આ કારણે લબડી શકે છે મહિલાઓના સ્તન, ક્યારેય ન કરવી આ ભૂલ,.. જાણો ધ્યાનમાં રાખવાની બાબતો..

સહિયર

ઘણી મહિલાઓ સ્તનના આકારને લઈને પરેશાન રહેતા હોય છે. સ્તનનો આકાર વધારે હોવાથી કે લબડી જવાથી મહિલાઓ અને યુવતીઓ તેમનો આત્મવિશ્વાસ ગુમાવી છે, જે યોગ્ય નથી. સ્તનનો આકાર ઓછો કરવા માટે ખાસ એકસરસાઇસ કરવી જરૂરી છે. જો તમારા સુંદર સ્તનો થોડા સમયથી લબડી ગયા છે, તો તેના વિશે ચિંતિત રહેવું યોગ્ય છે પરંતુ આજે અમે તમને જણાવીશું કે સ્તન લબડી જવા પાછળ પણ કોઈ ભૂલ હોય છે. તો ચાલો જાણી લઈએ..

એક રીસર્સ અનુસાર દરરોજ દહી નું સેવન કરવાથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો ઘટી શકે છે. સંશોધનમાં વૈજ્ઞાનિકો એ જણાવ્યું કે દહીમાં એવા બેક્ટરિયા રહેલા છે જે હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે. વૈજ્ઞાનિકો મુજબ મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને દરરોજ દહી ખાઇને ઓછો કરી શકાય છે. રિસર્ચ મુજબ જોઈએ તો સ્તન કેન્સર થવા માટેના સૌથી મોટા કારણ પૈકી એક કારણ હાનિકારક બેક્ટરિયા પણ છે. આના કારણે સ્તનમાં સોજા અને બળતરા થાય છે.

હળદર અને લીમડો :- આ ઉપરાંત બીજી પણ ઘણી વસ્તુ છે જેને ડાયટમાં સામેલ કરી શકાય છે. જે ખુબ જ ગુણકારી હોય છે અને તે સ્તન કેન્સરને ઘટાડે છે. હળદર સ્તન, ફેફસા અને સ્કીન કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. લીમડાના પાન બિમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. પંરતુ તેના પાનથી સ્તનનો આકાર પણ ઓછો થઇ શકે છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળો. આ પાણીમાં થોડીક હળદર અને એક ચમચી મધ મિક્સ કરો. તે બાદ તેનું સેવન લગભગ બે અઠવાડિયા સુધી કરવાથી બ્રેસ્ટના આકારમાં ફેરફાર જોવા મળશે.

લસણ :- લસણ પણ કેન્સરને વધારનાર તત્વો ને ઘટાડી દે છે. સ્તનનો આકાર વધારે હોવાથી મહિલાઓ અને યુવતીઓ તેમનો આત્મવિશ્વાસ ગુમાવી છે, જે યોગ્ય નથી. સ્તનનો આકાર ઓછો કરવા માટે ખાસ એકસરસાઇસ પણ કરવી જરૂરી છે.

આદુનું સેવન :- આદુમાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. જે તમારામાં ફેટ ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક બને છે. ચરબી ઓછી કરવા માટેનો સહેલો ઉપાય છે. આદુનું સેવન કરવા માટે તમારે એક કપ ગરમ પાણીમાં પીસેલું આદુ અને મધ મિક્સ કરવું અને પછી તેનું સેવન કરો. જેનાથી સ્તનમાં જમા થયેલ ફેટ દૂર થાય છે.

ગ્રીન ટી :- ગ્રીન ટી વજન ઓછુ કરવા માટે ખુબ જ ફાયદાકારક બને છે. તેમા રહેલા તત્વ તમારા સ્તનના આકારને ઓછા કરવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે. દિવસમાં 2 થી 4 વખત ગ્રીન ટીનું સેવન કરવાથી તમારી ચરબી ઓછી થઇ જશે અને સ્તન પણ સારા બની રહેશે..

રાખવું આ બાબતોનું ખાસ ધ્યાન :- સ્તનને લબડી જવાથી બચાવવા માટે તમારે ખાણી-પીણીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોશિશ કરવી કે કોઇ એવી વસ્તુનું સેવન ના કરવું, જેના કારણે તમારે ઉપરના ભાગનું વજન વધી શકે. હલકી વસ્તુઓનું સેવન કરવું. જેથી તમે તમારા બ્રેસ્ટના આકારને ઓછો કરી શકો.

સ્તનના કદની બ્રા લેવી, જેથી સ્તન લબડી શકશે નહી. એ ઉપરાંત એ વાતનું ધ્યાન રાખો કે બ્રેસ્ટ ઓછા કરવા માટે એક્સરસાઇઝ કરી રહ્યા હોય તો તમારા ખભા પર અને પીઠમાં ખૂબ દુખાવો થાય છે, પરંતુ દુખાવો થવાથી પરેશાન ન થવું. કારણકે જો દુખાવો થઇ રહ્યો છે તો સમજી લેવું કે એક્સરસાઇજથી ફાયદો થઇ રહ્યો છે.

એટલા માટે કોશિશ કરવી કે સ્તન ઓછા કરવાની કસરત કરવાની સાથે સાથે પીઠને મજબૂત કરવાની કસરત પણ જરૂર કરવી જોઈએ. ચુસ્ત બ્રા ના પહેરવી, આરામદાયક બ્રા પહેરવી. વધતી ઉમર, શરીરમાં વય સાથે કોલેજનમાં પણ ઘટાડો થાય છે, ખાસ કરીને મેનોપોઝ પછી આ બધી હોર્મોન્સના કારણે થાય છે અને આ એકદમ સામાન્ય છે.

મેનોપોઝ પછી સ્તન અટકી જવું એ ચિંતાનો વિષય નથી. ડોક્ટર મુજબ 30 ના દાયકા પછી સ્ત્રીઓમાં સ્તન લબડી જવાનું શરૂ થાય છે. આ સામાન્ય છે, જો  છેલ્લી ૩૦ ના દાયકા પછીની ત્રણ કેટેગરીમાં તમે તમારા સ્તન માટે વધારે કરી શકતા નથી, પરંતુ કસરતની મદદથી, તમે ફરીથી સ્તનનો આકાર બનાવી શકો છો.