મને મારા ગામમાં એક ભાડુઆતની યુવતી સાથે પ્રેમ છે, અમે બંને ઘણીવાર મજા પણ માણી ચુક્યા છે, પરંતુ હાલ તે..

સહિયર

આજકાલ દરેક યુવક યુવતી વચ્ચે સબંધ બનાવવો સામાન્ય થઇ ગયું છે. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી.

તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય  તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી મુંજવણ દુર થઇ જશે.

સવાલ :- મારી ઉંમર ૨૭ વર્ષની છે, મારી સાથે એક યુવક કામ કરે છે મારે એની જોડે પ્રેમ સબંધ છે, અમે લગભગ અઠવાડિયામાં એના મિત્રના ફાર્મ પર સં@ભોગની મજા કરવા જઈએ છીએ, પરંતુ તે મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે અને મારે પણ એની સાથે લગ્ન કરવા પણ નથી, પણ જ્યાં સુધી મારા લગ્ન ન થાય ત્યાં સુધી મારે એની સાથે મજા માણવી છે તો શું હું એના જોડે મજા કરી શકું? કોઈ સમસ્યા નહિ થાય ને?

જવાબ – અમે તમને જણાવી દઈએ કે તમે દર અઠવાડિયા કે દરરોજ મજા માણો તો પણ કોઈ બીજાને સમસ્યા ના હોઈ શકે, પરંતુ આ તમારી બંને વચ્ચેનો સબંધ કોઈ ને કોઈ દિવસ તો બીજાને ખબર પડશે. ત્યારે ખોટી તમારી અને તમારા પરિવારની ઈજ્જત પણ જશે, એના કરતા તમારે લગ્ન કરવાની ઉંમર થઇ જ ગઈ છે તો કોઈ સારો જીવનસાથી શોધીને લગ્ન કરી લેવા એ જ અમારી સલાહ છે.

સવાલ :- હું જયારે પણ મારી ગર્લફ્રેન્ડ સાથે સમા-ગમ કરું છું તો ત્યારે મને મારી ગર્લફ્રેન્ડ સમા-ગમ સમયે પૂરતો સાથ નથી આપતી.. હું કેવી રીતે એને ઉત્તેજિત કરી શકું. મને હવે ખબર નથી કે તે મારી સાથે ખુશ છે કે નહિ.. હું શું કરું, મને આનો યોગ્ય જવાબ આપશો..,

જવાબ- તમે તમારી ગર્લફ્રેન્ડને સં@ભોગ કરતા પહેલા પૂરી રીતે ઉતેજીત કરો, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક વ્યક્તિને ઈચ્છા હોય પરંતુ સામે વાળી વ્યક્તિને સમા-ગમની બિલકુલ ઈચ્છા ના હોઈ તો પણ આવા પ્રશ્ન મનમાં થતા હોઈ છે જેથી નિશ્ચિત રહો અને એને તમારી રીતે ઉત્તેજિત કરીને સમાગમની મજા લઇ શકો છો.. તમે એની સાથે પહેલા થોડી રમત કરીને એને ઉત્તેજિત કરી શકો છો.

સવાલ- મને મારા ગામમાં રહેતા એક ભાડુઆતની સુંદર યુવતી સાથે પ્રેમ છે, અમે બંને ઘણી વાર મજા પણ માણી ચુક્યા છે, પરંતુ હાલ તે ગર્ભવતી થઇ ચુકી છે અને અમે લગ્ન નથી કર્યા… તો હું શું કરું… હું એને ખુબ જ પ્રેમ કરું છું.. બધા ને ખબર પડી જશે તો શું થશે? મને યોગ્ય જવાબ આપો..

જવાબ- હજી તમારા બંને પાસે સમય હશે, જો તમે ઇચ્છતા હોય તો લગ્ન કરીને તમારા બાળકને ઉછેરી શકો છો. અથવા તો તમે બંને લોકો ડોક્ટર પાસે જાવ અને એની સલાહ લઈને આ વાત તમારા નજીકના ડોક્ટરને કરો, પછી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બીજી વાર આવું ક્યારેય ન બને. અને બની શકે ત્યાં સુધી પ્રોટેકશન વગર સમા-ગમ ન કરવું, જેથી આગળ જતા બીજી કોઈ સમસ્યા ઉભી ના થઇ શકે.