સહિયર

મહિલાઓની કમર લગ્ન પછી જ શા માટે વધી જતી હોય છે?, જાણો એનું કારણ..

Advertisement

આપણે ઘણી વાર જોઈએ છીએ કે લગ્ન પછી ઘણી મહિલાઓમાં ફેરફાર જોવા મળે છે. લગ્ન કર્યા બાદ બન્ને ના જીવન માં અનેક બદલાવ આવતા હોય છે. .પરંતુ સૌથી વધારે બદલાવ સ્ત્રીના જીવનમાં આવે છે. લગ્ન પછી ઘણી સ્ત્રીઓને નવા માહોલમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે.

લગ્ન પછી મહિલાઓ માં ઘણા ટેન્શન ઓછા થઈ જતા હોય છે અને તેમનું જીવન પણ ઘણું આરામ દાયક બની જતું હોય છે. આ સિવાય તેમની ખાવા પીવાની આદતો પણ બદલાઈ જાય છે. આમ દરેક મહિલાઓ ના જીવનમાં લગ્ન પછી ઘણા બધા બદલાવ આવે છે જેમાંથી દરેક મહિલા એક વાર જરૂર પસાર થાય છે.

Advertisement

લગ્ન પછી જીવનમાં ઘણા બધા પરિવર્તન આવવા લાગે છે અને તેની જીવન જીવવાની રીત સાવ બદલાઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે તેની જીવનશૈલી પહેલા કરતા પૂરી રીતે બદલાઈ જાય છે. હકીકતમાં લગ્ન પછી આ બધી અસર એના શરીર પર પણ જોવા મળે છે તો અમે તમને જણાવી દઈએ..

અમે તમને જણાવી દઈએ કે લગભગ ઘણી છોકરીઓ લગ્ન પછી જાડી અથવા તંદુરસ્ત થઇ જાય છે. છોકરી વધારે પાતળી હોય ત્યારે ઘણા લોકો કહે છે કે લગ્ન પછી એનું વજન વધી જશે, ત્યારે ઘણી વાર વિચાર આવે છે કે આખિર એ લગ્ન પછી શા માટે થાય છે કે જે છોકરીઓ જાડી થઇ જાય છે અને આવું થવા પાછળ કારણ શું હોઈ શકે છે, તો ચાલો અમે તમને જણાવી દઈએ..

Advertisement

લગ્ન પછી આ કારણે વધી જાય છે છોકરીઓનું વજન :- લગ્ન પછી ઘરના કામની દરેક જવાબદારી છોકરી પર આવી જાય છે, જેના કારણે તે ઘરના કામમાં વધારે ધ્યાન આપવા લાગે છે અને તેમજ તે આ કામકાજના ચક્કરમાં એના ખાવા પીવા પર પણ ધ્યાન રાખી શકતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે તે ખાવાનું ખાઈને પછી સુઈ જવાની ઈચ્છા થવા લાગે છે.

જેના કારણે છોકરીઓના શરીરમાં ફેટની માત્રા ધીમે ધીમે જમા થવા લાગે છે જેના કારણે છોકરીઓ જાડી થઇ જાય છે અને તેનું બીજું પણ એક કારણ છે કે લગ્ન પછી મહિલાઓના શરીરની અંદર ઘણા બધા હોર્મોન્સ માં પણ બદલાવ જોવા મળે છે. એટલા માટે ખાસ કરીને શારી-રિક સબંધ બનાવ્યા પછી શરીર વધારે બદલાવ કરે છે.

Advertisement

એવું કહેવામા આવ્યું છે કે આ કારણે જ એના શરીરનો મોટાપો વધારે જોવા મળે છે અને તેનું વજન વધવા લાગે છે. તેમજ તેવું પણ માનવામાં આવે છે જયારે મહિલાઓ ગર્ભવતી થાય છે, ત્યાર પછી પણ એના વજનમાં વધારો થાય છે, એની સાથે સાથે લગ્ન પછી છોકરીઓ એના સ્વાસ્થ્યનું કોઈ ખાસ ધ્યાન રાખી શકતી નથી.

તે એના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે તેમજ ઘરનું કામ પણ વધારે હોય છે અને ઘરમાં રહેવાનું જ વધી જાય છે, આ કારણે એનું બહાર ચાલવાનું ઓછું થઇ જાય થઇ જવાથી તે ઘરમાં જ રહે છે. લગ્ન પછી ખાવા પીવાની વસ્તુમાં પણ અંતર આવી જાય છે જેના કારણે લગ્ન પછી ઘણા લોકોના વજનમાં વધારો થઇ જાય છે.

Advertisement

લગ્ન પછી ઘણા લોકોના ઘરે જમવાનું હોય છે અને ત્યાર બાદ એવામાં વધારે ફેટ વાળો નાસ્તો અથવા ભોજન પણ ખાવામાં આવે છે. આ કારણે પણ એનું શરીર મોટું થવા લાગે છે. એવા ઘણા કારણોને લીધે છોકરીઓ લગ્ન પછી જાડી થવા લાગે છે. એવું પણ કહેવામાં આવે છે કે ઘણા લોકો સ્ટ્રેસમાં વધારે ખાવાનું ખાય છે

અને તેમજ લગ્ન પછી આ છોકરીઓને સસુરાલ પતિ અથવા બાળકો સાથે સબંધિત ઘણા સ્ટ્રેસ થવા લાગે છે. તેમજ ત્યારબાદ આ કારણે એની ખાવાની આદત માં પણ બદલાવ આવે છે જે એના મોટાપાનું કારણ બની જાય છે જેના કારણે છોકરીઓની કમર વધી જાય છે.

Advertisement

લગ્ન પછી રાખો આ રીતે તંદુરસ્ત :- એવું કહેવામા આવે છે કે લગ્ન પછી પણ તમે પોતાને ફીટ રાખી શકો છો, જેમ કે અભિનેત્રીઓ ને પણ તમે જોઈ હશે જે લગ્ન પછી પણ ખુબ જ સુંદર દેખાતી હોય છે. એના માટે તમારે તમારા ખાવા પીવાની આદતને કંટ્રોલમાં રાખવી પડે છે. ખાવાનું ખાઈને તરત પછી સુવું નહિ, પરતું થોડું હરી ફરી લેવું જોઈએ, જેથી લગ્ન પછી પણ શરીર સ્વસ્થ રહે..

સવાર સવારમાં ઉઠીને કસરત અને મેડિટેશન કરવાથી પણ શરીરમાં તન્દુરસ્તી બની રહે છે, જેના કારણે છોકરીઓ જાડી થાય છે અને એ ઉપરાંત યોગા પણ કરી શકાય છે. એનાથી સ્વાસ્થ્ય અને મગજ બંને તંદુરસ્ત રહેશે. લગ્ન પછી કઈ પણ જેવું તેવું ન ખાવું. એવું ખાવાનું ખાવું કે ફળ, શાકભાજી, ડ્રાઈ ફ્રુટ વગેરે વસ્તુ સ્વાસ્થ્યવર્ધક ભોજન જ કરવું. તેનાથી તમારું વજન વધી શકશે નહી, અને તમારી કમર પણ એકદમ પાતળી જ રહેશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago