મારા સ્તન ખુબ મોટા છે. કોલેજના છોકરાઓ મને મારા સ્તનના કારણે ઘણા ચીડવે છે. અને છોકરીઓ તો દરરોજ રાત્રે…

સહિયર

સવાલ :- હું ૧૮ વર્ષની યુવતી છું. હું હોસ્ટેલમાં રહું છું, ત્યાં રહીને પેરામેડિક્લનો કોર્સ કરી રહી છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તન ખુબ જ મોટા છે. કોલેજના છોકરાઓ મને મારા સ્તનના કારણે ઘણા ચીડવે છે અને છોકરીઓ તો દરરોજ રાત્રે વારાફરતી મારી સાથે સુઈને મારા સ્તન સાથે રમે છે.

મને ખુબ જ અજીબ લાગે છે, શું આવું કરવાથી મારા સ્તન સાથે કોઈ ફેરફાર થઇ શકે છે?, જેના કારણે મને મારા ભવિષ્ય વિશે ઘણી ચિંતા થાય છે કે શું આગળ જતાં મારા સ્તન લટકી કે લબડી તો નહીં પડે ને? કે પછી લગ્ન પછી તે વધી જશે નહિ ને? મને આના વિશે ઘણા વિચારો આવ્યા કરે છે. મારી આ સમસ્યાનો યોગ્ય અને સચોટ ઉપાય જણાવવા વિનંતી..

જવાબ :- સ્તનનો ઊભાર તો કોઈ પણ વ્યક્તિના શરીરમાં રહેલી ચરબીના કારણે હોય છે, અને વારસાગત રીતે પણ હોઈ શકે છે. તમારી ઉંમર મુજબ તમારા સ્તન ઘણા મોટા છે, તેને માટે કોઈ તબીબની યોગ્ય સલાહ લઈને કોઈ સારી કસરત કરી શકો છો. બાકી તેને માટે કોઈ ચિંતા કે ગ્રંથિ રાખવાની જરૂર નથી. તેને કુદરતની દેન માનીને સ્વીકારવી જોઈએ.

હા હોસ્ટેલની છોકરીઓને તમારા સ્તન સાથે રમત રમવા દેવી કે નહીં, તે તમારી મરજીની વાત છે. જો તમને તમારા સ્તન ઢીલાં કે લબડી જવાની ચિંતા રહેતી હોય તો તમે તેમને કડક રીતે જણાવી દો. જયારે લગ્ન પછી તમારા સ્તન વધારે વિકાસ પામવાની વાત છે, તો તે ગર્ભાવસ્થા દરમિયાન વધારે વિકાસ પામે છે. જેના માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ :- હું ૨૫ વર્ષનો યુવક છું. મારા લગ્ન બાકી છે. મારું ફિઝિક એવરેજ હોવાનું હું માનું છું. મારી બોડી થોડી સ્લિમ છે. મને કોઈ પણ જાતનું એડિક્શન થતું નથી. જોકે, છેલ્લા ઘણા સમયથી એક પ્રોબ્લેમ હોવાનું મને નોટિસ થાય છે. આ પ્રોબ્લેમ મારા પેનિસની સાઇઝ અંગે છે.

મારા પેનીસની સાઈજ સામાન્ય કરતા ઓછી ૨.૫ ઇંચ છે. ઇરેક્શનની સ્થિતિમાં એ મોટું થઈને ૫ ઇંચ જેટલું થાય છે. મને નથી લાગતું કે સારી સે@ક્સ લાઇફ એન્જોય કરવા માટે મારા પેનીસની આટલી સાઇઝ પૂરતી છે. મારા પેનિસની આ સાઇઝ ના કારણે મારી ફ્યુચર વાઇફને સે@ક્સ્યુઅલી સંતોષ આપી શકીશ? હું આ વાતને લઈને ખૂબ જ નર્વસ રહું છું. મને આનો યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- તમારા પેનીસની સાઈજ નાની ભલે હોય પરંતુ તમારી ફ્યુચર વાઇફે જ નહિ પણ તમારે પણ આ ઇરેક્શનની સ્થિતિમાં તમારા પેનિસની સાઇઝથી કમ્ફર્ટેબલ ફીલ કરવું જોઈએ. એવું જરૂરી નથી કે પેનીસ ની સાઈજ ના કારણે તમારી પત્ની સંતોષી નહિ શકે. એના માટે ફોરપ્લે કરવું જરૂરી છે. ફોરપ્લેની આર્ટ માટે ઓનલાઇન જાણકારી મેળવી શકો છો..