સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક પણ છે. ઘણા લોકો ને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. શારી-રિક સંબંધ દરેક કપલ વચ્ચે એક મહત્વ પૂર્ણ સબંધ છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે.
જે સ્વાસ્થ્ય અને સંબંધો માટે ખુબ જ સારું માનવામાં આવે છે, પરંતુ ઘણી વાર શારી-રિક સબંધ બનાવતી વખતે મહિલાઓના કે પુરુષોના શરીરમાં કોઈ સમસ્યા પણ આવી શકે છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ના મનમાં ઘણા સવાલ હોય છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષ છે, મને મારા પતિ સાથે સં@ભોગ દરમિયાન આનંદ મળતો નથી, જેના કારણે હું એને સં@ભોગમાં સાથ આપતી નથી. અમે બંને વાતચીત પણ ઘણી ઓછી કરીએ છીએ. મને લગ્ન પહેલા આના વિશે કોઈ જાણકારી ન હતી.
મારા પતિને મારાથી સંતોષ મળતો નથી, જેના કારણે તે મારી સાથે સરખી વાત પણ કરતા નથી. શું મારી આ સમસ્યા દુર થઇ શકે? એના માટે શું મારા લગ્નજીવનમાં મને તકલીફ તો નહિ થાય ને? મારી આ સમસ્યાનો ઉકેલ જણાવવા વિનંતી.
જવાબ :- જો તમે તમારા પતિ ને સહકાર આપતા નથી તો જેના કારણે તમારા પતિના મનમાં ઘણા સવાલ ઉભા થઇ શકે છે. જો તમારા મન માં શારી-રિક સંબંધ ને લઈને કોઈ ડર કે સમસ્યા ભમ્યા કરતી હોય, પૂર્વાગ્રહ માં કોઈ સમસ્યા રહી હોય તો તમે બંને વાતચીત કરીને તેને દૂર કરી શકો છો.
સુહાગરાત કે સં@ભોગને લઈને તમને થોડો ડર લાગતો હોય અને તેનાથી તમે ડરી ગયા હોવ તો પતિ સાથે આ બાબત વિશેની વાત કરીને તમારો ડર દૂર કરવો જોઈએ, તો જ તમારી સમસ્યાનો ઉકેલ આવ શકશે.
તમને જો શારી-રિક સંબંધ બનાવતી વખતે કોઈ પીડા થતી હોય તો તેના વિશે પણ તમે તમારા પતિ સાથે વાતચીત કરો. બંને વચ્ચે યોગ્ય વાતચીત નહીં થાય તો ટુંક સમય માં જ તમારા બંને વચ્ચે અબોલા જેવી સ્થિતિ આવી શકે છે.
પતિ સાથે એકાંત માં થોડો સમય કાઢીને શારી-રિક સંબંધમાં તમે શા માટે એને સહકાર નથી આપી શકતા તેના વિશે વાતચીત કરો. વાતચીત દ્વારા તમે તમારા સે@ક્સ સંબંધ માં સુધારો લાવી શકો છો.