તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આજે અમે તમને જીવનમાં ચાલતા ઘણા સવાલો ના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણી જાણકારી મળી રહેશે. તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ વિશે..
સવાલ :- હું ૨૫ વર્ષની યુવતી છું. મારા લગ્ન થઇ ગયા છે તેને એક વર્ષ થઇ ગયું છે. મને સે@ક્સની ખુબ જ ઇચ્છા થાય છે ત્યારે હું હસ્તમૈથુનથી મારી તરસ બુજાવી લઉં છું. મારી સમસ્યા છે કે માસિક દરમિયાન મને ફક્ત એક જ દિવસ રક્તસ્ત્રાવ આવે છે અને એમાં પણ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
શું મારી આ હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફથી માતા બનવામાં મને મુશ્કેલી થઇ શકે છે? તેમજ મારા પતિ સાથે સં@ભોગ પછી મારા માંથી બધુ જ વીર્ય પણ બહાર નીકળી જાય છે. શું આ કારણે પણ મને ગર્ભ રહેતો નહીં હોય?
જવાબ :- હસ્તમૈથુન અને માસિક સાથે ગર્ભ રહેવા પાછળ કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે કોઈ બાહ્ય સંબંધ બનાવવા કરતા હસ્તમૈથુન સારું માનવામાં આવે છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક સારો માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત થોડી ચિંતા ઉપજાવે એવી બાબત છે.
આ માટે તમે કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવીને યોગ્ય ઉકેલ લાવવાના પ્રયત્ન કરો. તમારી અને તમારા પતિના અમુક ટેસ્ટ કરવો, જેનાથી તેનો ઉપચાર થઇ શકશે. સં@ભોગ દરમિયાન વીર્ય બહાર આવી જાય તે બાબત સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી ગણાય છે. આથી એની ચિંતા કરવાની તમારે બિલકુલ પણ જરૂર નથી.
સવાલ :- મારી ઉંમર તો ૩૫ વર્ષ છે અને મારી પુત્રી ૨ વર્ષની છે. તે એકદમ તંદુરસ્ત છે. પરંતુ લગભગ છેલ્લાં એક મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ દાગ દેખાઈ આવ્યો છે. તે કોઢ હોય એવી મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોને બતાવ્યું હતું પરંતુ તેણે કહ્યું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.
મારી શંકાના સમાધાન માટે મેં એક આયુર્વેદિક ડૉક્ટરને પણ બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું જણાવતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ અથવા કોઈ લેપ લગાડવાથી આ દાગ વધુ સફેદ બની શકે છે અને આજુબાજુ પણ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેનો ઇલાજ શું કરવો તે સૂચવવા વિનંતી..
જવાબ :- તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એની જાણકારી તો ડોક્ટર જ બતાવી શકે છે, જેનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી એટલા માટે આમ પણ જોયા વગર કહેવું મુશ્કેલ છે. એટલા માટે ડૉક્ટરનું કામ ડૉક્ટર જ કરી શકે.
તમારી ચિંતા મને સમજાય છે, પરંતુ હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું કે તમે તમારી નજીકના કોઇ સારા શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરીને એનો ઉકેલ મેળવી શકો છો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો, તો તેનાથી જલ્દી તમારી આ સમસ્યા દુર થઇ શકે છે.