મારા પતિને સબંધમાં રસ નથી. તે ઘણીવાર શહેરની બહાર જાય છે. તે ઘરે આવીને પણ સબંધ બનાવતા નથી. જેના કારણે મેં..

સહિયર

આજકાલ ઘણા યુવાનો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રીતે રિલેશનશિપમાં રહેતા હોય છે. લગ્ન પછી પણ આવા સબંધો ઘણા લોકો બનાવી રાખે છે, પરંતુ જેના કારણે ઘણી વાર સમસ્યામાં પણ મુકાઈ જાય છે અને બંને ની જિંદગી પણ ખરાબ થઇ જાય છે.

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારા લગ્ન થઇ ગયા છે.. મારા પતિને લગ્ન પહેલા કે તે પછી પણ આનંદ કરવામાં રસ નથી. તેઓ ખુબ જ પ્રેમાળ અને સમજદાર છે. તે વ્યવસાયિક પ્રવાસ માટે લગભગ ઘણી વાર શહેરની બહાર જતા હોય છે.

ઘરે હોય ત્યારે પણ મારી સાથે શારીરિક સબંધ બનાવતા નથી. જેના કારણે મેં મારી સાથે કામ કરતા એક યુવક સાથે મિત્રતા કરી છે. અમે હજુ કઈ આગળ વધ્યા નથી. મારા પતિને આ બધી ખબર છે છતાં પણ તે કંઈ જ બોલતા નથી. જ્યારે તેઓ ઘરે હોય ત્યારે હું તે યુવક સાથે ફરવા જઉં છું.

જો અમે બંને મોડી રાત્રે ઘરે આવીએ તો પણ તેઓ ફરિયાદ કરતા નથી. આને કારણે હું મૂંઝવણમાં રહું છું. મને ખબર નથી પડતી કે હું શું કરું. મારા પતિ શા માટે આવું કરતા હશે? યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ :- તમારા પતિ જે વર્તન કરે છે તેના ઘણા કારણો હોઈ શકે છે. એક કે કદાચ તેને કોઈ બીજી સ્ત્રી સાથે અફેર હોઈ શકે છે, બીજું કે તેઓ રસ ધરાવે છે કે પછી તેઓ નપુંસક છે. એટલા માટે તમારે એની સાથે મુક્તપણે ચર્ચા કરવી જોઈએ, જેની યોગ્ય માહિતી મેળવવી જોઈએ.

જ્યાં સુધી તમે તેમની સાથે ખુલ્લી રીતે દરેક વાત શેર કરીને ચર્ચા નહિ કરો ત્યાં સુધી આ શક્ય નથી. જો કોઈ બીજી સ્ત્રી તેમના જીવનમાં હોય તો તમે આ એને સબંધ પૂરો કરવાનું કહી શકો છો. જો તેઓ ન માને, તો તમારા પરિવારના વડીલોની સલાહ લેવી.

સવાલ :- હું કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરું છું. મુંબઈમાં જ મારે રહેવાનું છે અને જયારે પણ નોકરી માટે જવાનું થાય ત્યાં ખૂબ ગભરાયેલો રહું છું. મને નથી લાગતું કે હું કોઈ કામ કરી શકીશ. આ જ કારણે મેં ઘણી બધી નોકરી માટેની તક ગુમાવી દીધી છે. મને કંઇક માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ :- સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે. જો વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય તો જ તે નોકરી કરી શકે. તમે તમારી નિષ્ફળતા ભૂલી જઈને તમે તમારી પોતાની લાયકાત જુઓ. એકવાર તમે આત્મવિશ્વાસ જાળવી લેશો તો તમે તેમાં ધીમે ધીમે વધશો.

તમારી પાસે લાયકાત છે, એટલા માટે જ તમે બી.કોમ.ના અંતિમ વર્ષમાં પહોંચી ગયા. હવે જ્યારે પણ તક તમારી સામે આવે ત્યારે, ખાતરી કરી લેવી કે તમે નોકરી માટે લાયક છો તો જ તમારી પાસે તક આવી હોયઅને તમારે તેમાં સફળ થવાનું જ છે.