મહિલાઓની બ્રા બની શકે છે અમુક બીમારીઓનું કારણ, જરૂર જાણો.

સહિયર

આજે બ્રા દુનિયાભરની મહિલાઓના વોર્ડરોબનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. બ્રા એક મહત્વપૂર્ણ અન્ડર ગાર્મેન્ટ હોય છે, જેના વિના કપડાનું ફીટિંગ સારું નથી આવતું. બ્રા પહેરવાનો મુખ્ય હેતુ સ્તનોને ટેકો આપવાનો છે તેથી સ્ત્રીઓને તેમના સ્તનોના કદ અનુસાર યોગ્ય કદની બ્રા પસંદ કરવી જોઈએ.

મોટાભાગની મહિલાઓ રાત્રે બ્રા પહેરીને સુવે છે. પરંતુ આ હાનિકારક આદત છે. તેના કારણે સર્કૈડિયન રિદ્મ પ્રભાવિત થાય છે. તેમાં તમે સાઈકોલોજિકલ સાઈકલ દ્વારા પર સમજી શકો છો. આવુ કંઈ સ્ટડીઝમાં સામે આવ્યું છે કે બ્રા કાઢીને સુવાના કારણે મહિલાઓ દ્વારા સારી ઉંધ લઈ શકાય છે. તો ચાલો જાણી લઈએ કેવા પ્રકારની બ્રા સ્વાસ્થ્ય માટે રહે છે યોગ્ય..

ખુલ્લી અથવા ફીટીંગ વાળી બ્રા :- ખોટા ફિટિંગવાળી બ્રા, માથાનો દુઃખાવો, સ્તનનો ખરાબ આકાર આ તમામ બાબતો તમે ઘરે જ તપાસ કરી શકો છો. માથાનો દુખાવો ત્યારે વધે છે જ્યારે તમે ખુલ્લી અથવા ફિટ બ્રા પહેરો છો. ખાસ કરીને ખુલ્લી બ્રા પહેરવાથી વધારે મુશ્કેલી થાય છે. તેમની કંપની દ્વારા 2008માં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 70 ટકા મહિલાઓ નાની સાઈઝની બ્રા પહેરે છે જ્યારે 10 ટકા મહિલાઓ મોટી સાઈઝની બ્રા પહેરતી હતી.

ખોટી સાઈઝની બ્રા :- બીજા લક્ષણોની વાત કરીએ તો ખોટી સાઈઝની બ્રા પહેરવાથી પીઠનો દુઃખાવો, ગરદનમાં ખેંચાણ, બગલમાં બળતરા થાય છે. જો તમે ચોક્કસ ફિટિંગવાળી ટ્રેડિશનલ બ્રા અથવા ક્રોસ બેક્ડ સ્પોર્ટસ બ્રા પહેરશો તો તે તમને વધારે કન્ફર્ટેબલ અને સારો દેખાવ આપશે.

ક્યારેક ક્યારેક બ્રા પહેરવાના કારણે બોડીનું બ્લડ સર્કુલેશન વધી જાય છે. હકીકતે બ્રા એક ટાઈટ ફિટેડ ગાર્મેટ છે. તેના કારણે બ્રેસ્ટના ટિશ્યુ જકડાઈ રહે છે. તેના કારણે શરીરના તે ભાગમાં બલ્ડ સર્કુલેશન બરાબર નથી થઈ શકતું.

યોગ્ય પ્રકારની બ્રા :- ‘જો તમારા બ્રેસ્ટનો વજન 500 ગ્રામ છે એટલે કે તમે તમારી ચેસ્ટ પર 1 કિલો વજન લઈને ફરો છો તો તમારે સપોર્ટની જરૂર છે. યોગ્ય બ્રા કેવી રીતે પસંદ કરવી અને તેના માટે શું કરવું જોઈએ તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે લોકલ બ્રાન્ડની બ્રા ન પહેરવી જોઈએ અને દર 6 અને 12 મહિને બ્રા બદલી નાંખવી. ખાસ કરીને દર 6 મહિને બદલવી વધારે ફાયદાકારક રહેશે.’

ગરદનનો દુખાવો :- સામાન્ય રીતે ગરદન નો દુ:ખાવો અને તેની આસપાસના સ્નાયુઓમાં સોજો જોવા મળે છે, જે આ દુ:ખાવાનું મુખ્ય કારણ છે. તેમાં માથાનાં હાડકાંમાં કોઇપણ પ્રકારની તકલીફ સામાન્ય રીતે જોવા મળતી નથી. વળી ગરદનના સ્નાયુઓ પરનો સોજો ઓછો થતો હોતો નથી.

માઇગ્રેન માં ગરદનના સ્નાયુમાં દુ:ખાવો, સોજો તથા તણાવ જોવા મળે છે. એક અભ્યાસ પ્રમાણે માઇગ્રેન માં ૬૪% લોકોને માથાના દુ:ખાવા સાથે ગરદનમાં દુ:ખાવો તથા જડતા જોવા મળી. ઘણી બધી વાર આ દુ:ખાવો ખભા કે કમર સુધી પણ પ્રસરતો જોવા મળે છે.

144 દર્દીઓ પર થયેલા વધુ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માઇગ્રેન એ ગરદનના દુ:ખાવા સાથે સંકળાયેલો છે. તેમા 69% લોકોને ગરદનમાં સખતાઇ જણાઇ હતી, તો 17% લોકોને જડતા માલુમ પડી હતી અને 5% લોકોને સ્વંદન જોવા મળ્યું. વળી ૫૭ ટકા લોકોમાં માથાનો દુ:ખાવો એક જ બાજુએ જોવા મળ્યો. માથાનો દુ:ખાવો સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

x-Ray, MRI તથા CT-Scan માં આ પ્રકારનાં માથાનાં દુ:ખાવાની કોઇ ચોક્કસ જાણકારી મળતી નથી. સામાન્ય રીતે ગરદનના મણકામાંથી નીકળતી ત્રણ મણકાની ચેતાઓ (નર્વ) અને તેનું જંકશન એ માથાના ભાગને પોષણ પૂરું પાડતી હોય છે, તેને અસર થાય છે. તેને ચેક કરવાથી પણ આ રોગનું નિદાન થઇ શકે છે. ગરદનના પહેલા ત્રણ મણકા C1,C2,C3, માંથી પણ જો કોઇ મણકાની ઇજા થાય તો પણ આ પ્રકારનો દુ:ખાવો જોવા મળતો હોય છે.