માર્ચ મહિનામાં આ ચાર રાશિઓની ખુલી જશે કિસ્મત, થશે મા લક્ષ્મીની કૃપા

રાશિફળ

ફેબ્રુઆરી ના છેલ્લા અઠવાડિયામાં 28 ફેબ્રુઆરી એ શુક્રનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આમાં 28 ફેબ્રુઆરીએ ઘણા શુભ યોગ બનશે. જ્યોતિષશાસ્ત્ર ની વાત કરીએ તો શુક્ર ને વિવાહિત જીવનમાં પ્રેમ અને આનંદ નો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શુક્ર નો ગોચર હોય છે તો તેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. આ વખતે છ રાશિ ઉપર શુક્રનો પ્રભાવ ખૂબ વધારે પડવાનો છે. તો ચાલો જાણીએ શુક્ર નો ગોચર કઇ કઇ રાશિ ઉપર શુભ પ્રભાવ પાડે છે.

વૃષભ રાશી :- શુક્રનો ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખૂબ શુભ ફળદાયી થનારો છે. ગોચર કાળમાં તમને મનગમતું પરિણામ મળશે, તમારી કિસ્મત પણ ગોચર કાળના પછી ખૂલી જશે. તમારા દ્વારા સામાજિક સ્તર પર ઘણા કાર્યોમાં સફળતા મળશે, તેનાથી તમારું સામાજીક માન-સન્માન વધી જશે.

મિથુન રાશિ :-  શુક્રનો ગોચર મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક રહેનારો છે, તમારા જીવનની કેટલીક સમસ્યાઓ દૂર થઈ જશે, ભાઈ બહેન નો સાથ મળશે, તેની સાથે જ આ દરમ્યાન તમને પ્રિય જનો પણ પૂરો સહયોગ પ્રાપ્ત થનાર છે, ગોચર થી આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં તમારું મન લાગશે, તમને જીવનમાં ઉન્નતિ અને લાભના અવસર મળશે.

કન્યા રાશિ :- આ રાશિના જાતકો માટે પણ શુક્રનો ગોચર શુભ રહેશે, તમારે આયુ ના સ્ત્રોતો વધશે, ઘર-પરિવાર અને સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે, નોકરી કરનારા લોકોને પનોતી થઈ શકે છે, જો રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તે તમારા માટે એક સારો સમય છે, તેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે.

તુલા રાશિ  :- શુક્ર ગોચર તુલા રાશિના જાતકો માટે શુભ પરિણામ લઇને આવશે, આ દરમિયાન તમને મા નો પૂરો સહયોગ મળશે, તમારી આયુ ના સ્ત્રોતો વધશે, એટલે કે તમારી આયુષ્યમાં વૃદ્ધિ થશે. વ્યાપારીઓ માટે આ સમય ખૂબ સારો છે. મોટા વડીલો ની વાત માનીને જો બિઝનેસ આગળ વધારવામાં આવે તો તમારી ઉન્નતિ નિશ્વિત છે.

ગોચર ની દરમિયાન તમે તમારા પરિવાર અને દોસ્તોની સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. વર્ષો જૂની બીમારી મટી જશે, આ રાશિ ના જે જાતકો નવું ઘર અથવા ગાડી લેવા ઇચ્છે છે, તેમની ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે.

મકર રાશિ :-  શુક્રના  ગોધર થી આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામો આવશે. આ દરમિયાન તમારા મિત્રોનો સહયોગ મળશે અને કરિયરમાં આગળ વધવાનો અવસર પણ પ્રાપ્ત થશે. સંતાન પક્ષની સફળતાથી તમે પ્રસન્ન થશો.

મીન રાશિ :- મીન રાશિના જાતકો માટે શુક્રનો ગોચર ખૂબ ખાસ રહેનારો છે. તમારા સામાજિક જીવનમાં સુધારો થશે. સાથે જ તમે તમારા પરિવારના સદસ્યો અને મિત્રોની સાથે કેટલોગ સારો સમય વિતાવશો.

તમારા જીવનસાથીની આયુષ્યમાં વૃદ્ધિ થશે. જેનાથી તમારા ઘરની આર્થિક તંગી દૂર થશે. વ્યાપારી વર્ગના માટે ખૂબ ઉત્તમ રહેશે, ધન અને પ્રતિષ્ઠામાં વધારાની સાથે સાથે વ્યવસ્થાપનમાં વિસ્તાર થશે.