લગ્ન પછી સબંધોમાં બનાવી રાખવા માંગતા હોય રોમાન્સ, તો કરો આટલું કામ, સબંધમાં વધશે પ્રેમ..

સહિયર

લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. લગ્ન પછી દરેક લોકોના જીવનમાં ઘણા ફેરફાર થાય છે. પતિ અને પત્નીના સંબંધોનું બંધન ખૂબ જ નાજુક હોય છે. બંનેને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારેજ ગણવામાં આવે છે, જ્યારે બંને પતિ પત્ની તેમના સંબંધમાં સત્યને વધારે સાથ આપે છે.

શારી-રિક સંબંધ કે સમા-ગમ પ્રેમનું એક અલગજ અંગ છે. દરેક લોકોના જીવનમાં આ મહત્વ રાખે છે અને મહત્વ પણ હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં યૌન સબંધ પણ હોવું જરૂરી છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મહત્વપૂર્ણ છે. દરેક પતિ અને પત્નીના સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારીમાં છે.

આજના સમયમાં દરેક સ્ત્રીઓ અને પુરુષો શારી-રિક સબંધ પ્રત્યે આકર્ષાય છે. એવું માનવામાં આવે છે કે પુરૂષો દિવસમાં ઘણી વાર સં@ભોગનો આનંદ માણવા માંગે છે, જ્યારે એક સત્ય એ પણ છે કે સ્ત્રીઓ પુરુષોની જેમ પોતાનો આનંદ માણે છે. તો આજે અમે તમને જણાવી દઈએ એવા જ અમુક રોમાન્સ માટે..

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે કપલ એના કામથી બહાર ગામ દુર રહે છે તે એક બીજાને વધારે પ્રેમ કરે છે અને તેમની વચ્ચે હંમેશા નજદીકીઓ રહેતી હોય છે. આ વાતનો અહેસાસ તેમને ત્યારે થાય છે જ્યારે તે ઘણા દિવસો પછી એકબીજાને મળે છે.

જો કે એ દુરીયા પાંચ દિવસથી વધારે ન હોવી જોઈએ. યૂકેની ટ્રાવેલોજ હોટલમાં કરાવવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું, જેમાં ૨૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને એમાં જાણવા મળ્યું કે દર દસમાંથી ચાર લોકો પોતાના શારીરિક સબંધથી ખુશ હતા, જે પોતાના કામના કારણે પોતાના પાર્ટનરથી દુર રહે છે.

ટ્રાવેલોજ હોટેલમાં એકાઉન્ટનું કામ જોનાર ૩૫ વર્ષની ઉંમરના રિચર્ડ સ્કોટ હંમેશા કામના કારણે એની પત્નીથી દુર રહે છે. તેમનું કહેવુ છે કે સમયની સાથે સાથે અમુક દિવસો માટે એક બીજાથી અલગ રહેવુ પણ જરૂરી હોય છે. તેનાથી એક બીજાના મહત્વની અને પ્રેમ વિશે ખબર પડે છે.

આ સર્વેમાં ઘણા લોકો એ વાતથી પણ ખુશ જણાયા કે કામના કારણે બહાર જવાનું અને હોટલના મોટા રૂમમાં એકલાને રહેવામાં તેઓને એક આરામનો અનુભવ કે અહેસાસ થાય છે. થોડા દિવસો સુધી ઘરની બાબતથી દુર રહેવાથી મગજ પણ ફ્રેશ રહે છે.

એ ઉપરાંત દસ માંથી ચાર લોકોએ એવું કહ્યું છે કે કામથી દુર રહ્યાં પછી જ્યારે તેઓ કામથી પાછા ઘરે આવે છે તો તેમનું સ્વાગત પણ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે જે તેમને ખૂબ જ પસંદ આવે છે.