જાણો સ-બંધ બનાવતી વખતે મહિલાઓ કેવા કેવા કરતી હોય છે નાટક

સહિયર

સમા-ગમ વિશે ઘણી વખત મહિલાઓ માને છે કે તે પુરુષો કરતાં વધુ સારી છે. દુનિયામાં અત્યાર સુધીમાં શારી-રિક સ-બંધ પર વિચિત્ર પ્રકારના રિસર્ચ થયા છે અને આજે પણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે. શારી-રિક સ-બંધ પર ઘણી એવી સ્ટડીઝ થઈ છે જેમાં ગણાં રોચક અને ચોંકાવનારા ખુલાસા છે.

એક નવા સંશોધનથી છોકરીઓ વિશેનું એક સત્ય બહાર આવ્યું છે જેમાં એવું જાણવા મળ્યું છે કે શારી-રિક સ-બંધ દરમિયાન મહિલાઓ મજા માટે શરીર હલાવે છે અને મોટેથી નિસાસા નાખે છે. તેને ખુદ આ કામ કરવામાં મજા આવે છે. પછી આ મુદ્દો સર્વેક્ષણના પ્રથમ પરિણામને નકારી કાઢે છે જેમાં એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ ચરમ સુખ મેળવવાનું નાટક કરે છે.

રિલેશનશિપમાં મોટાભાગના કપલ્સ અઠવાડિયામાં એક વખત શારી-રિક સ-બંધ બનાવે છે. કપલ્સ થેરપિસ્ટ બેરી મેકાર્થી ની પણ આ પ્રકારની સહમતી છે કે અઠવાડિયામાં એક કે બે વખત સેક્સ હેલ્ધી લાઈફ માટે સારું હોય છે. ઘણાં લોકોનું માનવું છે સમાગમની લત એક મનોવૈજ્ઞાનિક સમસ્યા છે.

ખરેખર, લગભગ દરેક જણ જાણે છે કે 80% સ્ત્રીઓ સં-ભોગ દરમિયાન સંપૂર્ણ સંતુષ્ટ નથી થતી. તેથી તે ભારે આનંદ મેળવવાનું નાટક કરે છે, જેથી તેના જીવનસાથીને ખરાબ ન લાગે. કેટલાક પ્રસંગોએ, આનંદ બતાવવો તે સૂચવે છે કે તે હવે રતિક્રીડા ને સમાપ્ત કરવા માંગે છે.

હાલમાં થયેલા એક સર્વેમાં આ ખુલાસો થયો છે કે મહિલાઓમાં સેક્સ બાદ નિરાશાનો ભાવના પેદા થાય છે. ક્વીઝલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી, ઓસ્ટ્રેલિયાના ઓથર રોબર્ટ ડીએ જણાવ્યું કે સહમતિ સાથે સે-ક્સ બાદ પણ નિરાશાની ભાવના જાગૃત થાય છે, જે એક મેડિકલ પ્રોબ્લેમ પણ છે. તેમણે તેમના સાથીઓને ઘણા ફીમેલ્સ પર સર્વે કર્યો અને જાણ્યું કે સારા શારી-રિક સ-બંધ બાદ પણ તેઓ તાણ અને નિરાશાના ભાવ જોવા મળ્યા.

ઘણી સ્ત્રીઓ માટે ચરમ સુખ પ્રાપ્ત ન કરવો એ સામાન્ય પ્રથા છે અને તે ફક્ત શો માટે જ આવું કરે છે. હાલમાં, આ સંશોધન ફક્ત થોડીક મહિલાઓ પર આધારિત છે, તેથી જો તમારો જીવનસાથી ચરમ સુખ તરફ આગળ વધી રહ્યું છે, તો તમારે તેને ફક્ત એક શો તરીકે ગણવું જોઈએ નહિ.