મિત્રો, દરેક લોકોને એમના શરીરના અમુક અંગો પ્રત્યે કોઈને કોઈ સમસ્યા હોય જ છે. અમુક એવા ગુપ્ત અંગ હોય જેના વિશે તેઓ કોઈને પૂછવામાં પણ શરમ અનુભવતા હોય છે. આજે અમે તમને જણાવીશું જેના પર થી તમને ઘણું જાણવા મળશે.
આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..
સવાલ :- મારી ઉંમર 22 વર્ષ છે. મારી છાતીની સાઈઝ ખુબ જ નાની છે. મારા સ્તનની ડીંટડી પણ મોટી થતી નથી એટલે કે બહાર આવતી નથી. મેં આના માટે ઘણા પ્રયત્ન કરી જોયા, પરંતુ મારી સ્તનની સાઈઝમાં કોઈ ફરક પડતો નથી. હું શું કરું મને આ માટે કોઈ ઉપાય જણાવશો..
જવાબ :- જો તમારી છાતીનો ભાગ નાનો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ કોઈ પણ પ્રકારની ખામી કે બીમારી નથી. હકીકત એ છે કે નાના સ્તનની વધારે સંવેદનશીલ ચેતા ફેલાય છે, નાના સ્તન વાળી યુવતીમાં સ્તનની ડીટડી અંદર બેસી જાય છે, તો તે સ્તનની ડીંટડી ધીમેથી પકડીને બહાર તરફ ખેંચી શકાય છે. આ માટે તમે નિયમિત કોઈ તેલની માલીશ કરીને પણ સ્તનની સાઈઝ વધારી શકો છો.
સવાલ :- હું એક પરિણીત યુવતી છું. હું જયારે પણ ડ્રેસ પહેરું છું તો મને ખુબ જ પરસેવો થાય છે. હું હેર રીમુવર અને મહિલા રેઝરનો ઉપયોગ કરું છું. પરંતુ બધા વાળ એનાથી નીકળી શકતા હોય તેવું લાગતું નથી. એટલે કે, બધા વાળ રીમુવરથી દૂર થઇ શકતા નથી. હું મારી સમસ્યા દૂર કરવાનો ઘણા પ્રયત્ન કરું છું. મને યોગ્ય ઉકેલ જણાવશો..
જવાબ :- તમારે કોઈ જાણકાર બ્યુટિશિયન પાસે જવું અને વેક્સિંગ કરાવવું જોઈએ. વેક્સિંગથી જ તમારી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. વેક્સિંગ વાળને મૂળ માંથી દૂર કરે છે. જો તમે વેક્સિંગની સારવાર નિયમિતપણે લેશો તો જ તમારી આ સમસ્યા દુર થઇ શકે છે..
સવાલ :- મારી ઉંમર ૨૧વર્ષની છે. હું એક છોકરીને ખુબ જ પ્રેમ કરું છું. એટલે કે અમે બંને એક બીજાને પ્રેમ કરીએ છીએ. પરંતુ મારી પ્રેમિકા મારાથી ચાર વર્ષ નાની હોવાથી આ તફાવત વચ્ચે આવે છે. અમને કોઈ વાંધો નથી, પણ આ ઉંમરનો તફાવત સમાજમાં કે લગ્ન જીવનમાં સમસ્યા ઉભી કરી શકે, ખરું ? કૃપા કરીને મારા સવાલનો જવાબ જણાવશો.
જવાબ :- આજકાલ ચાર વર્ષનો તફાવત કીઓ વધારે ઉંમર નો તફાવત લાગતો નથી. જો તમારે બંનેને કોઈ સમસ્યા ન હોય અને તમે બંને એકબીજાની સાથે પ્રેમથી રહી શકો એમ હોય તો પછી લગ્ન કરવામાં કોઈ સમસ્યા આવતી નથી.
જો સાત-આઠ વર્ષ કે પછી એક દાયકાનો તફાવત હોય, તો જ પછી લગ્ન કરવામાં તમને અથવા તમારા પરિવારમાં મુશ્કેલી થવાની સંભાવના છે. પરંતુ તમારી વચ્ચેનો આટલો તફાવત સામાન્ય છે, એટલા માટે કોઈ સમસ્યા ન થઇ શકે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment