મારા લગ્ન થઇ ગયા છે. શું મુખમૈથુન કરવાથી સ્ત્રી કે પુરુષના સ્વાસ્થ્ય પર થઇ શકે છે ખરાબ અસર? અમારાં લગ્નજીવનમાં…

સહિયર

શારી-રિક સબંધ કે કોઈ મુંજવણ માટે દરેક લોકોને કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૧૬ વર્ષની છે. પહેલાં મને મહિનાની ૨૪ મી તારીખે માસિક આવતું હતું, પરંતુ છેલ્લા ૩ મહિનાથી ૩-૪ દિવસ મોડું માસિક આવે છે. જેના કારણે હું ખૂબ પરેશાન છું. શું આ ફેરફાર કોઈ આંતરિક સમસ્યાનું સૂચન તો નહીં હોયને? મને કોઈ ઉકેલ જાણવશો..

જવાબ :- તમારી ઉંમર હજી ઘણી નાની છે એટલા માટે માસિકચક્રના દિવસોમાં ફેરફાર થવો સામાન્ય બાબત છે. કોઈ પણ સ્ત્રીમાં માસિકચક્રનો સમયગાળો સરખો હોતો નથી. અમુક સ્ત્રીઓને માસિક ૨૧ દિવસના અંતરે જ આવતું હોય છે, તો અમુક સ્ત્રીઓને દર ૨૮ કે ૩૫ દિવસે નિયમિત આવે છે. મોટા ભાગે તે ૨૮-૩૦ દિવસના અંતરે માસિક આવતું હોય છે અને તેમાં ૨-૩ દિવસ આગળ પાછળ આવી શકે છે આ સામાન્ય બાબત છે.

સવાલ :- મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને શરૂઆતથી જ માસિક આવતું નથી. ડૉકટરની સલાહ લઈને પછી એ મુજબ દવા લઉં છું, પરંતુ જયારે દવા લવ ચુ ત્યારે જ માસિકસ્ત્રાવ આવે છે. દવા બંધ કરી દઉં, તો સ્ત્રાવ પણ બંધ થઈ જાય છે. મારી લગ્નની વાત ચાલી રહી છે. મને ઘણા વિચારો આવે છે કે શું આ સમસ્યાને કારણે મને પાછળથી તો કોઈ તકલીફ નહીં પડેને? શું માસિક સમસ્યા અંગે લગ્ન પહેલાં છોકરાને જણાવી દેવું જોઈએ કે નહિ?

જવાબ :- તમારા ડૉકટરને શરમ કે સંકોચ રાખ્યા વગર વાત કરો અને તમારી સમસ્યાની પૂરી માહિતી જાણી લો. તમારી વાત પરથી એ બાબત સ્પષ્ટ નથી કે, દવા શરૂ કરતાં પહેલાં તમારી તપાસ કેવી રીતે કરવામાં આવી હતી,

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

એવું શક્ય છે કે, તમારી ઓવરી યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય એટલા માટે આ સમસ્યા ઊભી થઈ શકે છે. આ કારણે જ શરીરમાં માસિકચક્ર માટે જરૂરી જાતીય હૉર્મોન પૂરતા પ્રમાણમાં બનતાં નથી, જેના કારણે માસિક સ્ત્રાવ ઓછુ થાય છે.

દવા દ્વારા જરૂરી હોર્મોન આપવામાં આવતાં હશે, જેથી દવા લેવાથી તમારો માસિક સ્ત્રાવ તો થાય છે, પરંતુ તમારી મૂળ સમસ્યાનો ઉકેલ આવતો નથી. એટલા માટે જ દવા બંધ કરવાથી માસિકસ્ત્રાવ પણ બંધ થઈ જતો હોય છે. તમને આ સમસ્યા શરૂઆતથી જ રહી છે એટલા માટે ઓવરી શરૂઆતથી જ કાર્યરત નહિ હોઈ શકે.

જો આવી સમસ્યા હોય, તો લગ્નજીવનમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઈ શકે કે, તમને ગર્ભાવસ્થા ધારણ ધારણ કરવામાં સમસ્યા રહી શકે છે. જેથી લગ્ન કરતાં પહેલાં વરપક્ષને આ વિશેની માહિતી આપવી એ નૈતિક દ્રષ્ટિએ ખાસ જરૂરી છે, નહીંતર લગ્ન પછી મોટી તાક્ફ્લી ઊભી થઈ શકે છે.

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા લગ્ન થઇ ગયા છે. અમે મુખમૈથુન વધારે કરીએ છીએ. શું મુખમૈથુન કરવાથી સ્ત્રી કે પુરુષના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે? અમારાં લગ્નજીવનમાં તે જા-તીય સુખનો એક મોટો ભાગ બની ચુક્યું છે, જેથી મને ખૂબ જ ડર લાગે છે. મને યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ :- જો પતિ-પત્ની સરખી રીતે સાફ સફાઈ નું ધ્યાન રાખે અને આ માટે બંને ની ઈચ્છા સમાન હોય, તો મુખમૈથુન કરવામાં કોઈ સમસ્યા નથી. મુખમૈથુન કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી.  તમને જેમાં મજા કે આનંદ આવે તે તમે કરી શકો છો.