આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. લગભગ મોટી ઉંમર પછી સે@ક્સ પાવર ઘટવાની શરૂઆત થતી હોય છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે.
સવાલ :- મારી ઉંમર ૨૩ વર્ષ છે અને હું વર્કિંગ મહિલા છું. હું અમદાવાદ શહેરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું. મારો પરિવાર ગુજરાતમાં જ રહે છે, ત્યાં એક નાનકડા શહેરમાં રહે છે. હું મારી જાતની ખુબ જ સારી રીતે સંભાળ લઇ રહી છું. હું સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખુબજ ધ્યાન રાખું છું.
મારી સમસ્યા એ છે મારો બોયફ્રેન્ડ છેલ્લા ઘણા મહિનાથી મને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે આગ્રહ કરી રહ્યો છે. તેનો આગ્રહ હવે વધારે થઇ રહ્યો છે અને હું એને લીવ ઇન માં રહેવાની ના કહું છું ત્યારે તે સાંભળતા જ તેનો મૂડ ખરાબ કરી લે છે. તે મારી વાત જ સાંભળવા તૈયાર નથી. હું એને ખુબ જ પ્રેમ કરું છું, હું શું કરું? મને યોગ્ય સલાહ આપવા વિનંતી..
જવાબ :- આજકાલ તો લિવ ઇન રિલેશનશિપ સામાન્ય થઇ ગયુંછે. આ અંગે દરેક વ્યક્તિનો પોતાનો પર્સનલ અને અલગ મત હોય છે પણ આ તમારો નિર્ણય હોવો જોઈએ, તે માટે તમે માનસિક રીતે તૈયાર પણ હોવા જોઈએ, જો તમે તૈયાર ન હો તો ક્યારેય પાર્ટનરના વધારે આગ્રહ કે દુરાગ્રહને કારણે ઝડપથી નિર્ણય ન લેવો જોઇએ.
લિવ ઇન રિલેશન ક્યારેક પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી. આવા સબંધમાં શરૂઆતના રોમાન્ટિક સમય પછી સંબંધ તૂટવાની સંભાવના વધારે છે. જો પાર્ટનર પૂરી રીતે તમારી સાથે સમર્પિત ન થાય તો તે સંબંધોના ઉતાર ચડાવમાં પડવાના બદલે ખુબ જ જલ્દી પૂર્ણવિરામ મૂકી દેશે.
લિવ ઇન રિલેશનશિપમાં રહેવાથી પાર્ટનર સાથે ફિઝિકલ થવું જોઈએ એ સામાન્ય છે પણ આ સબંધ બનાવવા માટે બંનેમાંથી કોઇની પણ દાનત ખોટી ન હોવી જોઈએ એ પણ જરૂરી છે.
સવાલ :– હું ૨૭ વર્ષની મહિલા છું, મારા લગ્ન થઇ ગયા છે. મારી બાજુમાં એક પાડોશી રહે છે, જે મને દરરોજ સવારે સીટી મારે છે, પહેલા મને તે સીટી મારતા તે બિલકુલ પસંદ નહોતું, પરંતુ મને પણ હવે તે જોવા મળે ત્યારે મને સ્માઈલ આવી જાય છે
અને હવે તે મને ગમવા લાગ્યા છે, પણ હું મારા પતિની બીકના કારણે પાડોશીને સામે કોઈ જવાબ આપતી નથી, હું એના તરફ ખુબ જ આકર્ષિત થઇ રહી છું. પ્લીઝ મને જવાબ આપો હું શું કરું..
જવાબ :– બેન તમે તો પહેલાથી જ પરણીત મહિલા છો અને તમારો પાડોશી પણ કદાચ પરણિત જ હશે, તો તમે તમારા પતિ સાથે જ પોતાનું જીવન પસાર કરવામાં જ તમારી ભલાઈ છે, શા માટે ટુક સમયના સુખ માટે રોજની જિંદગી ખરાબ કરો છો?
તમારી એક ભૂલના કારણે ૪ વ્યક્તિની જિંદગી ખરાબ થઇ શકે છે. એટલા માટે તમે તમારા લગ્ન જીવનમાં સરખું ધ્યાન આપીને આગળ વધો. તમારી જિંદગી પણ સુખી થઇ જશે.