મારા લગ્નને ૫ વર્ષ થઇ ગયા છે. મને મારા પતિ સાથે સબંધ બનાવવામાં મજા આવતી નથી. મને મારા દિયર સાથે..

સહિયર

આજકાલ સે@ક્સ એ સામાન્ય થઇ ગયું છે. સે@ક્સ એક આનંદદાયક લાગણી હોય છે. આજે મોટાભાગની યુવા પેઢી તેનો આનંદ કરવા માંગે છે. સામાન્ય રીતે આપણા દેશમાં સે@ક્સ વિશે ખુબજ ઓછી વાતો કરવામાં આવે છે. સે@ક્સ એક એવી વસ્તુ છે જેના વિશે દરેકના મનમાં ઉત્સાહ રહે છે.

લગભગ દરેક લોકો આની મજા માણે છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલોના જવાબ વિશે..

સવાલ :- હું ૨૭ વર્ષની યુવતી છું. મને હમણાં જ થોડા મહિનાથી ગર્ભ રહ્યો છે. અત્યારે મારે ચોથો મહિનો ચાલી રહ્યો છે. મારા પતિએ થોડા સમય પહેલાં જ મારી સાથે સે@ક્સ કર્યું હતું. અમે સે@ક્સ કર્યું તે સમયે મને પેડૂમાં ખૂબ દુખાવો થવા લાગ્યો હતો.

આ દુખાવો સે@ક્સ પછી વધારે શરૂ થઇ ગયો હતો અને અડધો કલાક રહ્યો હતો. તે પછી સારું થઇ ગયું હતું. મારી સમસ્યા એ છે કે સે@ક્સમાં કેવી પોઝિશનનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો દુખાવો ન થાય? મને યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- તમે ગર્ભાવસ્થામાં પણ સે@ક્સ કરો છો તો દુખાવો થવાનું રિસ્ક રહી શકે છે. જો ગર્ભાવસ્થા સમયે નોર્મલ પોઝિશનમાં જ સે@ક્સ કરવામાં આવે તો જ દુખાવો નથી થતો.

બાકી પોઝિશન કરતાં નોર્મલ બોયસ ઓન ટોપ (boys on top) વાળી પોઝિશન કરવામાં આવે તો વધારે અનુકૂળ રહે છે, પણ તમને વધારે દુખાવો થયો છે, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમારે એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ અને પછી જ સે@ક્સ કરવું જોઇએ.

સવાલ- મારી ઉંમર ૨૭ વર્ષની છે. મારા લગ્નને ૫ વર્ષ થઇ ગયા છે. મને મારા પતિ સાથે સબંધ બનાવવામાં મજા આવતી નથી. મને મારા દિયર સાથે પ્રેમ છે અને અમે બંને રોજ મળતા હતા અને સબંધ પણ બનાવતા હતા,

પણ અમારા બંનેના સબંધ વિશે મારા પતિને ખબર પડી ગઇ, પણ હજુ મારા પતિએ મને કે મારા દિયરને કઈ કીધું નથી, હું શું કરૂ હવે આ સબંધને? મને યોગ્ય ઉકેલ જણાવો..

જવાબ- બેન આ સબંધ જ તમારા ખોટા છે એને બંધ કરવામાં જ તમારી ભલાઈ છે. બસ આજ જવાબ આપી શકાય.. તમારા પતિએ ભલે કઈ કહ્યું ન હોય, પરંતુ જો તે કહે તો ક્યાં ખોટા ઘર ઘરમાં ઝગડા કરવાના??? એવું વિચારીને એમણે તમને ના કહ્યું હોય. એટલા માટે જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સબંધ ને બંધ કરીને તમારા પતિ સાથે ખુશ રહેવાની કોશિશ કરો.