સહિયર

લગ્નના શરૂઆતનાં એક-બે વર્ષ પછી મારા પતિને માત્ર સે@ક્સ કરવામાં જ રસ છે. શું દરેક પુરુષ…

Advertisement

સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. ઘણા લોકોને સબંધને લઈને ઘણી સમસ્યા હોય છે. શારી-રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમર ના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૩૨ છે. લગ્નને ૨૦ વર્ષ જેવું થઇ ગયું છે, લગ્નના શરૂઆતનાં એક-બે વર્ષ પછી મારા પતિને ફક્ત સે@ક્સ કરવામાં જ રસ છે. મારી ઇચ્છા એવી હોય છે કે સે@ક્સ નો આનંદ કરતા સાથે પ્રેમભરી થોડી વાતો કરવી, પરંતુ મારા પતિને આવું ગમતું નથી. શું દરેક પુરુષ આવા જ હોય છે? મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવશો..

Advertisement

જવાબ :- તમારી સમસ્યા એ ઘણી મહિલાઓને થતી હોય છે. ઘણાં કપલ સમય જતાં ફક્ત શારી-રિક સબંધ પૂરતાં જ નજીક આવતાં હોય છે. દરેક પુરુષોને એવું લાગે છે કે તેઓ એમની પત્ની વિશે દરેક વાતો જાણે છે, પરંતુ કદાચ જાણતા પણ હશે, પરંતુ પત્ની સિવાયની સ્ત્રીઓ વિશે.

સબંધ પહેલાં જો પત્નીને એક-બે વાર પણ પગમાં નાની એવી ઈજા થશે, તો ત્યારે પતિ કહેશે કે, ‘બેબી વધારે વાગ્યું કે શું?’ અને જયારે સબંધ થઇ જાય પછી એકાદ વાર પણ પત્નીને ઈજા થાય તો ત્યારે પતિનું વાક્ય થોડું બદલાઈ જશે. તે કહેશે કે, ‘દેખાતું નથી? ધ્યાન રાખતી હોય તો’

Advertisement

તમને પ્રેમની ઈચ્છા હોય અને તમારી સુંદરતાનાં વખાણ ઇચ્છતા હોવ છો એવું જ નેવું વર્ષની સ્ત્રી પણ ઇચ્છતી હોય છે. આ સામાન્ય વાત છે અને દરેક પતિએ એના વિશે સમજવાની જરૂર છે, પરંતુ તમે આ અંગે પતિને ટોકવાને બદલે એમને સમજાવો. તેમને મજા અને આનંદ આવે તેવી વાતો એની સાથે કરો.

પ્રેમાલાપ, આત્મીયતા, વિવિધ જા-તીય રમતો વગેરે જા-તીય જીવનનો આધારસ્તંભ છે. જેનાથી બંને વચ્ચેનું અંતર ઘટશે એવા પ્રસંગો ઊભા કરવા, એ સંબંધને સાહજિક બનાવે છે. તમે પહેલા ની જેમ નાની ઉછળતી નવપરિણીત કન્યા બનીને એની સાથે હસી મજાક કરો. શક્ય છે.

Advertisement

સવાલ :– મારી ઉંમર ૨૬ વર્ષ છે, હું બિહારમાં જ ઘણા વર્ષથી રહું છું. લગ્નમાં મારી મુલાકાત ઉત્તર પ્રદેશની એક યુવતી સાથે થઇ હતી અને અમે બંને પ્રેમમાં પડી ગયા હતા. અમે બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું, બેદરકારીને કારણે એક બીજાનો ફોન નંબર લેવાનું ભૂલી ગયા. હું તેને ખુબ જ પસંદ કરું છું, તેને ગુમાવવા માંગતો નથી. હવે શું કરવું?

જવાબ :- જેના લગ્નમાં તમને આ ઉત્તર પ્રદેશ ની છોકરી મળી, તે છોકરીનો નંબર તમને તેના ઘરના લોકો પાસેથી મળી શકે છે. તેમની પાસેથી નંબર મેળવવાનો પ્રયત્ન કરવ જોઈએ, તેમજ આ છોકરી અને તેના પરિવારના સભ્યો સાથે તમારા બંને ના લગ્ન કરવાની વાત કરો. જો તેના પરિવારના લોકો ખુશ હોય તો તમને એના નંબર જરૂર મળશે અને તમે એને મળી શકશો.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago