મહિલાને ડિનર માટે બોલાવી હોટેલમાં અને આચર્યું દુષ્કર્મ.., પછી જાણીને દરેક લોકો થઇ ગયા હેરાન..

સહિયર

સ્ત્રીઓ સાથે હિંસા અને બળાત્કારના કિસ્સા દિવસે ને દિવસે વધતા જાય છે. આજકાલ ઘણા એવા કિસ્સાઓ સામે આવ રહ્યા છે જેના પરથી એવું લાગે છે કે મહિલાઓ ખુબ જ અસુરક્ષિત છે. મહિલાઓ સાથે ઘણા આજકાલ કિસ્સાઓ ઘટી રહ્યા છે. જેના કારણે મહિલાઓએ ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે.

વુમન એમ્પાવરમેન્ટ એ મહિલાઓના સુરક્ષા માટે છે. એ ત્યારે જ થયું ગણાય જ્યારે સ્ત્રી પોતાને મળેલા અધિકારોનો સંપૂર્ણ લાભ લઇ શકે, તેની સામે સતત બનતા રહેતા શારીરિક અને માનસિક કિસ્સા કે હિંસાના ડર માંથી મુક્ત બની તે પોતાની સ્વતંત્રતા અને સમાનતાને સંપૂર્ણપણે માણી શકે.

એના અંગે આપણે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને દરેક લોકોના હોશ ઉડી જશે.. તો ચાલો જાણી લઈએ એ મહિલાના કિસ્સા વિશે, મહિલાઓએ ખાસ જાણવા જેવું છે.

આ કિસ્સો છે કશાયા નગરનો.. એક અર્ધવિક્ષિપ્ત 36 વર્ષની મહિલા ઉપર અપરાધો કરવામાં આવ્યા હતા. આ ઘટના બની છે શનિવારની રાત્રે. આ ધટના સંપુર્ણ સત્ય ઘટના છે. ઢાબા-હોટલ ચલાવતા એક વ્યક્તિ ત્યાંથી ફરાર થઇ ગયો, તેમની ઉપર આરોપ લગાડવામાં આવી રહ્યો છે.

હોટલ બંધ કર્યા પછી ત્યાંનો ઓપરેટર ફરાર થઇ ગયો. પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈને તબીબી સારવાર માટે તેમને મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ મહિલા ઓવર બ્રિજની આજુબાજુ ત્રણ- ચાર વર્ષથી રહેતી હતી. ત્યાં એક હોટલ ઓવરબ્રિજની નજીક જ દક્ષિણ ગોરખપુર સર્વિસ લેન પર આવેલી છે.

હોટલ સંચાલકે મહિલાને જમવાના બહાને ફોન કર્યો હતો અને હોટેલમાં જ મહિલા પર બળાત્કાર નું દુષ્કર્મ આચર્યું હતું. જે ખુબ ભયાનક હતું. સવારે, જ્યારે મહિલા નગ્ન અવસ્થામાં રડતી હતી, ત્યારે લોકોએ ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસ મથક ના લોકો દ્વારા જાણ કરવામા આવી હતી.

મહિલા પોલીસકર્મી ઘટના સ્થળે દોડી ને તાત્કાલિક આવી પહોચી અને પીડિત મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. સ્ટેશન પ્રભારી રામચંદ્ર યાદવે કહ્યું કે, આ મહિલાને લાવીને એની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાં ની હજી તપાસ ચાલી રહી છે.

સીઓ પિયુષકાંત રાયે કહ્યું કે મહિલાને તબીબી સારવાર માટે મોકલવામાં આવી રહી છે. તબીબી સારવાર કે તપાસ કરીને પછી, એની સ્થિતિ વિશે કંઇ કહેવું યોગ્ય રહેશે. કાયદા અનુસાર આ મોટો કેસ રચાશે, તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ વિશે પોલીસે ઘણી કાર્યવાહી કરી રહી છે. જેની યોગ્ય જાણકારી મેળવીને એ શખ્સ ને સજા આપવામાં આવશે.