લગ્ન પછી શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોય તો મહિલાઓએ ભૂલથી પણ ન કરવું આ કામ, નહિ તો આવશે મોટી પરેશાની

આધ્યાત્મિક

લગ્ન ને એક પવિત્ર સબંધ માનવામાં આવે છે તેથી આ સબંધને મજબુત કરવા માટે અને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેમાં મીઠાશ અને એકબીજા પ્રત્યે વિશ્વાસ અને વફાદારી ખુબજ જરૂરી છે. છોકરીઓ જેના લગ્ન થઈ ગયા હોય છે. તેવી છોકરીઓ સૌથી વધુ કુંવારા એટલેકે અપરિણીત છોકરાઓના પ્રેમમાં પડે છે.

શનિદેવને ન્યાયના ભગવાન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો ખોટા કામ કરે છે, તેમના પર હંમેશા શનિદેવની ખરાબ દૃષ્ટિ બની રહે, પરંતુ તે બધા સાથે ન્યાય કરે છે, પછી તે સામાન્ય માણસ અથવા દેવતા હોય આ સિવાય, તમારે જાણવું જ જોઇએ કે શનિદેવના મંદિરમાં મહિલાઓને મંજૂરી નથી.

જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા દૃષ્ટિ તમારા ઉપર હંમેશા બની રહે, તો તેના માટે તમારે અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આ બધા સિવાય અમુક વસ્તુઓ એવી છે કે જે સ્ત્રીઓ કરે તો શનિદેવ તેમનાથી ગુસ્સે થઈ જાય છે.

એવું કહેવામાં આવે છે કે જો મહિલાઓ આવું કામ કરે છે, તો શનિદેવનો પ્રકોપ ઝડપથી તેમની પર આક્રમણ કરે છે અને તે પરેશાન થઇ જાય છે. હવે આજે અમે તમને તેવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓએ ન કરવું જોઈએ, તો ચાલો જાણી લઈએ..

વડીલોનું સમ્માન :- એવું કહેવામાં આવે છે કે ઘરની મહિલાએ હંમેશા એમના વડીલોનું સન્માન કરવું જોઈએ. તે જ સમયે, ઘણી સ્ત્રીઓ લગ્ન પછી તેમના પતિ સિવાય બીજા કોઈનું માન રાખતી નથી અને તેમના વડીલોને ખરાબ માને છે. આવી સ્થિતિમાં જે મહિલાઓ તેમના ઘરના વડીલોનો અનાદર કરે છે, તે લોકોને શનિદેવના ગુસ્સાની અસર થાય છે અને ખરાબ ફળ મળે છે.

લગ્ન પછી પતિનું સાંભળવું :- એવું કહેવામાં આવે છે કે લગ્ન પછી પતિની ઇચ્છા હોય તેવું જ કરવું, એમની દરેક વાત અનુસરવી એ દરેક સ્ત્રીનો પ્રથમ ધર્મ છે. એવામાં ઘણી વખત મહિલાઓ એના પતિનું સાંભળતી નથી અને તે જે કહે છે તે વાત ટાળી નાખે છે, આને કારણે શનિદેવ તેમના પર ગુસ્સે થઈ જાય છે અને નારાજ થાય છે, જેથી તેના કારણે શનિદેવની સાડાસાતીની અસર થાય છે.

લગ્ન પછી પારકા પુરુષ સાથે અફેર :- એવું કહેવામાં આવે છે કે સ્ત્રી માટે, લગ્ન પછી, તેનો પતિ શ્રેષ્ઠ છે, પરંતુ આ પછી પણ, કેટલીક મહિલાઓ અન્ય પુરુષો સાથે અફેર બનાવે છે. જે ખોટું છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવ આવી મહિલાઓથી નારાજ રહે છે અને ખરાબ ફળ આપે છે.