મારા પતિને તીવ્ર સે@ક્સવૃત્તિનો શોખ છે. હું એને ના પાડું છતાં પણ તેઓ સમાગમ પહેલા…

સહિયર

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારા પતિને તીવ્ર સે@ક્સવૃત્તિનો શોખ છે. હું એને ના પાડું છતાં પણ તેઓ સમાગમ પહેલા હસ્તમૈથુન-મુખમૈથુન કરે છે. ઘણી વાર તો તેઓ હસ્તમૈથુન કરીને જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી.

ત્યારે મારે પણ મુખમૈથુનથી આનંદ માણવો પડે છે. પરંતુ શું મુખમૈથુન કરવાથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર તો નહીં પડે ને? શું હું મારા પતિને આ અંગે વાત કરું.

જવાબ :- ઘણા લોકો સં@ભોગ પહેલા મુખમૈથુન કરતા હોય છે. સમા-ગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું ખરાબ નથી, પરંતુ જો દરરોજ મુખમૈથુન કરવાની આદત બની જાય એ મુશકેલી થઇ શકે.

જા-તીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. એટલા માટે તમે પતિ સાથે આ વિષય અંગે જરૂર વાત કરો. જેથી તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખે. અને તમને બંનેને પુરતો આનંદ મળી રહે.

સવાલ :- અમારા લગ્નને ૧૦ વર્ષ થઇ ગયા છે અને અમે અમારી સે@ક્સ લાઇફની ચમક ગુમાવી ચૂકી છે. જ્યારે પણ હું મારી પત્ની સાથે સે@ક્સ કરું છું. ત્યારે મને એવો આનંદ નથી આવતો, જેટલો પહેલા આવતો હતો. ઉંમર સે@ક્સ જીવન પર અસર કરી રહી છે. આનંદ વધારવા માટે શું કરવું મને ઉકેલ જણાવશો..

જવાબ :- શારી-રિક સબંધ એ દરેક પતિ પત્ની વચ્ચે ખુબ જ મહત્વપૂર્ણ છે. સેક્સ લાઈફમાં આનંદ માણવા માટે બંનેની સમાન ઈચ્છા હોવી જરૂરી છે. જો તમને છતાં પણ આનંદ આવતો ન હોય તો એના માટે હસ્તમૈથુન કરીને થોડી વાર ઉત્તેજિત થઇ શકો છો. ઘણી વાર સેક્સ લાઈફની ઉત્તેજનામાં વધારો કરવા માટે અમુક ખાણીપીણી પણ જવાબદાર હોય છે. એટલા માટે આહાર પર પણ થોડું ધ્યાન રાખો.

સવાલ :- હું ૨૪ વર્ષની યુવતી છું. મને મારા મામાના છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. એ પણ મને ખુબ જ પ્રેમ કરે છે. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે ઘણા સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેણે જ્યારે મારી સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ એક દિવસ તેણે મારી પાસેથી સાચું બોલાવી લીધું.

તેણે મારી સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને કરવા માંગતી ન હતી, એટલા માટે  મેં ના પાડી દીધી. આ વાતને એક વર્ષ થઈ ગયું છતાં પણ તે મારાથી નારાજ છે અને મારાથી ખુબ જ દૂર રહે છે.

તે અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલા માટે અમારી મુલાકાત નથી થતી. અત્યારે એના કોઈ બીજી છોકરી સાથે લગ્ન થવાના છે. આ સાંભળીને મને ખુબ જ દુઃખ થયું. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. મેં આખી જિંદગી કુવારી રહેવાનું નક્કી કર્યું છે.મને આનો કોઈ ઉકેલ જણાવશો..

જવાબ :- તમે ખુબ જ વિવેકી છો એટલે જ તમે તમારા મામાના દીકરા એટલે કે તમારા ભાઈનો લગ્નનો પ્રસ્તાવની ના પાડી દીધી. તેના બીજી છોકરી સાથે લગ્ન થવાના હોય તો થવા દેજો.

તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરશો તો સમયની સાથે તમારી જા-તીય ઉત્તેજના શાંત થઈ જશે, તમે બીજા કોઈ સાથે લગ્ન કરશો તો તમે એને ભૂલી શકશો, એટલા માટે અમારી સલાહ છે કે તમે તમારું જીવન આગળ વધારીને એને ભૂલવાની કોશિશ કરો.

સવાલ :- હું ૧૪ વર્ષની છોકરી છું. પહેલાં મને માસિકસ્ત્રાવ મહિનાની ૨૪ મી તારીખે આવતું હતું, પરંતુ છેલ્લા ૩ મહિનાથી ૩-૪ દિવસ મોડું આવે છે. મને ખૂબ જ પરેશાની થાય છે. શું આ ફેરફાર કોઈ આંતરિક વિકારનું સૂચન તો નહીં હોયને? મને એનો ઉકેલ જણાવશો..

જવાબ :- એવું જરૂરી નથી તમારી સાથે જ આવું થાય, ઘણી છોકરીઓને માસિકચક્રના દિવસોમાં ફેરફાર થતો રહે છે. આવું થવું સામાન્ય બાબત છે. જોકે, દરેક સ્ત્રીમાં માસિકચક્રનો સમયગાળો સરખો હોતો નથી.

ઘણી મહિલાઓને માસિકસ્ત્રાવ ૨૧-૨૫ દિવસના અંતરે જ થઈ જાય છે, તો અમુક મહિલાઓને દર ૨૮ કે ૩૫ દિવસે નિયમિત થાય છે. મોટા ભાગે અમુક મહિલાઓને માસિક ૨૮ થી ૩૦ દિવસના અંતરે આવે છે અને તેમાં ૨-૩ દિવસની વધ-ઘટ સામાન્ય બાબત છે.