સારા દેખાવની જરુર નથી.. બસ આ વસ્તુ તમારામાં હશે તો કોઈપણ મહિલા સંભોગ માટે આકર્ષિત થશે

સહિયર

સ્વાભાવિક રીતે કોઈપણ પુરુષ એક સુંદર સ્ત્રી તરફ આકર્ષિત થાય તેમાં કોઈ નવાઈ નથી.દરેક સ્ત્રી મા એક વિશિષ્ટ આકર્ષણ હોય છે.જે પુરુષો ને તેમની તરફ ખેંચે છે. ઘણા વખત એવું થાય છે કે પાર્ટનર્સ અને તમારી વચ્ચે આવી રહેલા ઘણા પ્રશ્નો છે જે તમે ધ્યાનમાં લેતા હોય છે,પરંતુ ઘણી વાર એનું કારણ તમારું રુખો વ્યવહાર પણ હોય છે.. વિસ્તારમાં જોવા જઈએ તો આવી ઘણી બાબતો છે જે તમને કોઈપણ સ્ત્રી તરફ આકર્ષિત કરી શકે છે.

આ કડીમાં અમુક રાશિના લોકો તેના પાર્ટનર કે પત્નીને હંમેશા અટેંશન મેળવવાનો પ્રયત્ન કરે છે. જે લોકો હંમેશા તેના પાર્ટનર પાસે અટેંશન મેળવવાની ઈચ્છા રાખો છો, તેને જો પાર્ટનર તરફથી થોડું પણ અટેંશન નથી મળતું તો તે નારાજ થઇ જાય છે અને ઈનસિક્યોર ફિલ કરવા લાગે છે.

પુરુષ અને મહિલા બંનેને જે વસ્તુ સૌથી પહેલા આકર્ષિત કરે છે તે અવાજ છે. આ બાબત ઘણા અભ્યાસમાં સામે આવી ચૂકી છે કે મહિલાઓને ઈમ્પ્રેસ કરવા માટે પુરુષો પોતાની ડીપ વોઈસનો ઉપયોગ કરે છે, પરંતુ હવે સર્વેમાં પણ સામે આવ્યું છે કે મહિલાઓ પણ આવું કરે છે.

સ્ત્રીઓ મા સૌપ્રથમ આત્મવિશ્વાસ હોવો અત્યંત જરૂરી છે.જે યુવતીઓ તથા સ્ત્રીઓ મા ભરપૂર પ્રમાણ મા આત્મવિશ્વાસ હોય તેમના થી પુરુષ વધુ પડતો આકર્ષિત થાય છે.તમારો સ્વયં પર આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વ ને એક અલગ જ નિખાર આપે છે અને તમને અન્ય લોકો થી અલગ તારવે છે. જે પુરુષ ને ખૂબ જ ગમે છે.

પુરુષો ને કારણ વગર ના નાટક અને નખરા કરતી યુવતીઓ તથા સ્ત્રીઓ જરા પણ પસંદ નથી આવતી.માટે તમારા માં જો આવા ગુણો હોય તો આજે જ સુધારી લેજો.જે સ્ત્રી તથા યુવતી શાંત અને કોમળ સ્વભાવ ધરાવતી હોય તેમના તરફ પુરુષ વહેલો આકર્ષિત થાય છે.

આ ઉપરાંત લાંબા પગ ધરાવતી યુવતીઓ થી પણ પુરુષ વહેલો આકર્ષિત થઈ જાય છે.યુવતીના ઘણા એવા ભાગ અથવાતો ઘણી એવી એમની ટેવો દરેક પુરુષ ને ખુબજ પસંદ આવે છે જેના વિશે આગળ વાત કરીએ. આ સિવાય જે સ્ત્રીઓ નીલા રંગ ના આંખો ધરાવતી હોય છે તેઓ ખુબજ સુંદર લાગે છે તેઓ કોઈપણ ને આકર્ષિત કરી શકે છે.તેમના થી પણ પુરુષ આકર્ષિત થઈ જાય છે.