આ કારણે મહિલાઓની જા-તીય ઇચ્છા થઇ જાય છે સમાપ્ત, જાણો ઉત્તે-જના વધારવા માટે શું કરવું..

સહિયર

આજના સમયમાં સે-ક્સ માણવું એકદમ સામાન્ય વાત છે. શારી-રિક સ-બંધ એક મજબુત કરવા માટે અને તેને એક રીતે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આપણે તેમાં એક મીઠાશ અને એકબીજા પ્રત્યે એક વિશ્વાસ અને વફાદારી એ ખુબજ જરૂરી છે. સૌથી પહેલા તો છોકરી કે સ્ત્રી એવું ઈચ્છતી હોય છે, તેનો પતિ અથવા પ્રેમી સ્ત્રીના કહ્યા વગર જ સમજી જવો જોઈએ કે સ્ત્રીને શું જોઈએ છે. જેના કારણે ઘણા સ-બંધમાં મુશ્કેલી આવે છે.

આજકાલ પતિ-પત્નીઓ પાસે વ્યસ્ત જીવનશૈલીના કારણે એકબીજા માટે ખૂબ ઓછો સમય હોય છે તેનાથી તેમની સેક્સુઅલ લાઇફ પ્રભાવિત થાય છે અને પરિણામ એ થાય છે કે બેડરૂમમાં પહોંચતાં જ મોટાભાગની મહિલાઓ મોંઢું ફેરવીને ઉંઘી જાય છે અથવા તો પછી તબિયત સારી નથી એવું બહાનું કાઢવા લાગે છે. જેના કારણે બંને વચ્ચે અણબનાવ આવી શકે છે.

મહિલાઓમાં હાઇપોએક્ટીવ સેક્સ્યુ*અલ ડિઝાયર ડિસઓર્ડર સામાન્ય હોય છે. જેથી મહિલાઓ ની જાતીય ઈચ્છા સમાપ્ત થાય છે. જે સ્ત્રીઓને આ સમસ્યા હોય તે કોઈપણ જાતની જાતીય પ્રવૃત્તિમાં રસ લેતી નથી. તેમને જાતીય કાલ્પનિકતાનો વિચાર પણ હોતો નથી. સે-ક્સ ડ્રાઈવના આવા અભાવને કારણે તણાવ પણ શરૂ થઈ જાય છે. કેટલીકવાર આ કારણે, યુગલો વચ્ચે અંતર પણ આવવાનું શરૂ થઈ જાય છે.

મહિલાઓને સં-ભોગ બનાવવા માટે ઉત્સાહિત કરવા માટે પુરુષોને ઘણા પ્રયત્ન કરવા પડે છે. મોટા ભાગનાં પુરુષો ગર્લફ્રેન્ડને કે પાર્ટનરને ક્યારે અને કેવી રીતે ઉત્સાહિત કરવા તે સમજી શકતા નથી. છોકરીઓને શારીરિક સુખ માણવા માટે સરળતાથી રાજી કરી શકાતી નથી, તેથી છોકરાંઓએ છોકરીની સાથે સં-ભોગ માણવા માટે થોડા વધારે પ્રયત્નો કરવાં પડશે.

મગજને અસર કરતી વસ્તુને કારણે :- સે-ક્સ ડ્રાઈવ ઓછી થવાનું કારણ છે મગજને અસર કરતી વસ્તુ લાગે છે. સામાન્ય રીતે, જાતીય ઇચ્છા મેનોપોઝ પછી ઓછી થઇ જાય છે. કેટલીકવાર કોઈ રોગ અથવા દવાઓને લીધે આ સમસ્યા શરૂ થાય છે. આ સિવાય અસ્વસ્થતા, થાક અથવા હતાશા જાતીય ઈચ્છા ઘટાડવાનું કારણ પણ બની શકે છે.

આ સમસ્યા માટે ડોક્ટરની સલાહ લઈને પણ મહિલાઓ તેની સારવાર કરાવી શકે છે. જો તમે હાયપોએક્ટિવ જાતીય તકલીફ ડિસઓર્ડર અનુભવી રહ્યા હોય તો પછી તમારા ડૉક્ટરને કોઈ સંકોચ વિના દરેક વાત જણાવવી સૌથી મહત્વપૂર્ણ છે. આ સિવાય મેનોપોઝ પહેલા પણ મહિલાઓ ડૉક્ટરની સલાહ લઈને તેની સારવાર કરાવી શકે છે. ડૉક્ટરની સલાહ મુજબની દવાઓ લેવી તમારા કામવાસનાને ઘણી હદ સુધી સુધારી શકે છે.

આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક ઉપચાર પણ તમને ઘણી મદદ કરી શકે છે. જ્ઞાનાત્મક ઉપચાર દ્વારા આવા વિકારોમાં મહિલાઓ પર ઘણી સકારાત્મક અસર જોવા મળી શકે છે. આ પ્રકારની ઉપચાર લૈંગિક ઇચ્છાને અવરોધે છે અને તેવા વિચારો અને વર્તણૂકોને બદલવાનું કામ કરે છે. સે-ક્સ ડ્રાઈવ ચિકિત્સકની મદદથી ગુમાવેલો આત્મવિશ્વાસ ફરીથી મેળવી શકાય છે.