કોઈ પણ વસ્તુ આપણે દરરોજ જોઈએ તો આપણને બોરિંગ લાગવા લાગે છે એવી જ રીતે દરેક દિવસ એક જ રીતે સે@ક્સ પોઝીશન કરવાથી ધીમે ધીમે રોમાંચ પૂરો થઈ જાય છે. એક જ પોઝીશનમાં સે@ક્સ કરવાથી એમાં તમારી રૂચિ સમાપ્ત થઈ શકે છે. જેના કારણે તમારા પાર્ટનર સાથે પણ તમારી બંને વચ્ચે અંતર વધશે.
આજની ભાગદોડ વાળી જીવનશૈલીમાં સમયના અભાવના કારણે પણ ઘણા લોકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવાનું ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. પરિણિત લોકોના જીવનમાં સે@ક્સ એક મહત્વપૂર્ણ ભાગ હોય છે.
આ બંનેને સે@ક્સની ઈચ્છા એટલી જ હોય છે, જેટલી એક ભૂખ્યા માણસને ખાવાની ભૂખ હોય છે. જો બંને માંથી કોઈ એકની પણ સે@ક્સની ઈચ્છા પુરી થતી નથી, તો તેમનુ લગ્નજીવન તૂટી શકવાની શક્યતા પણ રહે છે. બીજી બાજુ જો સે@ક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ હોય તો પણ સંબંધોમાં અંતર આવવાનું શરૂ થઈ જાય છે.
એટલા માટે આ ખૂબ જ જરૂરી છે કે સે@ક્સ લાઈફને મજેદાર બનાવી રાખવા માટે ઘણું અલગ અલગ કરવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે પોતાના જીવનમાં સે@ક્સના એવા અનેક સ્ટેજ હોય છે જેને અપનાવીને તમે તમારી સે@ક્સ લાઈફનો આનંદ માણી શકો છો.
હનીમૂન દરમિયાન – લગ્ન પછી લગભગ દરેક યુગલો ક્યાક બહાર ફરવા જતા હોય છે તો એ સમય એક યોગ્ય સમય હોય છે અને આ સમય પર સૌથી દૂર અને એકલા જ હોય છે ત્યારે તમે સે@ક્સનો ભરપૂર આનંદ લઇ શકો છો.
ડિનર માટે – લગ્ન પછી પુરૂષ મહિલાની સાથે ક્યાંક જવાના બહાના શોધે છે. ત્યારે ડિનર ટેબલ પર પણ તમે તેને એંજોય કરી શકો છો. જ્યા સુધી તમારી પરિવારના લોકો ટેબલ પર પહોંચે, તમારા પાર્ટનરને કિસ કરીને સે@ક્સ માટે ઉત્તેજિત કરી શકાય છે.
એક્સપરિમેંટલ – જ્યારે તમે તમારા પાર્ટનર સાથે સે@ક્સ એક જ રીતે કરીને બોર થઈ જાવ છો તો તમે એક્સપેરિમેંટલ કરીને અનેક બીજી રીત અપનાવીને પણ લાઈફને ભરપૂર આનંદદાયક બનાવી શકો છો.
ગર્ભધારણ માટે – જ્યારે તમે મા-બાપ બનવા માટે તૈયારી કરી રહ્યા હોય કે સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયા હોય ત્યારે તમે વધારે સે@ક્સ કરો છો અને અલગ અલગ રીત અપનાવો છો. જેથી તમને ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા ન રહે.
અંતર ઓછુ – જ્યારે તમારા બાળકો મોટા થઈ ગયા હોય અને તમને સે@ક્સ કરવામાં મુશ્કેલી કે સમય મળતો ન હોય તો એવામાં તમે બાળકોને દાદા-દાદી પાસે મોકલીને ફરીથી જૂની યાદો અને રોમાંસ લાઈફમાં પરત આવી શકો છો. આ એ સમય હોય છે જયારે તમે તમારા બંને વચ્ચે વધી ગયેલા અંતરને ઘટાડી શકો છો.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment