મારા પેનિસની સાઈઝ નાની છે, શું હું ભવિષ્યમાં મારી પત્નીને સુખ આપી શકીશ કે નહિ, એની ચિંતા..

સહિયર

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારે છોકરીઓના માસિક વિશે જાણવું છે કે જ્યારે છોકરીઓને માસિક આવે ત્યાર પછી ત્રીજા દિવસે સે@ક્સ કરવામાં આવે તો ત્યારે ગર્ભ રહેવાની સંભાવના બની શકે ખરી? અને માસિક પૂર્ણ થયા પછી સે@ક્સ ક્યારે કરી શકાય, જેથી ગર્ભ રહેવાની સમસ્યા ઉભી ન થાય. મને યોગ્ય જવાબ આપશો..

જવાબ :- તમારા લગ્ન થઇ ચુક્યા છે કે નહિ એના વિશે તમે જણાવ્યું નથી. છતાં તમને જવાબ જણાવીશું. છોકરીઓને જયારે માસિકની શરૂઆત થાય એ પછીથી તેનો રક્તસ્ત્રાવ બંધ થઈ જાય ત્યાં સુધી સે@ક્સ કરવાથી ગર્ભ રહેવાની સામાન્ય રીતે કોઈ શક્યતા રહેતી નથી. પરંતુ આ દિવસોમાં સે@ક્સ કરવું બંને માટે અનુકૂળ છે કે નહીં એ ખાસ તપાસવું જોઈએ.

માસિકસ્ત્રાવના કારણે સ્ત્રીને વજાઈના વધારે સંવેદનશીલ થઈ જાય છે, જેના કારણે એ વખતે સે@ક્સ કરવાથી તેને બળતરા કે સમસ્યા થઈ શકે છે. વળી માસિકસ્ત્રાવમાં નીકળતું પ્રવાહી મોટાભાગે દુર્ગંધ ધરાવતું હોય છે. એવામાં સે@ક્સ તમને અનુકૂળ આવે કે ન આવે, તમારી પાર્ટનરને જો અનુકૂળ આવે તે જોવું જરૂરી છે.

ગર્ભ રહેવાનો આધાર ફેલોપિયન નળી માંથી બીજ રીલીઝ થઈને ગર્ભાશયમાં ક્યારે પહોંચે તેની ઉપર હોય છે. આ દિવસો ચોક્કસ ગણતરી પરથી નક્કી કરવામાં આવતો નથી. તમારા શુક્રાણુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સક્રિય રહે છે.

ઘણા લોકોને અઠવાડિયું સુધી સક્રિય રહે છે. એટલે કે માસિક શરૂ થયા પછીના ત્રીજા દિવસે સે@ક્સ કરવામાં આવે તો જો તમારા શુક્રાણુ મજબુત હોય અને તમારી સાથીદારને માસિક પૂરું થાય કે તરત જ નવું બીજ આવી જતું હોય તો ગર્ભ રહેવાની શક્યતા ચોક્કસ ઊભી થઇ શકે છે.

માસિક પૂર્ણ થયા પછીના દિવસથી ગમે ત્યારે નવું બીજ ગર્ભાશયમાં આવી શકે છે. માસિક શરૂ થવાનું હોય તે પહેલાંના ચાર દિવસ સે@ક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા ખુબ જ નહિવત હોય છે.

સવાલ :- મારી ઉંમર ૨૩ વર્ષની છે, મારી પેનિસની સાઇઝ ફક્ત ૪.૫ ઇંચ જેટલી જ છે, મારે પેનિસની સાઇઝ વધારવી છે, હું ભવિષ્યમાં મારી પત્ની ને સુખ આપી શકીશ કે નહિ, એની ચિંતા મને મનમાં રહ્યા કરે છે. મને પેનીસની સાઈઝ વધારવા માટે યોગ્ય સલાહ જણાવશો.. એના માટે શું કરી શકાય ?

જવાબ :- તમારે પેનિસની સાઈઝ શા માટે વધારવી છે? જો તમને એવું લાગતું હોય કે પેનિસની સાઈઝ વધારે હોય તો જ તમારા પાર્ટનરને આનંદ કે સંતોષ વધારે મળે છે, તો એ માન્યતા એકદમ ખોટી છે. પેનિસની સાઈઝથી તમારા પાર્ટનરને કદાચ શરૂઆતમાં વધારે ઉત્તેજના મળે, પરંતુ ધીમેધીમે ફક્ત સાઈઝથી થતી ઉત્તેજના અને સંતોષ ઓછાં થવા લાગે છે.

ખરેખર સે@ક્સનો આનંદ વજાઈના કે પેનિસની સાઈઝના કારણે આવતો નથી. સે@ક્સની ટેકનિકમાં નિરાંત અને એકબીજા માટેની લાગણી છુપાયેલ હોય છે. અમે તમને સલાહ આપીએ કે તમે સાઈઝ વધારવાની મથામણમાં સમય બગાડીને દુઃખી થશો એટલા માટે એના બદલે અન્ય ટેકનિક ઉપર ધ્યાન આપવામાં આવે તો તમારા સાથીદારને વધારે સંતોષ મળી શકશે.

પેનિસની સાઈઝ સામાન્ય રીતે ૪.૫ ઈંચ હોય તો એ નાની ન ગણાય એ ખાસ જાણી લેશો. ૨૦૧૬ માં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સરેરાશ ભારતીય પુરૂષના પેનિસની સાઈઝ ૪ ઈંચ થી ૪.૫ ઈંચ જેટલી હોય છે. એટલે તમારે પણ સરેરાશ ભારતીય નાગરિક જેટલી જ સાઈઝ છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.