મહિલાઓ સે@ક્સ ઈચ્છા પૂરી કરવા હસ્તમૈથુન કરે છે ત્યારે થાય છે એને આવો અનુભવ…

સહિયર

પુરુષ અને સ્ત્રી પોતાની સે@ક્સની ઇચ્છાને પુરી કરવા માટે હસ્ત-મૈથુનનો સહારો લેતા હોય છે. હસ્ત-મૈથુન વિશે ઘણીં ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે, સાથે આપણા સમાજમાં સે@ક્સ કરતા હસ્ત-મૈથુનને ખુબ જ ખરાબ ગણવામાં આવે છે. હસ્ત-મૈથુન સરળ અને સુરક્ષિત સે@ક્સ્યુઅલ એક્ટિવિટીનું કામ કરે છે.

હસ્ત-મૈથુન કરનારી મહિલાઓને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં સમસ્યા થાય છે આવું થવા પાછળનું કારણ છે, ફિમેલનું ઓર્ગેઝમનું મિકેનિઝમ પુરુષ કરતાં ઘણું અલગ હોય છે. વીર્ય સ્ખલનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે પુરુષ ઓર્ગેઝમ પર પહોંચે છે, પરંતુ યોગ્ય સે@ક્સ પોઝીશન ન હોય ત્યારે સ્ત્રીને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં મુશ્કેલી થઇ શકે છે.

પુરુષ કરતાં સ્ત્રીને ઓર્ગેઝમ સુધી પહોંચવામાં વધારે સમય લાગતો હોય છે એટલા માટે જ ફોરપ્લેને વધારે મહત્વનું માનવામાં આવે છે. પુરૂષો માટે હસ્ત-મૈથુન એ સામાન્ય વાત માનવામાં આવે છે, પરંતુ જો યુવતીઓ હસ્તમૈથુન કરતી હોય તો તેને અસામાન્ય ગણવામાં આવે છે. જોકે તે હકીકત નથી.

મહિલાઓને પણ હસ્તમૈથુન કરવાનો ઉત્સાહ વધારે આવે છે અને તે ઘણીવાર પુરૂષોથી વઘારે આનંદ માણે છે. સહવાસ કરવાથી લિંગના વિકાસ પર કોઇ પણ ખરાબ અસર નથી પડતી, તે જ રીતે હસ્તમૈથુનથી પણ લિંગ પર કોઈ બીજી વિપરીત અસર નથી પડતી.

સહવાસ અથવા હસ્ત-મૈથુન બંને ના અંતમાં વીર્ય સ્ખલનથી ચરમ સુખનો અનુભવ થાય છે. હસ્ત-મૈથુનને હંમેશા અશ્લીલતાની નજરે જોવામાં આવે છે. પરંતુ હસ્તમૈથુનને સ્વાસ્થયની નજરે ઓછું જોવામાં આવે છે. મહિલાઓ માટે હસ્ત-મૈથુન લાભદાયક માનવામાં આવે છે કે ખતરનાક માનવામાં આવે છે, તે જાણવું ખુબ જ જરૂરી છે.

ઘણી મહિલાઓ હસ્તમૈથુન દરમિયાન અલગ અનુભવ કરે છે. કરવામાં આવેલા એક સંશોધનમાં ૧૮ થી વધારે ઉંમરની વધારે મહિલાઓએ ઓછામાં ઓછું એકવાર હસ્તમૈથુન કર્યું હતું એવી મહિલાઓને સામેલ કરવામાં આવી. પરંતુ અનેક મહિલાઓ તેને નિયમિત રીતે કરતી હોય છે.

આ કરવામાં આવેલા એક સર્વે અનુસાર, ૨૫ થી ૨૯ વચ્ચેની ઉંમરની મહિલાઓ ૭.૯ % મહિલાઓ એક અઠવાડિયામાં બે-ત્રણ વખત હસ્ત-મૈથુન કરે છે. જ્યારે ૨.૪ % પુરૂષ એક અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત હસ્તમૈથુન કરે છે.

હસ્ત-મૈથુન સામાન્ય, આનંદ દાયક અને હેલ્ધી માનવામાં આવે છે. ઓર્ગેઝમથી મહિલાઓમાં એડોરફિન્સ ડોપામાઇન અને ઓક્સીટોસિન રિલીઝ થાય છે. જેનાથી મહિલાઓને મૂડ સારો બનાવવામાં મદદ મળે છે અને મહિલાઓ સારું અનુભવ કરે છે.

હસ્ત-મૈથુન મહિલાઓની સે@ક્સ લાઇફને સારી બનાવવામાં મદદ કરે છે. અમે તમને જણાવી દઈએ કે તમારા શરીરના ક્યા ભાગમાં વધારે ઉત્તેજના હોય છે એ માટે તમારું શરીર તમારું સૌથી ખાસ મિત્ર છે. જે જીવનભર તમારો સાથે આપે છે.

જો તમને સે@ક્સ સંબંધ બનાવવાની ઈચ્છા નથી થતી તો યૌન સંતુષ્ટિ મેળવવા હસ્ત-મૈથુન પણ કરી શકો છો. તેનાથી સે@ક્સુઅલ તનાવ પણ રિલીઝ થાય છે. મહિલાઓના ઓર્ગેજમથી શારી-રિક અને ભાવનાત્મક તનાવ રિલીઝ થઇ જાય છે, જેનાથી મહિલાઓને સારી ઉંઘ લેવામાં મદદ મળે છે.

ડોક્ટરો મુજબ એક પુસ્તક વાંચવાથી જેમ સારી ઉંઘ આવે છે, તેવી જ રીતે હસ્ત-મૈથુન કરવાથી પણ સારી ઉંઘ મળે છે. ઘણાં લોકોને હસ્ત-મૈથુન કરવાથી પીરિયડ્સ દરમિયાન દુખાવો ઓછો થાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો હસ્ત-મૈથુન તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.