આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. ઘણા લોકોને સબંધને લઈને ઘણી સમસ્યા હોય છે. સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- હું ૨૮ વર્ષની યુવતી છે, મારા લગ્ન હમણાં જ થવાના છે. મારે એ જાણવું છે કે લગ્ન પહેલાં કોઈ યુવતીએ સે@ક્સ સંબંધ બાંધ્યા હોય તો તેના વિશે ખબર પડી જાય છે. મેં એક યુવક સાથે સબંધ બનાવેલા છે.
શું કોઈ યુવતીએ ૨ વાર કોઈ પુરુષની સાથે સે@ક્સ માણ્યું હોય તો શું એના વિશે કોઈ એવા ઉપાય હોય છે, કે જેનાથી સુહાગરાત પર તેની વિશેની જાણ ન થાય? શું સેક્સ કરવાથી યૌની માર્ગ ઢીલું તો નથી પડી જતું ને? મને મારી આ સમસ્યાનો ઉકેલ જણાવવા વિનંતી.
જવાબ :- શારી-રિક સંબંધ બાંધવાથી યૌની માર્ગમાં ઢીલાશ નથી આવતી. સે@ક્સ કર્યું હોય તો કોઈને ખબર પડતી નથી, જ્યાં સુધી તમે સ્વયં આ વાતનો સ્વીકાર ન કરો કે તમે એ પહેલા કોઈ પુરુષ સાથે સે@ક્સ સંબંધ બાંધી ચૂક્યા છો ત્યાં સુધી તમારા પતિ તેના વિશે એકદમ અજાણ જ રહેશે.
જો તમે લગ્ન પછી પતિને જ પ્રેમ કરતા હોય તો તેઓ આવી બિનજરૂરી વાતોને કોઈ જ મહત્વ આપશે નહિ અને તમારા ભૂતકાળ વિશે ક્યારેય તે યાદ પણ નહિ કરે. એટલા માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
સવાલ :- હુ ૩૨ વર્ષની મહિલા છું. મારા પતિ મારાથી ૨ વર્ષ મોટા છે. જયારે બેડરૂમમાં અમે જઈએ તો તે તરત જ મારા પર એક બળાત્કારીની જેમ એકદમ તૂટી પડે છે. આખો દિવસ ઘરનું કામ અને બાળકોને સાચવીને હું ખુબ જ થાકી જાઉં છું.
એવું થાય છે કે રિલેક્સ થઇ જાવ, પરંતુ તેને ક્યારેય મારી ઈચ્છાની ચિંતા નથી કરી. એટલા માટે મને હવે સં@ભોગ કરવામાં કોઈ રસ રહ્યો નથી અને ન તો મારા પતિમાં રસ રહ્યો છે. હમણાં થોડા દિવસથી એક છોકરો મારી પાડોશમાં રહે છે.
તેનાથી મને ખૂબ જ આકર્ષણ થાય છે. મને તેની સાથે મિત્રતા કરી લેવાની ઈચ્છા છે. એક વાર તેની સાથે શરીર સંબંધ બનાવવાની ઈચ્છા છે. શું મારો આ પ્રસ્તાવ તે સ્વીકારશે. શું મારી આ ઈચ્છા યોગ્ય ગણાય?
જવાબ :- તમને તમારા પતિની આવી આદત વિશે ખબર જ છે તો પોતાને એવી રીતે તૈયાર કરી લો, જેથી જે પણ થાય તે તમારી મરજીથી પણ થાય. આવું કરવાથી તમે પણ સં@ભોગને એન્જોય કરી શકશો. રાત્રે તમે થાકી જાવ કે ન થાકતા હોવ, પરંતુ સે@ક્સ એન્જોય કરવાનું પ્લાનિંગ તમે કરશો તો તમને પણ આનંદ આવશે.
પાડોશના છોકરા સાથે મિત્રતા કરીને સંબંધ બનાવવાથી તમારા લગ્નજીવન પર ખરાબ અસર થઇ શકે છે. આવા સબંધ ન તો સરળ છે કે ન તો વ્યવહારિક. એટલા માટે જે થાય છે તે થવા દેવું, બીજા કોઈ વ્યક્તિ સાથે સબંધ બનાવવાના વિચાર ન કરવા.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment