મારા એક દુરના ફઈની દીકરી મને દરરોજ વોટ્સપ પર સામેથી મેસેજ કરે છે, અને ૩-૪ કલાક વાત કરે છે.. શુ તેને….

સહિયર

ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સં-ભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. આજની યુવા પેઢી ઘણી આગળ વધી ગઈ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે.

લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. આપણા વિશ્વમાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રિવાજો છે, તેમાંથી કેટલાક આવા રિવાજો અથવા પરંપરાઓ છે.

સવાલ :– મારી ઉંમર ૧૮ વર્ષની છે. હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મને એવું લાગે છે કે મારી સાથે જે છોકરી ભણે છે, તે છોકરી મને પ્રેમ કરે છે. હું કેવી રીતે જાણી શકું કે કોઈ છોકરી મારા માં રસ ધરાવે છે? મને ખબર નથી પડતી.

હું શું કરું કે જેથી કોઈ છોકરી મને સામેથી કહે. અને મને બોયફ્રેન્ડ બનાવે, આમ તો ઘણી છોકરીઓ મારી સાથે ખુબજ ફલર્ટ કરે છે. હવે મને કઈ રીતે ખબર પડે કે કઈ છોકરી મારા માં રસ ધરાવે છે? મને યોગ્ય માર્ગદર્શન જણાવવા વિનંતી..

જવાબ :– તમારી ઉંમર હજી નાની છે, પરંતુ વાત રહી પ્રેમ ની તો જ્યારે એક યુવાન છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે, ત્યારે તેઓ અમુક વિશેષ પ્રકારનું વર્તન કે હરકતો કરતા હોય છે., જેથી તેમની લાગણીઓ એમના પ્રેમી પાત્ર સુધી પહોચી શકે.

એક ખાસ વાત એ છે કે યુવાન યુવતીઓ પણ છોકરીઓ ની જેમ ફ્લર્ટ કરતી હોય છે. જ્યારે કોઈ યુવતી ફ્લર્ટ કરતી હોય ત્યારે તેની આંખો પરથી ઘણી જાણી શકાય છે. જો છોકરી વાત કરતી વખતે એ છોકરીની આંખ નમી જાય છે, તો એ વાતનો એક સંકેત આપે છે કે તેના માટે એમના હૃદયમાં કંઈક ખાસ છે.

જ્યારે કોઈ છોકરી કોઈની સાથે ફ્લર્ટ કરતી જોવા મળે છે ત્યારે તે એમના પ્રિય પાત્ર કે ક્રશની સામે પોતાનું સ્મિત છુપાવવામાં અસમર્થ રહે છે. તમે જ્યારે પણ એવી છોકરીની મુલાકાત કરો છો ત્યારે તેમના ચહેરા પરની સ્મિત એના વોસે બધું કહી દે છે. ફલર્ટ કરવામાં નિષ્ણાત મહિલાઓ પણ તેમના અવાજોનો ઘણો સારો ઉપયોગ કરે છે.

ફલર્ટ કરતી મહિલાઓ અવાજને એવી રીતે મોડ્યુલેટ કરે છે કે જેનાથી આકર્ષણ માં વધારો થાય છે. જો કોઈ છોકરી તમને પસંદ કરતી હોય, તો તે તમારી સામે આવશે અને તરત જ તેના કપડાને સરખા કરતી જોવા મળશે. જો કોઈ છોકરી તમારી સામે આવું વર્તન કરતી જોવા મળે છે, તો તે તમને પસંદ કરે છે એવું માનવામાં આવે છે.

સવાલ :- મારી ઉંમર 30 વર્ષની છે, મારે એક દુરના ફઈ છે, જેને એક દીકરી છે, તે મને દરરોજ સામેથી વોટ્સપ પર મને મેસેજ કરે છે, તે મારી સાથે ૩-૪ કલાક સુધી વાત કરે છે. હું એની સાથે વાત કરવાની ક્યારેક ના પાડું તો પણ તે મને મેસેજ કર્યા કરે છે, શુ તેને મારા સાથે પ્રેમ થઇ ગયો હશે ?? મને આનો યોગ્ય ઉકેલ જણાવો, હું શું કરું?

જવાબ :- સાહેબ તમારા ફઈની દીકરી એટલે તમારી બીજી સગી બહેન બરાબર જ થાય છે. જો હવે કદાચ એને તમારી સાથે પ્રેમ હોય, પણ તમે તો 30 વર્ષના છો? તો તમારે જ સમજવું જોઈએ. તમે એને સમજાવો અને ધીમે ધીમે વાત ઓછી કરી દો. જેથી તમારા બંને નું ભવિષ્ય સારું રહેમ નહીતો એના કારણે તમારા બંનેના સબંધ પર અસર પડી શકે છે.