ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને ઘણા એવા લોકો હોય છે જે લોકોને સં@ભોગ અંગે ખબર હોતી નથી. આવી સ્થિતિમાં યુગલો સે@ક્સ માટે નવી પોઝિશન્સ અપનાવે છે.
શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. તો કેટલાક સવાલ પુરૂષ કે મહિલા પાર્ટનરને પરેશાન કરતા રહે છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- અમારી સગાઇ લગભગ એકાદ વર્ષ રહી હતી અને અમારા હમણાં જ ૩ મહિના પહેલા થયા છે. પહેલા મને લાગતું હતું કે આવો પતિ મેળવવા માટે હું ખુબ જ ભાગ્યશાળી છું. પરંતુ હવે મારો આ ભ્રમ એકદમ તૂટી ગયો છે. મારા પતિ અસલામતી ભાવનાથી પીડાય રહ્યા છે.
એમના લાભ માટે અને મારી સામે સારા બનવા માટે તેઓ જૂઠું બોલતા પણ અચકાયા નહિ. તેમનો સ્વભાવ સુધરશે નહીં, તો મને ડર છે કે અમારું લગ્નજીવન ટકી શકશે નહીં. તેમની ખોટું બોલવાની આદત મારે કેવી રીતે છોડાવવી? મને યોગ્ય જવાબ આપવા વિનંતી..
જવાબ :- તમારા પતિ સર્વગુણ સંપન્ન હતા એવું પહેલા લાગતું હતું પરંતુ તમારો આ વિચાર અલગ હતો. મને લાગે છે કે તમારા પતિ તમારું અપમાન કરવા નહીં, પરંતુ તમને દુખી કરવા માંગતા ન હોય કે તમે નિરાશ ન થાવ એ માટે ખોટું બોલતા હોય છે. તમારા પતિમાં એ વાતનો વિશ્વાસ કરો કે તેમનામાં રહેલી ત્રૃટીને સ્વીકારીને તમે તેમને વધારે પ્રેમ આપો.
તેમના ખોટી વાતને રાઈનો પહાડ બનાવવાનો પ્રયત્ન કરશો નહિ. આમ કરવાથી તેમની અસલામતીની લાગણી ને ઠેસ પહોચશે અને તેઓ વધુ ખોટું બોલશે. આટલી એવી બાબતમાં છૂટાછેડા લેવાનો વિચાર કરવો એ મુર્ખામી ભરી વાત છે.
સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા ભાભીનો ભાઈ ઘણી વાર અમારા ઘરે આવે છે અને મને મારી ભાભીના ભાઈ સાથે પ્રેમ થઇ ગયો છે. તેને પણ મારી સાથે પ્રેમ થઇ ગયો છે. અમારે બંને ને લગ્ન કરવા છે, પરંતુ મારા પરિવારના સભ્યોને આ વાત કેવી રીતે જણાવવી? શું ઘરમાં જણાવવાથી કોઈ વધારે સમસ્યા ઉભી થઇ શકે છે. મને યોગ્ય માર્ગદર્શન જણાવો.
જવાબ :- તમે તમારા ભાઈ અને ભાભીને તમારા આ પ્રેમની વાત જણાવી શકો છો. જો તમારો પ્રેમી પણ લગ્નની જવાબદારી સ્વીકારવા સમર્થ હોય તો તમારા ઘરમાં લગ્નને લઈને કોઈ સમસ્યા નહિ આવે, કારણકે જો બંને રાજી હોય તો ઘરના સભ્યો ને કોઈ તકલીફ નહિ હોય, એવું મને લાગે છે. તમારા ભાઈ-ભાભી ને તમે બંનેના માતા-પિતાને સમજાવવાની જવાબદારી સોંપો. એ તમને જરૂર મદદ કરશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment