લગ્ન પહેલા સે@ક્સ માણવાથી આવે છે વધારે આનંદ.. જાણો આજની યુવા પેઢીના સે@ક્સ સબંધ અંગે..

સહિયર

આજકાલ સે@ક્સ એ સામાન્ય થઇ ગયું છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. ઘણા લોકો લગ્ન પહેલા સે@ક્સનો આનંદ માણતા હોય છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે.

પહેલા એવું હતું કે જ્યારે માતાપિતા એમના પુત્ર-પુત્રીનાં લગ્ન જેની સાથે નક્કી કરતા, તેની સાથે જ શરીર સંબંધ બનાવવામાં આવતો હતો. લગ્ન પહેલાં આવા સંબંધ બનાવવા માટે કોઈ વિચાર પણ કરી શકતું નહોતું. પરંતુ આજની યુવા પેઢી લગ્ન પહેલાં આવા સબંધ બનાવીને મોજમસ્તી કરવાની ઇચ્છા રાખે છે.

લગ્ન પહેલાં શારી-રિક સંબંધ બાંધવામાં તેમને કોઈ ક્ષોભ થતો નથી. એટલે કે આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. એક કોન્ડોમ બનાવનારી કંપનીએ કામસૂત્ર દ્વારા ઇન્ટરનેટ પર એક સર્વે કર્યો. તેમાં દસ શહેરોના ૩૧૭૬ લોકોએ કોઈપણ શરમ કે ડર રાખ્યા વગર પોતાના અભિપ્રાય આપ્યા હતા.

આ સર્વેમાં ભાગ લેનારા વ્યક્તિમાંથી ૯૦ ટકા પુરુષો હતા, જેમાં મોટા ભાગના સિંગલ જ હતા. તેમાંથી ૪૩ ટકા લોકોએ એનો સ્વીકાર કર્યો હતો કે લગ્ન પહેલાં તેમણે સે@ક્સનો આનંદ માણ્યો. મુખ્ય વાત તો એ છે કે તેમાંથી ત્રીજા ભાગના લોકોએ ૨૧ વર્ષની ઉંમર પહેલાં જ સે@ક્સનો આનંદ માણી લીધો હતો.

લગ્ન પહેલાં સે@ક્સ માટે લોકોમાં ઉદારતા વધારે જોવા મળી, પરંતુ માત્ર ૨૦% લોકોનું માનવું હતું કે એને સામાજિક રીતે સ્વીકૃતિ મળી રહી છે. જ્યારે એક ૩૦%નું માનવું હતું કે આ વાત એટલી મજેદાર નથી હોતી એટલા માટે એની કોઈ ખાસ ઉત્સુકતા નથી.

૫૦ ટકાએ તો ખુલ્લે આમ સ્વીકાર કર્યો કે તેમણે તેમની પ્રેમિકા સાથે સે@ક્સના અનુભવ પછી જ લગ્ન કરવાનો મોટો નિર્ણય લીધો હતો. આ સર્વેક્ષણ અનુસાર મોટા ભાગના લોકો અઠવાડિયામાં એક વાર સે@ક્સનો આનંદ લેતા હોય અને ૬૫ ટકા લોકોનું માનવું છે કે આટલી વાર સે@ક્સ બરાબર છે.

તેમાંથી અડધા લોકો તો સે@ક્સ સમયે ખુબ જ આનંદનો અનુભવ કરે છે, પરંતુ ત્રીજા ભાગના લોકો સે@કસના આનંદ માટે કલ્પના કરે છે કે કોઈ ફિલ્મ કલાકાર તેની સાથે અને પ્રેમ કરે છે. મોટા ભાગના પુરુષોનું માનવું છે કે સ્ત્રીનાં આકર્ષક અને ભરાવદાર સ્તન તેમની કામોત્તેજનામાં વધારો કરે છે, જ્યારે સ્ત્રીઓને પુરુષોનું સંપૂર્ણ વ્યક્તિત્વ અને મર્દાનગી આકર્ષિત કરી લે છે.

દિલ્હીમાં સે@ક્સ પ્રત્યે વધારે ઉત્સુકતા જોવા મળી છે, જેમાં ૨૨ % લોકો રોજ સે@ક્સ કરવામાં વિશ્વાસ રાખે છે. જ્યારે મુંબઈમાં આવા લોકોની સંખ્યા માત્ર ૧૫% જોવા મળી છે. તેમાંથી ઘણા અંશે લોકો એકબીજા પ્રત્યે વફાદાર પણ જોવા મળ્યા. બીજી તરફ આ બંને શહેરોમાં ૧૦% લોકોને સે@ક્સમાં જરાય રસ નથી એવા પણ છે.

સે@ક્સના રસિયાઓમાં એઇડ્સ પ્રત્યે જાગૃતતા જોવા મળી છે. સુરક્ષિત સે@ક્સ કરવા માટે તેમાંથી ૪૩% લોકો સે@ક્સ વખતે કોન્ડોમનો ઉપયોગ કરે છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે તેમને સે@ક્સ વિશે જાણકારી અમુક પુસ્તકો વાંચીને મળી રહે છે, જ્યારે ૪% લોકોએ જાણકાર લોકો પાસેથી સેક્સ વિશેનું જ્ઞાન મેળવ્યું છે.

મોટા ભાગના લોકોનું માનવું છે કે ૧૨ વર્ષની ઉંમરથી જ સે@ક્સ અંગેનું શિક્ષણ યોગ્ય આપવું જોઈએ. આ સર્વેક્ષણનો હેતુ ભલે જે હોય, પરંતુ એટલું ચોક્કસ છે કે સે@ક્સ દ્વારા આજનાં યુવક-યુવતીઓની સે@ક્સ પ્રત્યેની શારીરિક અને માનસિકતા જાણવા મળી છે. પરંતુ લગ્ન પહેલાં સે@ક્સને ઘણા સંજોગોમાં યોગ્ય સમજવામાં આવતું નથી.