વ્યક્તિના જીવનમાં શારી-રિક સંબંધ બનાવવો ખુબ જ જરૂરી છે, શારીરિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ઉત્સુક હોય છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. આનંદ, રોમાન્સ, આકર્ષણ, ઉત્તેજના, જેવી ઘણી સમસ્યાઓ માટે મનમાં સવાલ થતા હોય છે.
શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે, જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારા લગ્ન થયા નથી. મારું લિંગ ખુબ જ નાનું છે, જેના કારણે મને ચિંતા થાય છે કે શું મારી પત્નીને હું સંતોષ આપી શકીશ કે નહિ? શું પેનિસ પંપ દ્વારા લિંગ મોટું કરી શકાય છે? શું અકાળ નિક્ષેપ કોઈ પણ દવા વગર તેના પોતાના પર દુર કરી શકાય છે? મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવ વિનંતી.
જવાબ :- તમારા લગ્ન હજી બાકી છે, પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સંભોગનો આનંદ લિંગના કદ સાથે કોઈ લેવા દેવા નથી. તમે જયારે પણ ભવિષ્યમાં સંભોગનો આનંદ લેવા માંગતા હોય ત્યારે સૌ પ્રથમ ફોરપ્લે કરવું, જેથી તમને આનંદ ની પૂરી મજા મળશે. અને હા પંપ તમને લિંગનું કદ વધારવા માટે થોડી મદદ જરૂર કરશે, પરંતુ અવાસ્તવિક પરિણામોની અપેક્ષા રાખશે નહીં.
સવાલ :- મારી ઉંમર ૩૫ વર્ષની છે, અને મારા લગ્નના ૧૦ વર્ષ થયા. મારા પતિ જે ૪૨ વર્ષના છે, મારા પતિ સાથે મારી સે@ક્સલાઈફ હમણાં ખુબજ અસંતોષકારક બની ગઈ છે. અમે મહિનામાં ફક્ત એક-બે વાર જ કરીએ છીએ. જેના કારણે સં@ભોગ દરમિયાન આનંદ માણવા માટે મેં વાઇબ્રેટર ખરીદ્યું છે. પરંતુ મારા પતિ આકસ્મિક રીતે જોઈ ગયા અને તે પછી તેઓ ખૂબ જ અનકમ્ફર્ટ ફિલ કરવા લાગ્યા છે.
તે અમારી સે@ક્સ લાઈફને આનંદપ્રદ બનાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા માટે મને દોષી માને છે, હું તેના રોજ રોજના અલગ અલગ નખરાઓથી પરેશાન થઇ ગઈ છું. મારે શું કરવું જોઈએ? હું એની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખું છું. મને યોગ્ય માર્ગદર્શિકા આપો.
જવાબ :- તમારી જા-તીય સબંધને સુધારવા માટે એકબીજા પાસેથી તમે જે અપેક્ષા રાખતા હોય તો તે માટે તમારે બંનેએ એકબીજા સાથે બેસીને સરખી રીતે અને રોમાન્ટિક વાત કરવી જોઈએ. કાળજી અને પ્રેમાળ સ્વભાવ ની સાથે તમે અતરંગતા પર સારી રીતે કામ કરી શકશો.
તમારા પતિને તમે જણાવો કે તેમને કેવી રીતે લાગે છે કે તમારી સે@ક્સ લાઇફ અસંતોષકારક બની ગઈ છે. તમે તમારી ઇચ્છાઓ વિશે એને જણાવો અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરો, જેનાથી તમારા જાતીય આનંદ વધારે સંતોષકારક અનુભવ થઇ શકે છે.