આજકાલ કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. શારી-રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમરના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. શારીરિક સબંધથી શરીરમાં પણ ઘણા ફાયદા મળે છે.
આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્નના ૨ વર્ષ થઇ ગયા છે, મારા પતિ રાત્રે સં@ભોગ દરમિયાન હંમેશા જલ્દી થાકી જાય છે. પરંતુ હું એની સાથે મુખમૈથુન કરું છું અને એનાથી જ આનંદ માણું છું, અને મારા પતિ ઊંઘી જાય છે.
શું મુખમૈથુન કરવાથી કોઈ સમસ્યા તો નથી થતી ને? મને ઘણી વાર મનમાં ખોટા વિચારો આવ્યા કરે છે. શું મારા પતિમાં કોઈ બીમારી હોઈ શકે છે? મને મારી આ સમસ્યા વિશે યોગ્ય અને સચોટ માહિતી જણાવવા વિનંતી.
જવાબ :- મુખમૈથુન કરવું એ દરેક લોકોની વ્યક્તિગત પસંદ હોય છે. મુખ મૈથુન કરવાથી કોઈ સમસ્યા થતી નથી. તમારા પતિ જલ્દી થાકી જતા હોય તો એનામા શારીરિક શક્તિ ઓછી હોઈ શકે છે, જેના કારણે તેનું વીર્ય જલ્દી સ્ખલન થઇ જાય અને તે થાકના કારણે જલ્દી સુઈ જતા હોય છે.
આ ઉપરાંત હા મુખમૈથુન તમને મજા આવે એટલી વાર કરી શકો છો, એમાં કોઈ બીમારી કે સમસ્યા થતી નથી. હસ્તમૈથુન તો લગભગ ઘણા લોકો એની સે@ક્સ ની ભૂખ મીટાવવા માટે કરતા હોય છે, જેથી એ કરવાથી કોઈ નુકશાન કે બીમારી થઇ શકતી નથી.
સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્ન ૬ મહિના પહેલા જ થયા છે અને હું જયારે સં@ભોગ કરું છું ત્યારે મને તરત જ વીર્ય સ્ખલન થઇ જાય છે. મારી પત્નીને સં@ભોગ દરમિયાન આનંદ મળતો નથી.
અમે જયારે સમાગમ કરીએ છીએ ત્યારે ખુબજ જલ્દી થઇ જાય છે, એટલે કે સં@ભોગનો સમય પણ ખૂબ જ ઓછો રહે છે. શું મારી આ સમસ્યા દુર થઇ શકે ખરી? આ માટે તમે અમને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ :- ઘણા લોકોને સં@ભોગ કરતી વખતે વીર્યનું સ્ખલન જલ્દી થઇ જતું હોય છે. આ તમારી સમસ્યા સામાન્ય છે અને આવા પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે. માટે તમારે કોઈ વધારે ચિંતા ન કરવી જોઈએ. આ સમસ્યા માટે પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે કે અશ્વિની અને વજ્રોલી મુદ્રા કસરત મદદરૂપ થઈ શકે છે.