મારા લગ્ન પછી મારી ગર્લફ્રેન્ડના કારણે મારી પત્નીને આનંદ આપી શકતો નથી, મેં ઘણી વાર એને ભૂલવાની કોશિશ કરી, પરંતુ…

સહિયર

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. દરેક પતિ પત્ની વચ્ચે પ્રેમ હોવો ખુબ જ જરૂરી હોય છે. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. અંગત પળો એક એવી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિ ને પસંદ જ હોય છે.

દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે. ઘણા લોકો લગ્ન પહેલા સબંધનો આનંદ માણતા હોય છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી પત્નીને જયારે એને સે@ક્સ કરવાની ખુબ જ ઈચ્છા થાય તો જ તે મારી સાથે અંગત સબંધ બનાવે છે, પરંતુ જયારે મને ઈચ્છા થતી હોય તો પણ એ મારી સાથે સે@ક્સ કરતી નથી, તેને અઠવાડિયામાં ક્યારેક જ ઈચ્છા થતી હોય છે મને ઘણી વાર સે@ક્સ કરવાનું મન થાય છે, પરંતુ હવે હું શું કરું?

જવાબ :- શારી-રિક સબંધ બનાવવો તે બંનેની સરખી ઈચ્છા હોવી જોઈએ તો જ એમાં આનંદ આવી શકે છે. પરંતુ જો કોઈ એકની ઈચ્છા સે@ક્સ કરવા માટેની ન થતી હોય તો બંને માંથી કોઈ પણ ને આનંદ આવતો નથી. પત્નીની ઈચ્છા વગર આપણે તેને કઈ કરવું પણ ન જોઈએ.. એટલા માટે મહિલાને તમે સે@ક્સ માટે ઉત્સાહિત કરો અને પછી એની સાથે સબંધ બનાવો.

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા ભાભીનો ભાઈ ઘણી વાર અમારા ઘરે આવે છે અને મને મારી ભાભીના ભાઈ સાથે પ્રેમ થઇ ગયો છે. તેને પણ મારી સાથે પ્રેમ થઇ ગયો છે. અમારે બંને ને લગ્ન કરવા છે, પરંતુ મારા પરિવારના સભ્યોને આ વાત કેવી રીતે જણાવવી? શું ઘરમાં જણાવવાથી કોઈ વધારે સમસ્યા ઉભી થઇ શકે છે. મને યોગ્ય માર્ગદર્શન જણાવો.

જવાબ :- તમે તમારા ભાઈ અને ભાભીને તમારા આ પ્રેમની વાત જણાવી શકો છો. જો તમારો પ્રેમી પણ લગ્નની જવાબદારી સ્વીકારવા સમર્થ હોય તો તમારા ઘરમાં લગ્નને લઈને કોઈ સમસ્યા નહિ આવે, કારણ કે જો બંને રાજી હોય તો ઘરના સભ્યો ને કોઈ તકલીફ નહિ હોય, એવું મને લાગે છે. તમારા ભાઈ-ભાભી ને તમે બંનેના માતા-પિતાને સમજાવવાની જવાબદારી સોંપો. એ તમને જરૂર મદદ કરશે.

સવાલ :- મારા લગ્ન પછી ઘણી કોશિશ કરવા છતાં પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શકતો નથી અને મારી પત્નીને આનંદ આપી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, મારી સાથે જ કેમ આવું થાય છે, હું ઘણી વાર એને ભૂલવાની કોશિશ કરું છું છતાં પણ એને ભૂલી નથી શકતો.. મને આનો યોગ્ય ઉકેલ જણાવો.

જવાબ :- ભાઈ જે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેમાં જ તમારું લગ્ન જીવન સારું વીતી શકશે.

તેને જ બેટર સમજીને તમે ચાલવાનું હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવવું જોઈએ, નહિ તો પછી તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે અને તમારી ગર્લફ્રેન્ડ પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો અને પત્નીને ખુશ કરવાના પ્રયત્ન કરો.