આજકાલની વ્યસ્તતા વાળી જીવનશૈલીના કારણે પતિ-પત્નીએ નોકરી ધંધા માટે એકબીજાથી દૂર રહેવુ પડે છે, પરંતુ કોઈ પણ સબંધ માં લાંબુ અંતર ઘણા રોગોને જન્મ આપી શકે છે. જો તમે કોઈ કારણસર સબંધ બનાવવાનું ટાળતા હોય તો તમારામાં નપુંસકતા આવી શકે છે અથવા કેન્સર થવાનું જોખમ થઇ શકે છે.
સ-બંધ બનાવવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લાંબા સમય સુધી જા-તીય સં@ભોગ ન કરવાથી યોનિમાર્ગ માં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેમાં પહેલા લાગતો ચેપ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વગેરે યોનિમાર્ગને નુકસાન પહોંચાડી શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે વ્યક્તિ પોતાને શારીરિક સબંધથી દૂર રાખે છે, તે ન ઇચ્છવા છતાં ચિંતામાં આવી જાય છે.
સબંધ બનાવવાથી એન્ડોર્ફિન હોર્મોન દૂર થાય છે, જે તણાવને કંટ્રોલમાં રાખે છે. જે વ્યક્તિઓ અઠવાડિયામાં એક કે બે વાર જા-તીય સં@ભોગ બનાવે છે, તેઓ જા-તીય સંબંધ ન રાખતા હોય તેવું જલ્દી ઇરેક્ટાઇલ ડિસફંક્શનની શક્યતા રહેતી નથી. કારણ કે વારંવાર સં@ભોગ કરવાથી પેનાઇલ સ્નાયુઓ સતત મજબૂત બને છે. જે ખુબજ સારી બાબત છે.
એક અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કે બે વાર સં@ભોગ કરવામાં આવે તો રોગની પ્રતિરક્ષા બરાબર રહે છે, કારણ કે તે આઇજીએના સ્તરમાં વધારો કરે છે. દરેક માણસે સં@ભોગ જરૂર કરવું જોઈએ, તેના વગર તેનું જીવન એકદમ નકામું છે. તેવું દરેક લોકો એમના મનમાં વિચારતાં હોય છે તે એકદમ સાચી વાત છે. તેના ફાયદા અનેક છે
એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે એક મહીનામાં એક વખત શારીરિક સ@બંધ બનાવનાર પુરૂષોની તુલના અઠવાડિયામાં બે થી વધારે વખત સંભોગ કરતા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઇ જાય છે. નિયમિત રીતે સં@ભોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા વધી જાય છે, જેનાથી તમને શરદી અને તાવ સામે લડવાની તાકાત મળે છે.
પરિવાર કે કામ સાથે સંકલાયેલ સમસ્યા બેડરૂમ સુધી આવવા ન દેવી. એક શોધ મુજબ સં@ભોગથી ન ફક્ત મૂડ સારો થાય છે. પરંતુ નિયમિત રીતે સં@ભોગ કરનારા લોકો તનાવ સામે સારી રીતે લડી શકે છે. જો માથામાં દુખાવો શારીરિક સબંધ ન બનાવવાનું બહાનું છે તો એવું ન કરવું.
માથામાં દુખાવો થતો હોય તો પણ સં@ભોગ કરવું જોઇએ. ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનના સ્તરમાં પાંચ ગણો વધારો થઇ જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટ માંથી આરામ મળે છે. ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન રિલીઝ થાય છે, જે શરીરમાં ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને સ્વસ્થ પણ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
જે લોકો અઠવાડિયામાં એક કે બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે, તે લોકો ઓછો સં@ભોગ કરનારની તુલનામાં વધારે જીવી શકે છે. પુરૂષોની માંસપેશીઓ અને કોલેસ્ટ્રોલને સ્વસ્થ રાખતા હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને મહિલાઓમાં એસ્ટ્રોજનનું પ્રમાણ સં@ભોગ કરવાથી વધે છે. આ હોર્મોન્સ મહિલાઓને હૃદયની બીમારીથી બચાવે છે.
સં@ભોગ દરમિયાન હૃદયની ગતિ વધી જાય છે અને તેનાથી તમારી કોશિકાઓને તાજુ લોહી મળે છે. જેની સાથે શરીર માંથી ટોક્સિન પણ બહાર કાઢે છે. સે@ક્સ પછી તરત સારી ઊંઘ પણ આવે છે. સારી ઊંઘ આવવી સારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. જે તમારી સતર્કતા વધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.