જ્યોતિષ અને હિંદૂ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવાની હોય છે. કારણ કે ધનની દેવી લક્ષ્મીની આરાધનાથી જ જીવનમાં સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. આમ તો દરેક દેવી-દેવતાની પૂજા અલગ અલગ મંત્રોચ્ચાર અને પૂજા વિધિથી થાય છે. આ ઉપાય શરૂ કરવાની સાથે જીવનમાં સુખ-શાંતિ આવવાની શરૂઆત થશે.
પરંતુ માતા લક્ષ્મીની ઉપાસના ખાસ મંત્રોથી કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. કયા છે આ મંત્ર ચાલો જાણી લો તમે પણ. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે કુબેર ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ધનના દેવતા કુબેરએ પણ દેવી લક્ષ્મીની પૂજા પણ કરી હતી
તેથી જ તેમને ધન અને સમૃદ્ધિ ઉપહાર સ્વરૂપ મળી અને ત્યારબાદ લોકો તેમની પણ પૂજા કરતાં થયા. ભગવાન કુબેરની જેમ જ ધનવાન બનવા માટે માતા લક્ષ્મીના નીચે આપેલા મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર :- ॐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ॐ
માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે સાત વાર ઉપરોક્ત મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે કુબેર ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. દરેક દેવી-દેવતાની પૂજા અલગ અલગ મંત્રોચ્ચાર અને પૂજા વિધિથી થાય છે.
ધનની દેવી લક્ષ્મીની આરાધનાથી જ જીવનમાં સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય શરૂ કરવાની સાથે જીવનમાં સુખ-શાંતિ આવવાની શરૂઆત થશે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું અને પૂજામાં કમળનું ફૂલ ચઢાવવું.