મારા લગ્નને ૫ વર્ષ થયા છે. મારા પતિ એક ને એક પોજીશનથી કંટાળી ગયા છે તે ઈચ્છે છે કે..

સહિયર

આજકાલ ઘણા યુવાનો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રીતે રિલેશનશિપમાં રહેતા હોય છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. પરંતુ પરિવારના લોકો એને માન્ય ગણતા નથી. અને ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવતા હોય છે.

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારા લગ્ન ૫ વર્ષ પહેલા થયા છે. મારા પતિ એક ને એક પોજીશનથી કંટાળી ગયા છે તે ઈચ્છે છે કે અમે બે રોજ નવું પ્રણય કરીએ, પરંતુ મને તેવું ગમતું નથી. આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે હું શું કરી શકું છું, જેથી પ્રેમ પણ બની રહે અને મારું લગ્નજીવન ટકી શકે?

જવાબ :- આજકાલ સોશિયલ મીડિયા પર જોઇને લોકોની વર્તણૂક વલણ જ ઘણું બદલાતું ગયું છે, પરંતુ આ એક ખુબ જ ખતરનાક વળાંક લઈ રહ્યું છે. તેઓએ સબંધમાં નવીનતા લાવવા માટે આવી વિચિત્ર ઉપાયો વિચારવાનું શરૂ કર્યા છે. તમે તમારા પતિને સમજાવો કે વાસ્તવિક તે જ છે જ્યાં એકબીજાના આદર સમ્માન અને ખુશી વિશે જોવામાં આવે છે. તેમને સમજાવો કે તમે મારી ઇચ્છાઓનો આદર કરો છો, કારણ કે તે તમારી નૈતિકતાની વિરુદ્ધ છે અને તમારું અંતકરણ તે અંગે સ્વીકાર કરતુ નથી.

સવાલ :– મારા લગ્નનને ૮ વર્ષ જેટલા થઇ ગયા છે મારે ૭ વર્ષનો બાળક છે. હું મારા બાળક અને પત્નીને ખૂબ પ્રેમ કરું છું. મારી સમસ્યા મારા દૂરના ભાભીની છે. મારા ભાઈ અને ભાભીના લગ્નને ૧૦ વર્ષ થયા છે પણ હજુ સુધી એને બાળક નથી. તપાસમાં તેના પતિમાં ખોટ જોવા મળી છે. જેથી ભાભી ઈચ્છે છે કે હું એને સાથ આપું જેથી તે માતા બનવાની ખુશીનો આનંદ માણી શકે. મને કઈ પણ સમજમાં આવતું નથી. હું શું કરું, કૃપા કરીને મને ઉકેલ જણાવશો.

જવાબ : જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ અને શાંતિથી રહેતા હોય તો પછી તમારે શા માટે તમારા લગ્ન જીવનને બરબાદ કરવું જોઈએ, તમારી ભાભીએ તમને કરેલો પ્રસ્તાવ સાવ ખોટો છે. આવું કરવાથી તમારા પરિવારના સભ્યો તમારા પર નારાજ થશે અને તમારા લગ્ન જીવનમાં પણ સમસ્યા ઉભી થઇ શકે છે..

સવાલ :– મારી ઉંમર ૨૬ વર્ષની છે. છેલ્લા કેટલાક વર્ષથી એક યુવાનને હું પ્રેમ કરું છું. હું તેની સાથે લગ્ન કરવા માંગું છું અને તેના વિશેની દરેક ખોટી બાબતોને સ્વીકારું છું, અમે બંને એ સંભોગનો આનંદ પણ લઇ લીધો છે, પરંતુ તે મારી સાથે લગ્ન કરવાની ના પડે છે. પછી તેણે મને એમ પણ કહ્યું કે હું તમને પ્રેમ કરતો નથી પણ મારું હૃદય માનતું નથી, કારણ કે જ્યારે હું તેને મળતી નથી, ત્યારે તે જબરદસ્તી પૂર્વક મને મળે છે, પરંતુ હું તેને મળવા માટે નિરાશ છું. હું શું કરું?

જવાબ :– હું જાણું છું ત્યાં સુધી તમારામાં આત્મગૌરવનો અભાવ છે, બધું જાણ્યા પછી પણ તમે તમારા પ્રેમને સમજી શક્યા નથી. જો પ્રેમ એકતરફી હોય તો તે થાય છે. પરંતુ તે યુવક તમને છોડવા પણ માંગતો નથી. એટલા માટે એવું કહી શકાય કે તે તમારી ભાવનાઓનો ફાયદો ઉઠાવીને તમારો ફક્ત ઉપયોગ કરી રહ્યો છે. એટલા માટે તમે એને ભૂલી જાવ એમાં જ તમારી ભલાઈ છે.