમે મિત્રની પત્ની સાથે પત્ની તરીકે સબંધ બનાવીને એક ખુબ જ નીચ પ્રકારની મિત્રતા નિભાવી છે. જો તે સ્ત્રી તમારી સાથે લગ્ન કરીને તેના પતિને છેતરવા માંગતી ન હોય, તો તે તમારી સાથે શા માટે સુઈને એના પતિને છેતરે છે? તમે કેવી રીતે કહી શકો કે પુત્ર તમારો જ છે? હવે લગ્ન વિશે એને કહેવાની તમારે કઈ જરૂર નથી. તમારે એને ભૂલીને આગળ વધવું જોઈએ.

સવાલ :- અમારી સગાઇ લગભગ એકાદ વર્ષ રહી હતી અને અમારા હમણાં જ ૩ મહિના પહેલા થયા છે. પહેલા મને લાગતું હતું કે આવો પતિ મેળવવા માટે હું ખુબ જ ભાગ્યશાળી છું. પરંતુ હવે મારો આ ભ્રમ એકદમ તૂટી ગયો છે. મારા પતિ અસલામતી ભાવનાથી પીડાય રહ્યા છે.

એમના લાભ માટે અને મારી સામે સારા બનવા માટે તેઓ જૂઠું બોલતા પણ અચકાયા નહિ. તેમનો સ્વભાવ સુધરશે નહીં, તો મને ડર છે કે અમારું લગ્નજીવન ટકી શકશે નહીં. તેમની ખોટું બોલવાની આદત મારે કેવી રીતે છોડાવવી?  મને યોગ્ય જવાબ આપવા વિનંતી..

જવાબ :- તમારા પતિ સર્વગુણ સંપન્ન હતા એવું પહેલા લાગતું હતું પરંતુ તમારો આ વિચાર અલગ હતો. મને લાગે છે કે તમારા પતિ તમારું અપમાન કરવા નહીં, પરંતુ તમને દુખી કરવા માંગતા ન હોય કે તમે નિરાશ ન થાવ એ માટે ખોટું બોલતા હોય છે. તમારા પતિમાં એ વાતનો વિશ્વાસ કરો કે તેમનામાં રહેલી ત્રૃટીને સ્વીકારીને તમે તેમને વધારે પ્રેમ આપો.

તેમના ખોટી વાતને રાઈનો પહાડ બનાવવાનો પ્રયત્ન કરશો નહિ. આમ કરવાથી તેમની અસલામતીની લાગણી ને ઠેસ પહોચશે અને તેઓ વધુ ખોટું બોલશે. આટલી એવી બાબતમાં છૂટાછેડા લેવાનો વિચાર કરવો એ મુર્ખામી ભરી વાત છે.

સવાલ- મને મારા દુરના દિયર સાથે પ્રેમ છે, અમારી બંને વચ્ચે શારી-રિક સબં-ધ પણ બની ગયા હતા, પરંતુ મારા પતિને અમારા બંને ના સબંધ વિશે ખબર પડી ગઇ, પણ મારા પતિએ હજુ મને કે મારા દુરના દિયરને કઈ કીધું નથી, હું શું કરૂ હવે આ સબંધને? મને મારા પતિ ઘરમાંથી કાઢી મુકશે? મને યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબ- આ સબંધ એકદમ ખોટી રીતે બન્યા છે. બસ આજ જવાબ આપું હું તમને.. તમારા પતિએ કઈ કહ્યું નથી, પરંતુ જો તે કહે તો ક્યાં ખોટા ઘર ઘરમાં ઝગડા થાય એવું ઇચ્છતા નથી, એવું વિચારીને એમણે ના કહ્યું હોય, પરંતુ અમારી એક જ સલાહ છે કે હવે તમે આવી ભૂલ બીજી વાર ન કરતા. અને તમારા પતિનો વિશ્વાસ જીતો.