શા માટે સ_માગમ વખતે મહિલાઓ કરે છે નકલી ઉગ્ર ઉત્તેજનાનો ઉપયોગ, જાણો એનું કારણ

સહિયર

શારી.રિક સ.બંધ એ ઘણા લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. ઘણી વાર હસ્ત.મૈથુન દ્વારા સ્ત્રીઓ સરળતાથી અને નિયમિતપણે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક પ્રાપ્ત કરે છે. સહવાશ દરમિયાન તેમના પાર્ટનરને ખૂબ ખુશ કરવાનો પ્રયત્ન કરવાને કારણે ઘણી વખત મહિલાઓ પુરુષોને બેવકૂફ પણ બનાવી શકે છે. જેના માટે મહિલાઓ નકલી ઉગ્ર ઉત્તેજના નું નાટક પણ કરે છે. આ દરમિયાન, પુરુષો ચોક્કસપણે એ વિચારે છે કે તેમની સાથી સ્ત્રી સંતુષ્ટ થઈ ગઈ છે પરંતુ તે માત્ર ઢોંગ જ કરતી હોય છે.

લગભગ મહિલાઓ પુરુષોને ખુશ કરવા માટે નકલી ઉગ્ર ઉતેજના બહાર કાઢતી હોય છે. આ પાછળ પણ ઘણા કારણો હોય શકે છે. અમે તમને જણાવી દઈએ શારીરિક સબંધ બનાવતી વખતે મહિલાઓ આ નકલી ઉગ્ર ઉત્તેજનાનો ઉપયોગ શા માટે કરે છે. ચાલો આજે આપણે આનું કારણ જાણીએ.શા માટે સમા.ગમ વખતે મહિલાઓ કરે છે નકલી ઉગ્ર ઉત્તેજનાનો ઉપયોગ, જાણો એનું કારણ

એક સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું કે 80 ટકા મહિલાઓ સ.બંધ બનાવતી વખતે તેમના સાથી પુરુષોને ખુશ કરવા માટે નકલી ઉગ્ર ઉતેજનાનો ઉપયોગ કરે છે. આ સમય દરમિયાન, તે વિવિધ અવાજો કરીને ભારે આનંદ મેળવવાનો નાટક પણ કરે છે.  જેના કારણે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીને ઓરગેજમ થઈ ગયો છે પરંતુ ખરેખર તે થતું નથી હોતું.

તાજેતરમાં એક નવા સર્વે યુકેના વિન્ડસરમાં બ્રિટિશ સાયકોલોજિકલ સોસાયટી સાયકોલોજી ઓફ વુમન એન્યુઅલ કૉન્ફરન્સમાં રજૂ કરેલા એક અહેવાલ અનુસાર, 19-25 વર્ષની છોકરીઓ પર સર્વે કરવામાં આબ્યો હતો અને એમાંથી અમુક મહિલાઓએ કહ્યું કે સમા.ગમ દરમિયાન આવું કરવાથી જાતીય ઉતેજના ખૂબજ વધે છે અને તેઓ વધારે આનંદ લઇ શકે છે,

તેમજ અમુક મહિલાઓએ જણાવ્યું કે તેઓ આ કામ ઈચ્છા વગર અને ખરાબ સહવાશથી છુટકારો મેળવવા માટે કરે છે. આ મહિલાઓ માટે સહવાશ સારી લાગણી નથી હોતી અને તેનાથી છૂટકારો મેળવવા માટે, તે તેના જીવનસાથીની સામે ઉગ્ર ઉતેજનાનો અતિરેકનો ઢોંગ કરતી હોય છે.

હકીકતમાં ફક્ત સારી કિસ માટે જ નહી, પરંતુ સારા ફોર.પ્લે પણ આવડવું હોવું જોઇએ. કિસ કરતી વખતે એ બાબતોનું પણ ધ્યાન રાખવું કે તમારા પાર્ટનરને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય, તેવી જ રીતે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે પાર્ટનરને ઉતેજીત કરવામાં શ્વાસ કેવી રીતે કામ કરે છે.

શ્વાસથી વધી જશે ઉતેજના :- લિપ કિસ પછી ગળા પર નેક્સ્ટ ફોકસ કરવું, જેનાથી તમારા પાર્ટનરને મૂડમાં આવતા વધુ સમય પણ લાગશે નહી અને તે પણ તમને સંપૂર્ણપણે સાથ આપશે. નેકની આસપાસ કિસ કરતી વખતે લૉન્ગ સક બાદ તે પ્લેસ ઉપર તમારા ગરમ શ્વાસને બહાર કાઢતા આગળ વધવું, જેનાથી તમારા પાર્ટનરની ઉત્તેજનામાં વધારો થશે.

ઇન્ટરકોર્સનો યોગ્ય સમય  વજા ઈઇનલ સ્ટિમ્યૂલેશનથી મહિલાઓ પૂરી રીતે મદહોશ થઇ જતી હોય છે તેમજ સ્ત્રીઓમાં બહુવિધ ઓર્ગેઝમ હોય છે, આ સ્થિતિમાં તેમને ઓરગેજમ ફીલ કરાવવામાં મદદ મળી રહે છે. ઇન્ટર કોર્સ માટે આ જ યોગ્ય સમય માનવામાં આવે છે કે કારણ કે આ સ્થિતિમાં કપલ ઇન્ટર કોર્સનો સારી રીતે આનંદ માણી શકે છે.