ભારતમાં બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા થી પણ સમાજમાં કેટલાક લોકો નારાજ થઈ જતા હોય છે. એવા માં તેઓ માટે એક છોકરો અને છોકરી નું લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહેવું તે ખૂબ જ મોટી વાત હોય છે. તેઓ એવા લોકોને ટોન્ટ મારતા હોય છે અથવા તો પરેશાન કરતા હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હવે ભારતમાં લીવ ઇન રિલેશન ને કાનૂન ની માન્યતા મળી ગઈ છે.
હવે કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને એક સારો નિર્ણય માની રહ્યા છે. જાણો શું હોય છે લિવ ઈન રિલેશનશિપમાં રહેવું.. લગ્ન એ બહુ મોટો નિર્ણય હોય છે, તેમજ લિવ ઈન રિલેશનશિપમાં એકબીજા સાથે રહીને સામેવાળી વ્યક્તિની પસંદ-નાપસંદ અને વ્યવહાર વગેરે ની સરળતાથી જાણકારી મળી રહે છે.
લિવ ઇન રિલેશનશિપ એટલે લગ્ન પહેલા શારી-રિક સબંધ જેવી ક્રિયા બંને વચ્ચે બને છે. તો ચાલો જાણીએ કે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા થી કયા કયા ફાયદા થાય છે. એક સાથે કેટલાક દિવસો લીવ-ઈનમાં રહેવાથી તમને એ વાતની જાણ થઈ જાય છે કે તમારા પાર્ટનર તમને લઈને કેટલા સીરીયસ છે.
ક્યાંક એવું ન હોય કે તમારી સાથે શારી-રિક સબંધ બનાવીને તમારી સાથે ટાઇમપાસ કરી રહ્યા હોય અથવા આ સંબંધને લઇને સિરિયસ ન હોય. આવી બાબતની જાણકારી લગ્ન પહેલા શારી-રિક સબંધ એટલે કે લીવ ઇન રિલેશનશિપ દ્વારા મળી રહે છે. કેટલાક લોકો લગ્ન માત્ર ફિઝિકલ થવા માટે સે@ક્સ કરતા હોય છે.
પછી લગ્નના થોડા સમય પછી આનંદ ઓછો થઇ જાય એટલે તેમનો ડિવોર્સ થઈ જતો હોય છે. એટલા માટે તમે લીવ- ઈનમાં રહીને એ વાત ક્લિયર કરી શકો છો કે સામેવાળી વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે કે નહીં. ક્યાંક તે તમારી સાથે લગ્ન માત્ર શારી-રિક સબંધ માટે જ તો નથી કરી રહ્યા ને..
લિવ ઇનમાં રહેવાથી તમારા પાર્ટનર સાથે તમારી સારી બોંડીંગ બની જાય છે, પછી લગ્ન બાદ તમને એકબીજા સાથે રહેવામાં કોઈ પરેશાની આવતી નથી. તમે એકબીજાનો સ્વભાવ સારી રીતે સમજી શકો છો, આનાથી લગ્ન પછી સિરિયસ લડાઈ-ઝઘડા પણ નથી થતા. એક લાઈફ પાર્ટનર ને સારો રૂમ પાર્ટનર પણ જોઈએ છે.
આપણે મોટાભાગે આપણા પાર્ટનરને બહાર કેટલાક સમય માટે મળતા હોઈએ છીએ તો બધુ વ્યવસ્થિત રહે છે. પરંતુ જ્યારે તમે બંને એક જ છતની નીચે રહેવાનું શરૂ કરો છો ત્યારે ઘણી નાની-મોટી વાતોને લઈને એડજસ્ટમેન્ટ થઈ શકતું નથી. એવામાં લિવ ઇનમાં તમે જોઈ શકો છો કે તમારા પાર્ટનર એક સારા રૂમમેટ પણ સાબિત થાય છે કે નહીં.
લગ્ન એક મોટી જવાબદારી પણ હોય છે. લિવ ઇનમાં સાથે રહેવાની સાથે તમને આ જવાબદારીનો અહેસાસ થાય છે. તમે પોતાની જાતની પરીક્ષા પણ લઈ શકો છો કે લગ્ન માટે તમે તૈયાર છો કે નહીં. માણસ થોડીક વાર માટે પોતાનો સ્વભાવ દંભી બનાવી શકે છે, પરંતુ લિવ ઇનમાં ૨૪ કલાક સાથે રહેવાથી તમારા પાર્ટનરનો અસલી સ્વભાવ વિશે તમને ખબર પડે છે. શારી-રિક સબંધ થી તમારા બંને વચ્ચે પ્રેમ પણ વધે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment