શું તમે જાણો છો કે લગ્ન પછી હસ્તમૈથુન કરવું યોગ્ય છે કે નહિ… જરૂર જાણો

સહિયર

આજના જમાનામાં છોકરો હોય કે છોકરી બન્ને એક બીજા જોડે સબંધો રાખતા હોય છે. આજકાલ સમાગમ મણવું એ ખૂબ જ સામાન્ય બની ગયું છે. માનસિક શાંતિ માટે જાતીય ઇચ્છાની પરિપૂર્ણતા ઘણી શારીરિક જરૂરિયાતો હોય છે, જે આપણા શરીરને ખુબ જ શાંતિ આપે છે. લોકો સે@ક્સની બાબતો વિશે વધારે વાત કરતા નથી.

જાતીય ઇચ્છા ઘણી અલગ અલગ રીતે પૂર્ણ કરી શકાય છે. જેની પાસે પાર્ટનર હોય તે તેમના પાર્ટનર સાથે સંભોગ કરીને તેને સંતોષ મેળવે છે, જ્યારે બિન-વિવાહિત લોકો હસ્તમૈથુન દ્વારા તેમની જા-તીય ઇચ્છાને પૂર્ણ કરતા હોય છે. આ વિશે કોઈ મુંજવણ ઉભી થાય તો એક્સપર્ટને મળવું જોઈએ.

ડોકટરોનું માનવું છે કે માસ્ટરબેશન કરવું એ જાતીય જીવનનો એક ભાગ છે અને તે આપણા શરીરની જરૂરીયાતને પૂર્ણ કરે છે. ઘણી કસરત અને તંદુરસ્ત ખોરાકનું સેવન કરીને પણ શરીર સ્વસ્થ થતું ન હોય ત્યારે લોકો માને છે કે હસ્તમૈથુન નબળાઇનું કારણ છે. પરંતુ એવું હોતું નથી.

જે પુરુષ હસ્તમૈથુન કરી શકે છે, જેનું લિંગ ઉત્તેજનાને કારણે અઢી ગણું વધી જાય છે. હસ્તમૈથુન કરવાથી કોઈ પુરુષ નપુંસક નથી બની જતો. પ્રખ્યાત યુરોલોજિસ્ટ મુજબ માસ્ટરબેશન એ એક કુદરતી પ્રોસેસ છે અને તેનાથી શરીર પર કોઈ ખરાબ અસર થતી નથી.

આજકાલના છોકરાઓ અને છોકરીઓમાં માસ્ટરબેશનની આદત વિશે જાણીએ તો તરુણાવસ્થા પછી શરીરમાં ઘણાં આંતરસ્ત્રાવીય પરિવર્તન જોવા મળે છે અને વિવિધ પ્રકારની શારીરિક જરૂરિયાતો ઉભી થવા લાગે છે.

વર્ષો પહેલાં નાની ઉંમરમાં લગ્ન થઇ જાય પછી લોકો તેમના જીવનસાથી સાથે તેમની શારીરિક જરૂરિયાતો પૂરી કરતા હતા, પરંતુ અત્યારે લગ્ન મોડા થાય છે જેથી લોકો તેમની કામવાસના પૂરી કરવા માસ્ટરબેશનનો સહારો લે છે. માસ્ટરબેશનના ફાયદા ઘણા થાય છે. તો ચાલો માસ્ટરબેશનના ફાયદા વિશે જાણી લઈએ.

માસ્ટરબેશન કરવાના ફાયદા :- યુરોલોજિસ્ટના મુજબ, શરીરમાં શાંતિ અને તંગી માટેના બે રસ્તાઓ છે. જો તમારા લગ્ન થઇ ગયા હોય તો પછી તમે તમારા જીવનસાથીને મળીને શારીરિક શાંતિ મેળવો. પરંતુ જો તમે સિંગલ હોય તો તમારે માસ્ટરબેશનનો આશરો લેવો પડે છે.

લગ્ન પછી માસ્ટરબેશન કરવું એ કોઈ ખોટી વાત નથી, પરંતુ જો તમે હજી પણ માસ્ટરબેશન કરી રહ્યા હોય તો તે જણાવે છે કે તમારે સે@ક્સ માટેની ખુબ જ ઇચ્છા છે અને આ તમને તમારા જીવનસાથી સાથે વધુ જોડાવા માટે સક્ષમ બનાવે છે. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર માસ્ટરબેશન કરતા હોય, તો પછી તે તમારા લગ્ન જીવનને અસર કરશે નહી.

વિજ્ઞાન દૃષ્ટિકોણ મુજબ માસ્ટરબેશન વિશે ન તો ખરાબ વાતો કહેવામાં આવી છે કે ન તો તેનાથી શરીરને કોઈ મોટો ફાયદો થાય છે. તબીબી વિજ્ઞાનમાં એવું જણાવવામાં આવ્યું છે કે શરીર તેની જરૂરિયાતો મુજબ દરરોજ વીર્ય બનાવે છે અને જ્યારે વધારે થાય છે, ત્યારે શરીર તેને બહાર કાઢે છે.

તબીબી વિજ્ઞાનમાં માસ્ટરબેશન કરવાથી શારી-રિક વિકાસને રોકવા માટે કોઈ બીજું પરિબળ નથી. ફક્ત માનવ નો વિચાર એ છે કે તે એક ખરાબ આદત છે અને આ શરીરને નબળું બનાવે છે. જેમ વધારે બોલવાથી જીભ નબળી કે મજબૂત ન થાય, એવી જ રીતે વધારે માસ્ટરબેશન કરવાથી શરીરમાં નબળાઇ નથી આવતી અને શક્તિમાં વધારો પણ થતો નથી.

ઘણા લોકોનું માનવું છે કે વધારે માસ્ટરબેશન પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપ તરફ દોરી જાય છે, પરંતુ તે વિચારવું પણ અમુક અંશે ખોટું સાબિત થાય છે. માસ્ટરબેશનનો ટેસ્ટોસ્ટેરોન સ્તર સાથે કોઈ પ્રકારની લેવાદેવા જ નથી, પરંતુ તે જરૂરી બાબત છે કે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે શારી-રિક સબંધ બનાવો ત્યારે આ હોર્મોન ઝડપથી વધવાનું શરૂ કરે છે.

ઘણી સ્ત્રીઓ લગ્ન પછી તરત જ શારી-રિક સંબંધને લઈને વધારે શાંતિ મેળવી શકતી નથી, આવી સ્થિતિમાં તેઓ ખાનગીમાં માસ્ટરબેશનની મદદ લઈને તેમની શારી-રિક ઇચ્છા પૂરી કરે છે. જો તમે તમારા જીવનસાથીથી દૂર હોય તો તમે ફોન દ્વારા જ હસ્તમૈથુન થી એકબીજાની ઇચ્છા પૂર્ણ કરી શકો છો.