આ દેશમાં મહિલાઓના વપરાયેલા અંડર ગાર્મેન્ટ્સની લગાવવામાં આવે બોલી, આવે છે અનેકગણા ઊંચા ભાવ..

સહિયર

બ્રા એ અન્ડરર ગારમેન્ટ ગણાય છે, જે મહિલાઓ તેમના સ્તનોને આકારમાં જાળવી રાખવા માટે પહેરે છે. અન્ડરવેરની જેમ જ બ્રા પણ મહિલાઓ માટે એક ખુબ જ મહત્વપૂર્ણ અન્ડર ગાર્મેન્ટ ગણાય છે, જેના વિના કપડાનું ફીટિંગ સારું રહેતું નથી.

બ્રા પહેરવાથી મહિલાઓને ચાલવામાં, ફરવામાં, દોડવામાં અને કસરત કરવામાં જેવી સમસ્યામાં કોઈ તકલીફનો સામનો કરવો પડતો નથી. ઘણી મહિલાઓ અન્ડર ગાર્મેન્ટ્સ પહેરવાનું પસંદ કરતા નથી. ક્યારેક ક્યારેક બ્રા પહેરવાના કારણે બોડીનું બ્લડ સર્કુલેશન પણ વધી જાય છે.

હકીકતમાં બ્રા એક ટાઈટ ફિટેડ ગાર્મેટ છે, તેના કારણે બ્રેસ્ટના ટિશ્યુ જકડાઈ જાય છે. તેના કારણે શરીરના તે ભાગમાં બલ્ડ સર્કુલેશન બરાબર થઈ શકતું નથી. ઘણી વાર તમે સાંભળ્યું હોય તો કે કોઈ સેલિબ્રિટી દાન માટે તેમના પહેરેલા કપડા વેચતી હોય છે, ત્યારે તેઓની કિંમત લાખો-કરોડોમાં આવે છે.

પણ શું તમને ક્યારેય એવું સાંભળવા મળ્યું છે કે કોઈ પણ સ્ત્રી તેના પહેરેલા જુના અન્ડરગાર્મેન્ટ્સને પણ વેચી શકે, જો ન સાંભળ્યું હોય તો આજે અમે તમને એવું જ કંઈક જણાવવા જઈ રહ્યા છીએ. હા, તમને આ જાણીને આશ્ચર્ય જરૂર થશે,

પરંતુ અમે તમને જણાવી દઈએ કે ક્યાં દેશમાં અન્ડર ગાર્મેન્ટ્સની બોલી લગાવવામાં આવે છે. આ કામ અમેરિકામાં ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. એક એવી જગ્યા છે જ્યાં અનેક મહિલાઓ એમની પેન્ટી અને બ્રા વેચીને મોટી કમાણી કરી રહી છે.

પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે મહિલાઓના જુના કપડાં લાખો રૂપિયાની બોલી લગાવે છે અને એ બોલી પણ પુરુષો દ્વારા લગાવવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા કપડાં આ દેશમાં અનેક ગણા ઉંચા ભાવે વેચવામાં આવે છે અને લોકો એને જોશથી ખરીદે પણ છે.

આ કપડા પાછળ એક અજબ કારણ પણ જવાબદાર છે, જેને સાંભળીને તમે કદાચ વિશ્વાસ નહિ કરો. અમેરિકન દેશ પનામામાં રજિસ્ટર્ડ ઇ-કોમર્સ કંપની સોફ્ગ્રાગ્રે ડોટ કોમ પર ફક્ત મહિલાઓના અન્ડરગર્મેન્ટ્સ વેચવામાં આવે છે. ત્યારે આ ઇ-કોમર્સ કંપનીના મોટાભાગના ગ્રાહકો ૧૮ થી ૩૪ વર્ષની ઉંમરના છે.

ત્યારે ઘણી વાર જૂની અન્ડર ગાર્મેન્ટની કિંમત આ વેબસાઇટ પર લાખોમાં વેચાય છે. ત્યારે તાજેતરમાં એક મહિલા ૫ હજાર ડોલર એટલે કે ૩.૩૫ લાખ જેટલા રૂપિયામાં અન્ડર ગારમેન્ટની જોડી વેચી હતી. આ વેબસાઇટ પર ઘણા ઉંચા ભાવે પેન્ટી અને બ્રા વેચાઈ રહી છે જેનું વેચાણ કરીને પણ મોટી કમાણી થાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક મહિલાએ જણાવ્યું હતું કે તે દર મહિને એક કે બે વસ્તુઓ વેચીને ૧૦૦ પાઉન્ડ (૮૬૦૦ રૂપિયા) કમાઈ લે છે. ત્યારે બીજી યુવતીએ જણાવ્યું કે તે હંમેશાં અન્ડર-ગાર્મેન્ટ મોકલવામાં સાવધાન રહે છે અને વ્યક્તિગત માહિતી ક્યારેય પણ આપતી નથી. અહીં કોઈને અવરોધિત કરવું પણ સરળ છે.