લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ.
આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી મુંજવણ દુર થઇ જશે.
સવાલ :– મારી ઉંમર ૩૧ વર્ષ છે. મારા લગ્ન થઇ ગયા છે અને ૨ પુત્રીઓની માતા છું. મારા લગ્ન થયાને 16 વર્ષ થઇ ગયા છે. અને હું મારા લગ્ન જીવનથી વધારે ખુશ નથી. મારા પતિ મને નહિ પરંતુ મારી મોટી બહેનને પ્રેમ કરે છે. તે બંને વચ્ચે ગેરકાયદેસર સ-બંધો પણ છે.
હું આ બંને વચ્ચે નો સબંધ ૪ વર્ષથી સહન કરું છું, પરંતુ હું કઈ કરી શકતી નથી, કારણ કે મારા પતિ ખૂબ ગુસ્સાવાળા છે, એને ખુબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. હું તેમનો વિરોધ પણ કરી શકતી નથી. તેઓ મારી દીકરીઓ પર પણ ખાસ ધ્યાન આપતા નથી.
જવાબ :- બહેન જયારે તમને ૪ વર્ષ પહેલાં તમારા પતિના તમારી બહેન સાથે ગેરકાયદેસર સ-બંધો વિશે ખબર પડી ત્યારે જ તમે વિરોધ કર્યો હોત તો અત્યારે પરિસ્થિતિ આટલી બધી ખરાબ થઇ ન હોત.અને પતિ ગમે તેટલો ગુસ્સાવાળો હોય, પણ તમારે તેને આવી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ.
જો તમે તમારા પતિને જ નહિ પરંતુ તમે તમારી બહેનને તમારા જ ઘરમાંથી દુર જવાનો ઠપકો આપી શકો છો, હજી પણ સમય છે, તમારી બહેનને જણાવી દો અને તેના પતિને ફરિયાદ કરો. તમે તમારા પતિ પાસે થી છૂટાછેડા પણ લઇ શકો છો.
સવાલ :- મારી પુત્રી છેલ્લા ૯ વર્ષથી એક ટીચર પાસે અભ્યાસ કરી રહી છે, જ્યારે એને ખબર પડી કે હું અસ્વસ્થ છું, ત્યારે તેને મારી સમસ્યાનું કારણ પૂછ્યું, અને મેં એને મારી પરિસ્થિતિ વિશે જણાવ્યું. જાણ્યા પછી, તેઓએ મારી સાથે ખૂબ સહાનુભૂતિ દર્શાવી હતી.
હું મારી પુત્રીના ટીચરને પ્રેમ કરવા લાગી છું. ૬ મહિના પહેલા, જ્યારે એ ટીચરે મને કહ્યું કે તે એના ખુશીના સમાચાર મારી સાથે શેર કરવા માંગે છે, ત્યારે હું તે સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. મને તેમની નજીક જવાથી પણ ડર લાગે છે. મને યોગ્ય ઉકેલ જણાવશો હું શું કરું?
જવાબ :- તમારી પુત્રીના શિક્ષક ને તમે હજી સરખી રીતે જાણતા નથી એટલા માટે તમારે તેમની સાથે તમારી પર્સનલ વાતો શેર ન કરવી જોઈએ. તેઓ તમારી સામે જે કરુણા વ્યક્ત કરે છે તે તમારી લાચારીનો લાભ પણ લઇ શકે છે.
આવા તકવાદી વ્યક્તિથી હંમેશા સાવચેત રહેવું જોઈએ. બીજા પાસે સુખ શોધવાની જગ્યાએ તમારી જીંદગીમાં ખુશી બચાવવાનો પ્રયત્ન કરો, નહિ તો તમે એક પણ બાજુ નહિ રહી શકો. તમારે પર ૨ પુત્રીની જવાબદારી પણ છે. એટલા માટે સમજદારીપૂર્વક કામ કરો.