શું તમે જાણો છો કે લિંગની સાઈજ નાની ક્યાં કારણે થાય છે? જાણો અમુક આદતના કારણે લિંગમાં થાય છે ફેરફાર..

સહિયર

મહિલાઓ સમાગમ દરમિયાન ચરમસુખ પ્રાપ્ત થાય ત્યારે જ તેમને શારી-રિક સબંધ બનાવવામાં સૌથી વધારે આનંદ આવે છે, પરંતુ જ્યારે પુરુષોના લિંગની સાઇઝ નાની હોય ત્યારે મહિલાઓને ચરમસુખનો આનંદ મળી શકતો નથી, જે લોકો ઓરલ સે@ક્સ અને ઈન્ટરકોર્સ પછી પોતાનું લિંગ માપે છે, ત્યારે તેની લંબાઈ એકાંતમાં કલ્પના કર્યા પછી આવેલી ઉત્તેજનાથી વધુ હોય છે.

ઘણી વાર અમુક પુરુષોને દિવસે ને દિવસે લિંગ માં ઘટાડાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા માં પણ અલગ અલગ પ્રકારે હોય છે. આ અંગ પર સૌથી વધારે અભ્યાસ અને રીસર્ચ કરવામાં આવ્યું છે. આ અંગ અંગે આટલી ચર્ચા અને લોકપ્રિય કલ્પનાઓ કરવામાં આવે છે, છતાં પણ પુરુષોને આ બાબતે હજુ ઘણું જાણવાનું બાકી છે.

જો તમને સં@ભોગ દરમિયાન સંપૂર્ણ સંતોષ મેળવવા માંગતા હોય તો શિશ્નનું કદ એ એક મહત્વપૂર્ણ ભાગ છે. આજના છોકરાઓ તેમના ઇન્દ્રિયને મોટું બનાવવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ એની આ એક સમસ્યા બની જતી હોય છે. આજે અમે તમને એવી અમુક આદતો વિશે જણાવીશું, જેનાથી તમારા લીંગની સાઈજ નાની થઇ શકે છે. તો ચાલો જાણી લઈએ એ આદત વિશે..

આ કારણે થઇ શકે છે નાનું લિંગ :- જનરલ ઓફ સે@ક્સુઅલ મેડિસનમાં અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે ઉત્તેજના પછી લિંગની સાઈજ ૫.૫૬ ઈંચ હોય છે. આ અભ્યાસમાં ૧૧૬૬ પુરુષોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એવા લોકો પણ જોવા મળ્યા જેમના લિંગની લંબાઈ ૧.૬ ઈંચ થી લઈને ૧૦.૨ ઈંચ સુધી હતી.

દરેક લોકોમાં ઉત્તેજના એક સમાન નથી હોતી. જે લોકો ઓરલ સે@ક્સ અને ઈન્ટરકોર્સ પછી પોતાના લિંગની સાઈજ જોતા હોય છે ત્યારે તેની લંબાઈ એકાંતમાં કલ્પના કરેલી હોય એનાથી વધારે લાગે છે. એક બીજા સ્ટડી મુજબ સ્મોકિંગને કારણે પણ લિંગમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે જેના કારણે લિંગની સરેરાશ લંબાઈ ૦.૪ ઈંચ ઓછું થવાની આશંકા રહે છે.

મહત્વ ધરાવે છે લીંગની સાઈઝ :- જનરલ ઓફ સે@ક્સુઅલ મેડિસનમાં કરવામાં આવેલા રીસર્ચ મુજબ મોટાભાગની મહિલાઓ માટે લિંગની સાઈઝ ખુબ જ મહત્વ રાખે છે. આ અભ્યાસ અનુસાર જાણવા મળ્યું કે જે મહિલાઓ વઝાઈનલ ઓર્ગેઝમની ઈચ્છા રાખે છે તેમને લાંબા લિંગથી તે જલ્દી મળી જાય છે. જોકે, એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ ન કહી શકાય કે લાંબા લિંગને કારણે આવું કેવી રીતે થાય છે.

આ સ્ટડીના ઓથર સ્ટુઅર્ટ બ્રોડી.કે.જે. યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ સ્કોટલેન્ડના મનોવૈજ્ઞાનિક છે, તેમણે જણાવ્યું કે લિંગ લાંબુ હોવાને કારણે ઉત્તેજનામાં વધારો કરવામાં મદદ મળે છે. એમને આ વાત લાઈવ સાયન્સમાં જણાવી છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચર્સ ના જણાવ્યા અનુસાર લિંગની સાઈઝ પુરુષોની લંબાઈ પર નિર્ભર કરે છે. તેમણે એવું પણ જણાવ્યું કે લાંબા પુરુષોમાં લિંગનો આકાર વધારે સારો હોય છે.

લિંગનો વિકાસ :- માનવ ઉત્પત્તિના ઈતિહાસમાં લિંગનો વિકાસ થવો ખુબ જ ડરાવનારો છે. આ ક્રમમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે પુરુષના લિંગમાં કાંટાની જેમ ઉભરેલી દેખાતી સંરચના હતી. આ માનવના આધુનિક વિકાસ ના વર્ષ ૭,00,000 પહેલા એટલે કે નિએન્ડરથલના સમયમાં થયું હતું.

આ હકિકતનો ખુલાસો જનરલ નેચરના એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. સાયન્ટિસ્ટ આ કાંટાઓની ભૂમિકાને સમજી શક્યા નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેનાથી ઉત્તેજના તાત્કાલિક થાય છે. લિંગનો વિકાસ પણથઇ શકે છે.

રાતની સક્રિયતા :- લગભગ અમુક પુરુષોને જ રાત્રે સુતી વખતે ઉત્તેજના થાય છે, ત્યારે તે કલ્પનાઓની દુનિયામાં ઉડી રહ્યા હોય છે. આ અભ્યાસ અનુસાર  મોટાભાગના લોકો પોતાના લિંગની સાઈઝને લઈને થોડા અસંતુષ્ટ રહેતા હોય છે.