મને મારી ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સ કરવાનું મુશ્કેલ લાગે છે, કારણકે તે મને કોન્ડોમ પહેરવાની ના પાડે છે, તેને એવું લાગે છે કે..

સહિયર

દરેક લોકોની પર્સનલ લાઇફ માં ઘણી એવી સમસ્યાઓ હોય છે, જેનો ઉકેલ મળવો મુશ્કેલ છે.  સે@ક્સ વિશે ઘણા લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થતા હોય છે, જે ઘણીવાર લોકો શેર કરી શકતા નથી. તો ચાલો જાણી લઈએ એ સવાલના જવાબ વિશે..

સવાલ :- હું ૨૨ વર્ષની યુવતી છું. માસિકના બે અઠવાડિયા પહેલા મારી યોનિમાં ખૂબ જ ખંજવાળ આવવા લાગે છે. આ ઉપરાંત મને યોનીમાં પીળાશ પડતો સ્ત્રાવ પણ થાય છે. માસિક દરમિયાન આ સમસ્યા આપમેળે જ દૂર થઈ જાય છે.

માસિક બંધ થઇ જાય એટલે તરત જ ફરી આ સમસ્યા ચાલુ થઇ જાય છે. મને ઘણા વિચારો આવે છે, શું મને કોઈ કેન્સર જેવી બીમારી તો હશે નહિ ને? અથવા તો ભવિષ્યમાં કેન્સર થશે તો? શું મારી આ સમસ્યા દુર થઇ શકે ખરી? મને મારી આ સમસ્યાનો યોગ્ય અને સચોટ ઉપાય જણાવવા વિનંતી.

જવાબ :- ઘણી વાર અમુક મહિલાઓને યોનિમાં ખંજવાળ આવતી હોય છે. આ સમસ્યા થવાનું કારણ યોનિ માંથી ઝરતો સ્ત્રાવ પણ જવાબદાર હોઈ શકે છે. પરંતુ આ સ્ત્રાવ ચેપી ગણાય છે. એટલા માટે આ સમસ્યા જેમ બને તેમ જલ્દી દુર થઇ જાય તો તમારા માટે સારું છે.

આને માટે તમારે કોઈ સારા ડોક્ટરની સલાહ લઈ યોગ્ય સારવાર કરવાની જરૂર છે. નહિ તો ભવિષ્યમાં ખુબ જ મોટી બીમારી થઇ પણ શકે છે. આ ઉપરાંત તમારા ગુપ્તાંગને સાફ અને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરવા.

સવાલ :- મારી ઉંમર ૩૧ વર્ષની છે અને મારે એક કરતા વધારે ગર્લફ્રેન્ડ છે. તેમની સાથે શારી-રિક સબંધ બનાવતી વખતે હંમેશા કોન્ડોમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ મારી હાલની ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સ કરવાનું મુશ્કેલ લાગે છે, કારણ કે તે મને કોન્ડોમ પહેરવાની ના પાડે છે.

તેનું એવું માનવું છે કે કોન્ડોમ પહેરવાથી સે@ક્સ દરમિયાન મળતો આનંદ ઓછો થાય છે. મને વિશ્વાસ નથી આવતો, કારણ કે મને લાગે છે કે તે ખરેખર ગર્ભવતી થવાની ઇચ્છા રાખે છે, જેથી તે મને લગ્ન કરવા માટે મજબુર કરે. શું એવું સંભવ છે કે કોઈ સ્ત્રી કોન્ડોમ વગર સે@ક્સનો વધારે આનંદ માણી શકે?

જવાબ :- તમારી ગર્લફ્રેન્ડને તમારી જે સમસ્યા છે એના વિશે તેને જણાવો. કોઈ પણ સંબંધોમાં પ્રામાણિકતા ખુબ જ જરૂરી છે. અમુક કિસ્સાઓમાં, કોન્ડોમ ન પહેરવાથી ઘર્ષણ થઇ શકે છે અને બીજી ઘણી સમસ્યા ઉભી કરી શકે છે. તમને એઇડ્સ પણ થઇ શકે છે.

તેની સાથે વાત કરવી અને પૂછવું કે શું તે અનિચ્છનીય ગર્ભાવસ્થાને અટકાવવા માટેની બીજી અન્ય રીતો અપનાવવા માટે તૈયાર છે, જેમ કે ગોળીઓ કે આઈ.યુ.ડી. લેવી પડે છે. જો એને મંજુર હોય તો જ તમારે આગળ વધવું જોઈએ.