પાર્ટનર પાસેથી ન મળે આ વસ્તુઓ તો મહિલાઓ આપે છે દગો, છોકરાઓ માટે છે ખાસ માહિતી…

સહિયર

લગ્નને આપણે ત્યાં એક પવિત્ર સ-બંધ માનવામાં આવે છે. શારી-રિક સ-બંધ એક મજબુત કરવા માટે અને તેને એક રીતે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આપણે તેમાં એક મીઠાશ અને એકબીજા પ્રત્યે એક વિશ્વાસ અને વફાદારી એ ખુબજ જરૂરી છે.

આ પ્રેમ સહેલો નથી પણ બસ સમજ છે, અગ્નિની નદી છે અને જેમાં દરેક લોકોને ડૂબવું છે. સૌથી પહેલા તો છોકરી કે સ્ત્રી એવું ઈચ્છતી હોય છે, તેનો પતિ અથવા પ્રેમી સ્ત્રીના કહ્યા વગર જ સમજી જવો જોઈએ કે સ્ત્રીને શું જોઈએ છે. જેના કારણે ઘણા સ-બંધ તૂટે છે. આજકાલ લોકો ઘણી નાની નાની વાતોમાં બ્રેકઅપ કરી નાખે છે.

બ્રેકઅપ પછી, કિસ્સાઓ અને છોકરીઓ એકબીજાના ફોટા, ફોન નંબર, સંદેશા, ઇમેઇલસ કાઢી નાખે છે. ઘણા બધાં બ્રેકઅપ્સ છોકરીઓને કારણે થાય છે. આજે અમે આ લેખમાં અમુક એવી વાતો વિશે જણાવશું, જેના પરથી તમને જાણવા મળશે કે સ્ત્રીની કંઈ એવી વાતો છે જેને પુરુષો નથી સમજી શકતા.

છોકરીઓને કારણે બ્રેકઅપ :- તાજેતરમાં જ એક સર્વ મુજબ જાણવા મળ્યું છે કે છોકરીઓના કારણે વધુ બ્રેકઅપ થાય છે અને આ સ્ર્મનમાં કહેવામાં આવે છે કે છોકરીઓ કેમ બેવફાઈ કરે છે. આ સર્વે ને ધ્યાનમાં રાખીને છોકરીઓ 2 મુખ્ય કારણોસર બેવફાઈ કરતી હોય છે. સામાન્ય રીતે એમ પણ કહેવામાં આવે છે કે ચિટ થવાની સંભાવના વધારે હોય છે. ચાલો તે ૨ કારણો વિશે જણાવી દઈએ કે જેના કારણે મહિલાઓ દગો આપે છે.

શારી-રિક રીતે તે સંતોષકારક નથી હોતી :- આ સર્વે મુજબ અનેકવાર ઉગ્ર ઉત્તે-જનાઓના કારણે પાર્ટનર નાખુશ રહે છે. સ્ત્રીઓને તેનો સાથી વધારે સલાહ આપે તે પસંદ નથી આવતું. પરંતુ જો તેની પાસેથી કોઈ વાતનો અભિપ્રાય માંગવામાં આવે તો તે તેને ખુબ જ પસંદ આવે છે.

તમારા પતિ સાથે સંબંધો બરાબર ન હોય, તો શારી-રિક સબંધ સંતોષકારક બનતો નથી. સ્ત્રીઓને તેનો સાથી વધારે સલાહ આપે તે પસંદ નથી આવતું. પરંતુ જો તેની પાસેથી કોઈ વાતનો અભિપ્રાય માંગવામાં આવે તો તે તેને ખુબ જ પસંદ આવે છે.

પાર્ટનર તરફથી રિસ્પેક્ટ નથી મળતી :- અમે તમને જણાવી દઈએ કે સ્ત્રીઓ ભાવનાત્મક પ્રેમને વધારે મહત્વ આપે છે. જ્યારે તેણીનો જીવનસાથી એનું સમ્માન કરતો નથી તો તે ધ્યાનમાં લે છે. જેના કારણે પણ બંને ના સબંધમાં સમસ્યા આવી શકે છે અને મહિલાઓ બીજા પુરુષો તરફ આકર્ષિત થઇ શકે છે, જે એને સમ્માન આપે.