લગ્ન પછી શારી-રિક સ-બંધ દરેક પતિ પત્ની માટે ખુબ જ મહત્વ પૂર્ણ હોય છે. તેમાં દરેકને એકબીજા ના પ્રેમની ભાવના હોય છે. જેના માટે દરેક યુગલો શારીરિક સબંધ બાંધે છે. શારી-રિક સ002Dબંધ બાંધવાથી પ્રેમમાં વધારો થાય છે અને સબંધ પણ મજબુત બને છે આજે અમે તમને એક એવી સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે ચોકી જશો. તો ચાલો જણાવી દઈએ..
કામસૂત્ર એક જ એવું સાહિત્ય છે, જેમાં કામક્રીડા એટલે કે સે-ક્સ વિષે વિશેષ માહિતીઓ આપવામાં આવે છે. અમુક જાતીય સ્થિતિઓ છે, જે તમને જા-તીય સબંધનો આનંદ આપે છે, સાથે સાથે એક પ્રકારની કસરત પણ કરે છે. આ કિસ્સો છે ગુજરાતના અમદાવાદનો. જેમાં પતિએ પત્નીને હેરાન કરી આત્મહત્યા કરી લીધી. તે પછી સાસુ-વહુએ એની પત્ની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
અમદાવાદના મણિનગરમાં રહેતી ૩૨ વર્ષની મહિલા ગીતા પરમારના લગ્ન દોઢ વર્ષ પહેલા સુરેન્દ્રસિંહ સાથે કરવામાં આવ્યા હતા. તેની સાસુ મુલી પરમારે આરોપ લગાવ્યો છે કે લગ્નના દોઢ વર્ષ પછી પણ સુરેન્દ્ર સિંહ સાથે તેનું શારીરિક સંબંધ ન હતો.
સુરેન્દ્ર સિંહ જેના કારણે ખૂબ જ તણાવપૂર્ણ રહેતો હતો. એટલા માટે જ તેણે આત્મહત્યા કરી હતી. સાસુ-સસરાએ કેસ નોંધાવતી વખતે જણાવ્યું છે કે તે ઘરે ગઈ હતી, ત્યારે પણ તે બંનેને ત્યાં સૂતેલી હતી. જ્યારે સાસુ-સસરા મુલી પરમારે એના પુત્રને આ વિશે પૂછ્યું, ત્યારે તેમના પુત્રએ એવું કહ્યું કે લગ્નના દોઢ વર્ષ પછી પણ ગીતાએ તેની સાથે સંબંધ બનાવ્યો નહિ.
દીકરાએ એવું કહ્યું હતું કે ગીતાએ એવી શપથ લીધી છે કે તે તેના પતિ સાથે નહીં સુવે. સાસુ-વહુએ જણાવ્યું કે સુરેન્દ્રસિંહ રેલ્વેનો એક કર્મચારી હતો. તેણે ઓક્ટોબર ૨૦૧૮ માં ગીતા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે ૨૦૧૬ માં પહેલી પત્ની પાસેથી છૂટાછેડા લીધા હતા.
આ ઉપરાંત ગીતાએ લગ્ન પહેલા બે લોકોને છૂટાછેડા પણ આપ્યા હતા. સુરેન્દ્ર સિંહ લગ્નના દોઢ વર્ષ પછી શારી-રિક સં-બંધ ન રાખવાના તનાવ માં રહેતો હતો. બાદમાં બંને વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો હતો. જેના કારણે ગીતા ઘરેથી નીકળી ગઈ અને તેના માતા-પિતા ના ઘરે જતી રહી હતી.
ત્યાર બાદ સુરેન્દ્રસિંહે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. ૨૭ જુલાઈના રોજ જ્યારે પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર કરવા ગયા હતા. હાલમાં આ કેસ પોલીસના હાથમાં છે. એ પછી સુરેન્દ્રના માતા પિતા એ પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆરલખાવી દીધી.