મને મારી જ ઉંમરની એક છોકરી સાથે પ્રેમ છે. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ અમે શારી-રિક સંબંધ..

સહિયર

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે.  તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- હું ૧૮ વર્ષનો યુવક છું. મને મારી જ ઉંમરની એક છોકરી સાથે પ્રેમ છે. તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે, પરંતુ હજી સુધી અમે ક્યારેય શારી-રિક સંબંધ બાંધ્યા નથી. આ બાબતે હું ખુબ જ શરમ પણ અનુભવું છું. શું આ કારણના લીધે મારી પ્રેમિકા મને છોડીને જતી રહેશે? હું પહેલા પગભર થવા માંગુ છું, શું હું પગભર થઇ જાવ ત્યાં સુધી એ મારી રાહ જોશે? મને યોગ્ય માર્ગદર્શન જણાવશો..

જવાબ :- કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ બિન શરતી હોય છે. જો તમે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હોય તો જા-તીય સંબંધ કે ચુંબન જેવી ક્રિયાનો અભાવ હોય તો તેના કારણે પ્રેમી કે પ્રેમિકા બંને એકબીજાને છોડીને જાય એ શક્ય જ નથી. પરંતુ જો માત્ર વાસનાને કારણે બંને વચ્ચે સંબંધ બન્યો હોય તો સબંધ તૂટી શકે છે અને આમ પણ તમે બંને હજી આવા સંબંધો બનાવવા માટે ઘણા નાદાન અને નાના છો.

વાત રહી તમારા કરિયરની તો તમે પગભર થઇ જાવ ત્યાં સુધી એ તમારી રાહ જોઈ શકશે કે નહીં તેનો ઉત્તર તો તે છોકરી જ ફક્ત આપી શકે છે અને આટલી નાદાન ઉંમરે આવી અપેક્ષા રાખવી ન જોઈએ, એ જ તમારા માટે યોગ્ય છે. હમણા લગ્નનો વિચાર એકબાજુ મૂકીને એકબીજા સાથે સારી ફ્રેન્ડશીપ બનાવી રાખો અને તમારા કરિયર પર ફોકસ કરો. આ તમારા સવાલનો જવાબ સમય પર જ છોડવામાં તમારા બંનેની ભલાઇ છે.

સવાલ :- હું ૧૯ વર્ષ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી છું. મારા જ ક્લાસમાં એક છોકરો મારી સાથે અભ્યાસ કરે છે, હું એને ખુબ જ પ્રેમ  છે. પરંતુ તે બીજી ઘણી છોકરીઓ સાથે વાત  અને ફલર્ટ કરે છે, એ મને જરાય ગમતું નથી. તે મારી સાથે જા-તીય સંબંધ બનાવવા માગે છે.

તેણે મને એવું કહ્યું કે એક સાયક્રાઇટિસ્ટે તેને અઠવાડિયામાં એક વાર સે@ક્સ કરવા માટેની સલાહ આપી છે. લગ્ન પહેલા સે@ક્સ સંબંધ બનાવવા માટેની મારી જરાય ઇચ્છા નથી. હું સંવેદનશીલ છું અને મારે શું કરવું એની મને બિલકુલ ખબર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ :- તમારી વાત પરથી એવું લાગે છે કે આ છોકરો તમને પ્રેમ કરતો નથી, પરંતુ તે તમને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યો છે. તેની વાત તમારે સાંભળવી નહીં. જો તમે એની વાત સાંભળશો તો તમારે જ પસ્તાવું પડશે. તમે તમારી લાગણીઓ પર કાબુ રાખો અને એ છોકરાની સાથે સંબંધ તોડી નાખવામાં જ તમારી ભલાઈ છે.

શું તમને લાગે છે કે ભવિષ્યમાં તમારી સાથે તે લગ્ન કરશે જ? અમારી સલાહ માનો તો એ તમારી સાથે લગ્ન નહિ કરે એ વાત પણ મગજમાં ઉતારી લેજો. અત્યારે ફક્ત ભણવામાં જ ધ્યાન આપો. આ છોકરાને સ્પષ્ટ કહી દો કે તમને સે@ક્સ કરવામાં જરાય રસ નથી, એટલે તે પોતે જ તમારી સાથે સંબંધ તોડી નાખશે.