મહિલાઓને આ ઉંમરે પુરુષો કરતા વધારે થાય છે સે@ક્સ માટેની ઈચ્છા

સહિયર

દરેક વ્યક્તિના જીવનચક્રમાં કોઈ પણ સાથે સં-ભોગ કરવો એ સૌથી મહત્વ અને અગત્યનું કામ જણાવ્યું છે, શારી-રિક સંબંધ બાંધવાથી એકબીજાના ના સબંધ મજબૂત બને છે. સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે કે જેટલું વધારે સે@ક્સ તેટલો વધારે ફાયદો. લગભગ મોટાભાગના યુવાનો સે@ક્સ વિશેની ઘણી માહિતી હવે પૉર્ન વીડિયો દ્વારા મેળવતા હોય છે

સ્ત્રીઓ અને પુરુષોમાં સે@ક્સ અંગે અલગ અલગ જાણકારી કે શક્તિ હોય છે. સ્ત્રીઓ સ્વભાવથી ખુબજ શરમાઈ છે અને તેઓ તેમની જા-તીય ઇચ્છા વ્યક્ત કરવામાં અચકાઇ શકે છે પરંતુ તેઓ સં@ભોગ વિશે વિચારવામાં પુરુષોથી પાછળ નથી. લગભગ સ્ત્રીઓ તેમની સે@ક્સની ઇચ્છા વિશે ક્યારેય વાત કરતી નથી,

મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ સે@ક્સ પાવર જોવા મળે છે. હકીકતમાં ઉંમર ના કારણે કેટલાક શારી-રિક કારણોસર સે@ક્સની ઈચ્છા માં અમુક પ્રકારના ફેરફાર જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે જેમ-જેમ ઉંમર વધતી જાય સ્ત્રીઓને સે@ક્સલાઇફમાં વધારે ઇચ્છા થાય છે.

વર્ષોથી એક માન્યતા છે કે વધતી ઉંમરે મહિલાઓમાં શારીરિક સબંધની જરૂરિયાત અને ઈચ્છા બંને ઘટતી જાય  છે.મહિલાની ઈચ્છા ઘટતી હોવાના કારણે પુરુષોને પોતાની જરૂરિયાતને દબાવી રાખવી પડે છે અથવા તો તેને એની ભૂખ સંતોષવા માટે કોઈ અન્ય સહારો લેવો પડે છે.

છોકરા હોય કે છોકરીઓ બંને તેમના જાતીય આનંદને પરિપૂર્ણ કરવા માટે હસ્ત-મૈથુન નો પ્રયાસ કરે છે. હમણાં જ કરવામાં આવેલા એક યુનીવર્સીટી ઓફ પીટ્સબર્ગમાં સર્વે મુજબ પુરુષોમાં વધતી ઉંમરે જેટલી સે@ક્સની ઈચ્છા થતી હોય છે તેટલી જ જરૂરિયાત અને ઈચ્છા મહિલાઓને પણ થતી હોય છે.

આ સર્વે અનુસાર અનેક મહિલાઓએ એવું કહ્યું કે જેમ જેમ ઉંમરમાં વધારો થતો જાય તેમ તેમનામાં સે@ક્સ કરવાની ઈચ્છા ઘટતી નથી, પરંતુ વધારે વધતી જાય છે, એક સર્વે મુજબ મહિલાઓને ઉંમરની સાથે-સાથે સે@ક્સલાઇફમાં પણ રસ વધતો જોવા મળે છે.

ઉંમર વધવાની સાથે મહિલાઓ એમના પાર્ટનર સાથે અને એમની બૉડી સાથે વધારે  કમ્ફર્ટેબલ ફીલ કરે છે. મહિલાઓ સ્પાઇસી સે@ક્સલાઇફ ઇચ્છતી હોય છે. આમ તો મહિલાઓમાં સે@ક્સ માટેની ઇચ્છા હંમેશાં વધારે જ હોય છે, પરંતુ એક ઉંમર એવી હોય છે જ્યારે તેને પુરુષો કરતા વધારે સે@ક્સની ઈચ્છા થાય છે.

મહિલાઓ એમની આ સંભોગની ઈચ્છા વિશે એમના જીવનસાથીને કહેતા ખચકાય છે. આની પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમ કે શરમ, સંકોચ, જુના થઇ ગયેલા સં-બંધ, પોતાના પાર્ટનર તરફથી ખોટો અનુભવ, પાર્ટનરની ફોરપ્લે કરવાની ઓછી ઈચ્છા, ફોરપ્લે વગર જ ડાયરેક્ટ સે@ક્સની માંગ કરવી, બે પતિ- પત્ની વચ્ચે માન સમ્માનનો અભાવ હોય, સમજણનો અભાવ હોવો, વધતી ઉંમરે કામના બોજથી થાક વધારે લાગવો વગેરે કારણો જવાબદાર હોય શકે છે.

પોતાની જાતને ઓછી આકવી જેવા ઘણા કારણો જવાબદાર છે, જે કારણે સ્ત્રીઓ પોતાની અંદર છુપાયેલી પોતાની સે@ક્સની ઈચ્છા એમના પાર્ટનર સામે દર્શાવતી નથી. એટલા માટે મહિલાઓએ ઉંમર વધી જાય પછી ઓછી સે@ક્સની ઈચ્છા વાળો દોષ જાતે જ પોતાના પર લગાવવો પડે છે.

હંમેશા પુરુષોએ ખુલ્લા મને સે@ક્સની અંદર મહિલાની ઈચ્છા રહેલી હોય તે મુજબના ફેરફાર પ્રેમથી કરવા જોઈએ તેમજ ઈચ્છા મુજબનું થોડું વર્તન પણ કરવું જરૂરી છે. તમારા પાર્ટનરના વખાણ કરવાથી તેને માનસિક શાંતિ અને પ્રેમ મળે છે જે તેને તમારી સામે પોતાની લાગણી રાખવા માટે ઉત્સાહિત કરે છે..