આવી સ્ત્રીઓ સાથે ક્યારેય ન કરવું જોઈએ.. નહીંતર બનશો પાપ ના ભાગીદાર

સહિયર

આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વચ્ચે  સબંધ બનવો એ એક સામાન્ય થઇ ગયું છે. ઘણી વાર માણસ પોતાની ઉત્તેજના માં બધું ભૂલી જાય છે કે શું યોગ્ય છે અને શું ખોટું છે, તે તેની ઇચ્છા પૂરી કરવા માટે ખોટો માર્ગ પણ પસંદ કરે છે. શારીરિક સંબંધથી પરસ્પર ના સબંધ મજબૂત બને છે અને પ્રેમ વધે છે.

મહિલાઓ શારીરિક સંબંધ પ્રત્યે એટલી સંકોચ રાખે છે કે તેઓ તેમની ઇચ્છા સારી રીતે વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દૂ ધર્મમાં વેદ પુરાણ અને ભારતીય શાસ્ત્રો માં બતાવવામાં આવ્યું છે કે કેવી મહિલા ઓ સાથે  સબંધ ન બનાવવો જોઈએ. તો ચાલો જાણી લઈએ કે કઈ મહિલાઓ સાથે શારીરિક સબંધ ન બનાવવો જોઈએ.

વિધવા મહિલા :- વિધવા સ્ત્રી સાથેનો સંબંધ પણ નુકસાનકારક હોઈ શકે છે કોઈ પણ સંજોગોમાં તે સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ જેનો પતિ મરી ગયો હોય પરંતુ જો તે પુરુષ વિધવા સ્ત્રી સાથે ફરી લગ્ન કરે છે તો તે ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે છે.

મિત્રની પત્ની :- ઘણા લોકો મિત્ર ની પત્ની પર પણ ખરાબ નજર નાખતા હોય છે. મિત્રો ની પત્ની ની સાથે પણ સબંધ બનાવવો એ એક પ્રકારનું પાપ જ છે. એટલા માટે મિત્રો ની સાથે વિશ્વાસ ઘાત કરવો ન જોઈએ. આ જ વાત મહિલાઓ પર પણ લાગુ પડે છે. એમને પણ મિત્ર ના પતિ થી દુર રહેવું જોઈએ.

કુંવારી છોકરી :- કુંવારી છોકરી સાથે સંબંધ કુંવારી છોકરી સાથેના સંબંધો ભારે પડી શકે છે લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિએ કુંવારી છોકરી સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ. જો તમે સંબંધ બનાવ્યો હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ, નહિ તો તમને વધારે ભારે પડી શકે છે.

અજાણી મહિલા :- કોઈ પણ અન્ય મહિલા ની સાથે સબંધ બનાવવા માટે પણ ના પાડવામાં આવી છે, કારણ કે એનાથી અલગ અલગ પ્રકાર ની બીમારીઓ નું ફેલાવવા નો ભય રહે છે, એટલા માટે ક્યારેય રસ્તા પરની અન્ય મહિલા સાથે સબંધ ન બનાવવો જોઈએ અને જો કોઈ મહિલા કે પુરુષ તમારી ઉંમર થી મોટા હોય તો એની સાથે સબંધ ન બનાવવો જોઈએ